india news

VIZAG: વાલ્વ ખરાબ થવાથી ઝેરી ગેસ લીક થયો, 11નાં મોત, 5 ગામ પ્રભાવિત

ફેક્ટરીથી ઝેરી ગેસ લીક, આંખમાં બળતરા અને શ્વાસની તકલીફની સાથે 5000 લોકો બીમાર




india news

Coronavirus Live : દેશમાં કોરોનાના 52,952 કેસ, કુલ 1,783ના મોત, 15,266 દર્દી સાજા થયા




india news

વિશાખાપટ્ટનમ: ફાર્મા કંપનીમાંથી ઝેરી ગેસ લિકેજ, 5000 લોકો બીમાર, 4નાં મોત

વિશાખાપટ્ટનમ: ફાર્મા કંપનીમાંથી ઝેરી ગેસ લિકેજ, 5000 લોકો બીમાર, 4નાં મોત




india news

Video: Buddha Purnima પર PM Modiએ કહ્યું, ભારત પોતાની વૈશ્વિક જવાબદારીનું કરી રહ્યું છે પા

Buddha Purnima પર PM Modiએ કહ્યું, ભારત પોતાની વૈશ્વિક જવાબદારીનું કરી રહ્યું છે પાલન




india news

શાંતિકુંજ આશ્રમના પ્રમુખ ડૉ. પ્રણવ પંડ્યા પર દુષ્કર્મનો આરોપ, કહ્યું- કાયદાકિય લડાઈ લડીશું

પોતાની વિરુદ્ધ દિલ્હીમાં નોંધાયેલી ફરિયાદને ડૉ. પ્રણવ પંડ્યાએ કાવતરાનો હિસ્સો ગણાવ્યો




india news

ભોપાલ : લૉકડાઉન 3.0ના પ્રથમ લગ્નમાં Sanitizerથી થયું જાનૈયાનું સ્વાગત

આ પહેલા લગ્ન હતા જેમાં રિવાજો પણ ફોલો કરવામાં આવ્યા અને કોરોના બચાવની મોટા ભાગની ગાઇડલાઇન્સ પણ.




india news

દુષ્કર્મના આરોપનો સામનો કરી રહેલા શાંતિકુંજના પ્રમુખ ડૉ. પ્રણવ પંડ્યાની જાણો જીવન યાત્રા

શાંતિકુંજ આશ્રમના પ્રમુખ અને પંડિત શ્રીરામ શર્માના જમાઈ ડૉ. પ્રણવ પંડ્યા પર છત્તીસગઢની એક યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો




india news

Special Report: શું Chinaમાં પાછી ફરી Coronavirusની 'સેકન્ડ વેવ'?

Special Report: શું Chinaમાં પાછી ફરી Coronavirusની 'સેકન્ડ વેવ'?




india news

Vizag: ગેસ લીક થતાં રસ્તાઓ પર બેભાન પડ્યા હતા લોકો, બાળકોથી હૉસ્પિટલો ઉભરાઈ

ગેસ લીકેજના કારણે 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે કેટલાક લોકો હજુ પણ ગંભીર છે




india news

વિશાખાપટ્ટનમ: ગેસ લિકેજ મામલે PM Modiનું ટ્વીટ, પરિસ્થિતિ પર રખાઈ રહી છે નજર

વિશાખાપટ્ટનમ: ગેસ લિકેજ મામલે PM Modiનું ટ્વીટ, પરિસ્થિતિ પર રખાઈ રહી છે નજર




india news

Video: વિદેશમાંથી વિશેષ ફ્લાઇટમાં ભારતીયોને પરત લવાશે, તમામને લાવવાની પ્રક્રિયા શરુ

વિદેશમાંથી વિશેષ ફ્લાઇટમાં ભારતીયોને પરત લવાશે, તમામને લાવવાની પ્રક્રિયા શરુ




india news

વિશાખાપટ્ટનમમાં 8 લોકોનો જીવ લેનાર ઝેરીલો ગેસ આ કારણે થયો હતો લીક

લોકડાઉનએ આ ગેસ ગળતર પાછળ મોટો રોલ ભજવ્યો છે?




india news

પ્રયાગરાજમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની ધારદાર હથિયારથી હત્યા

સામૂહિક હત્યાકાંડઃ એક જ પરિવારના ત્રણ સભ્યોની નિર્મમ હત્યાથી ગામમાં ડરનો માહોલ




india news

આ શીખે માનવતાને ધર્મથી ઉપર માની, કોરોનાગ્રસ્ત લોકોના જીવ બચાવવા કાપી પોતાની દાઢી

"મેં અને મારા ભાઇએ આવું કર્યું, અમે ઇચ્છતા હતા કે આ વસ્તુ ચુપચાપ કરીએ અમે આમાં કોઇ પ્રકારનો પ્રચાર નથી ઇચ્છતા."




india news

વિશાખાપટ્ટનમ : ગેસ લીકેજ બાદ ટપોટપ મોત, હચમચાવી દેતી તસવીરો આવી સામે

ઝેરી ગેસ લીક થવાથી તેની અસર હેઠળ લોકો ટપોટપ મરવા લાગ્યા હતા, હાલત એવી હતી કે જ્યાં અને ત્યાં લોકોનાં મૃતદેહો પડ્યા હતા.




india news

Viral Photos : કિંમ જોંગ અને તેનો બૉડી ડબલ સાથે નજરે પડ્યા

કિમ જોંગ અને તેમના બે બોડી ડબલ એક મિસાઇલ લોન્ચ દરમિયાન નજરે પડ્યા હતા.




india news

ગુંડાતત્વોએ ક્રૂરતાની હદ પાર કરી, 9 મહિનાની માસૂમની આંગળીના નખ ઉખાડી નાખ્યા

શિવગંજ ગામમાં એક જ પરિવારાન 6 સભ્યો સાથે ગામના જ કેટલાક અસામાજિક તત્વોએ મારપીટ કરી.




india news

IMDએ મૌસમ પૂર્વાનુમાનના લિસ્ટમાં PoKને જોડીને પાકિસ્તાને કર્યો ઇશારો

ભારતના મૌસમ વિજ્ઞાન વિભાગે પાકિસ્તાનને ઝટકો આપવા માટે મોટો નિર્ણય લીધો




india news

કોરોનાની તપાસ માટે ચીનથી સસ્તી 'મેડ ઈન ઈન્ડિયા' કિટ તૈયાર! 'ઘરમાં જાતે જ કરી શકશો ટેસ્ટ'

હૈદરાબાદ તરફથી સારા સમાચાર આવી રહ્યા છે. અહીંની એક કંપનીએ સૌથી સસ્તી ટેસ્ટ કિટ બનાવવાનો દાવો કર્યો છે. આ સાથે રેપિડ કિટ અંગે એ પણ કહ્યું છે કે કોઈપણ જાતે જ ઘરે કોરોનાનો ટેસ્ટ કરી શકે છે.




india news

ગેસ લીકથી મરનારના પરિવારજનોને 1-1 કરોડ રૂપિયાનું વળતર અપાશે : CM જગનમોહન

સાથે જ જેમની હાલત ગંભીર છે તેમને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.




india news

મહત્વના સમાચાર : Lockdown બાદ દેશભરની સ્કૂલોમાં આ પ્રકારે બાળકોને ભણાવવામાં આવશે

દેશભરમાં સ્કૂલ-કોલેજને બંધ કરી દેવામાં આવી છે. પરંતુ એ નક્કી થઈ ગયું છે કે, દેશભરમાં જ્યારે લોકડાઉન ખતમ થયા બાદ સ્કૂલ ખૂલશે તો, તેમાં પણ અભ્યાસ કરવાની રીત એવી નહી રહે, જેવી પહેલા હતી.




india news

મુંબઇ : હોસ્પિટલમાં મડદાઓની વચ્ચે થાય છે કોરોના દર્દીઓની સારવાર, Video થયો વાયરલ

આ વીડિયો વાયરલ થયા પછી રાજ્યમાં વિપક્ષ પાર્ટીએ બીજેપીએ ઉદ્ઘવ સરકાર પર હુમલો કર્યો છે.




india news

દેશમાં જૂન-જુલાઇમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ આવશે - એમ્સ ડાયરેક્ટર

"કોવિડ 19 આટલી જલ્દી નાબૂદ નહીં થાય. જૂન અને જુલાઇમાં તે ભારતમાં ચરમ સીમા પર હશે." - એમ્સના ડાયરેક્ટર




india news

Rajasthanમાં BSFના વધુ 12 જવાન પોઝિટિવ, STC સેન્ટરમાં હતા ક્વોરોન્ટાઇન

Rajasthanમાં BSFના વધુ 12 જવાન પોઝિટિવ, STC સેન્ટરમાં હતા ક્વોરોન્ટાઇન




india news

તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદના સસરાનું કોરોના સેમ્પલ ગાયબ, ફરીથી થશે તપાસ

તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદના સસરા મૌલાના સલમાનના કોરોના વાયરસ સંક્રમણ સંબંધી તપાસ કરવા માટે સેમ્પલ નોઈડા સ્થિત લેબોરેટ્રીમાં ગાયબ થયા હતા.




india news

...તો શુ હવે દેશમાં ઘટી શકે છે મીઠાની સપ્લાય, લૉકડાઉનના કારણે ઘટ્યું પ્રોડક્શન

મીઠું પકવવાની શ્રેષ્ઠ સિઝન ઓક્ટોમ્બરથી લઈને જૂન મધ્ય સુધી રહે છે. મીઠાનું સૌથી વધુ પ્રોડક્શન માર્ચ અને એપ્રિલમાં થાય છે




india news

આજે આકાશમાં જુઓ સુપરમૂનનો સુંદર અદભૂત નજારો, પછી એક વર્ષ બાદ જ જોવા મળશે

આ દરમિયાન ચાંદો દરરોજના મુકાબલે 14 ટકાથી 30 ટકા મોટો જોવા મળે છે.




india news

Covid-19 અંગે વૈજ્ઞાનિકોએ આપી મોટી ચેતવણી! આનાથી પણ ફેલાઈ શકે છે કોરોનાનું સંક્રમણ

પર્યાવરણ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા તેમનું કહેવું છે કે જે લોકો કોરોના સંક્રમિત છે તેનું મળ જ્યારે ગટરમાં પહોંચે છે ત્યારે તેના થકી પણ લોકોમાં કોરોના વાયરસ ફેલાઈ શકે છે. જોકે, અત્યારે આ અંગે કોઈ ધ્યાન નથી રાખી રહ્યું.




india news

કોરોનાની સારવારમાં ઉપયોગ કરી શકાય ગંગાજળ? ICMRએ કહી આ વાત

કોવિડ-19 ના દર્દીની સારવારમાં ગંગાજળના ઉપયોગ પર ક્લિનિકલ અનુસંધાન કરવાની વિનંતી કરવામાં આવી છે




india news

coronaથી બચાવવા માટે વ્યસનીઓને વહેંચવામાં આવ્યા તંબાકૂ, દારૂ જેવા નશીલા પદાર્થ

આજ પ્રકારે ડ્રગ્સ લેતા લોકોને પણ મેડિકલ મારિજુઆના આપવામાં આવી રહ્યો છે, જેથી અચાનક પેદા થયેલા સંકટના કારણથી તેમની હાલત ન બગડી જાય.




india news

ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર સૂતાં પ્રવાસી શ્રમિકોને ટ્રેને કચડ્યા, 17નાં મોત

ફ્લાયઓવરની પાસે પાટાઓ પર ઊંઘી રહેલા 17 પ્રવાસી શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા




india news

સૂમો ડ્રાઇવરની રેસિંગ ભારે પડી, ટ્રક સાથે ટકરાતાં બે યુવકોનાં મોત

ડ્રાઇવરની ખોટી રીતે સાઇડ કાપવી, રેસિંગ અને બેદરકારીના કારણે આ કરૂણ દુર્ઘટના બની




india news

મે મહિનાના કેસ પરથી અનુમાન, દેશમાં 2 અઠવાડિયામાં કોરોના ટોચે પહોંચશે

સમગ્ર દેશમાં 2-5 મેની વચ્ચે જ કોરોના વાયરસના 12,235 કેસ પોઝિટિવ આવતા ચિંતા વધી




india news

ટ્રમ્પનો અંગત સેવક કોરોના પોઝિટિવ, રાષ્ટ્રપ્રમુખે કહ્યું, હવે રોજ ટેસ્ટ કરાવીશ

પોઝિટિવ આવેલો શખ્સ મિલિટ્રીના એક એલીટ યૂનિટનો હિસ્સો છે જે રાષ્ટ્રપ્રમુખના પરિવારની દેખરેખનું કામ કરે છે




india news

USની PE ફર્મ Vista Equity પાર્ટનર્સ Jio પ્લેટફોર્મ્સમાં રૂ.‌11,367 કરોડનું રોકાણ કરશે

USની PE ફર્મ Vista Equity પાર્ટનર્સ Jio પ્લેટફોર્મ્સમાં રૂ.‌11,367 કરોડનું રોકાણ કરશે




india news

Video: ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર સૂતેલાં પ્રવાસી શ્રમિકોને ટ્રેને કચડ્યા, 17નાં મોત

ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર સૂતેલાં પ્રવાસી શ્રમિકોને ટ્રેને કચડ્યા, 17નાં મોત




india news

પડોશીઓએ ડૉ.નું 'કોરોના યૌદ્ઘા' જેવું કર્યું સ્વાગત, પણ રિપોર્ટ પોઝિટિવ આવતા...

કોરોના યોદ્ધાની મુશ્કેલી કોરોના આવતા જ પોતાના ઘરમાં દાખલ ન થઇ શક્યો.




india news

કોરોનાઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 3,390 નવા કેસ, 103 લોકોનાં મોત

નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં 1,273 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે




india news

Aurangabad Train Accident : તસવીરોમાં જુઓ દર્દનાક દ્રશ્યો, 17 શ્રમિકો ટ્રેન નીચે કચડાયા

ટ્રેનમાં બેસીને વતન જવા માંગતા હતા આ શ્રમિકો, કોને ખબર હતી કે તે જ ટ્રેન તેમનો કાળ બનશે!




india news

ચિંતાઃ બ્રિટનમાં વસતા ભારતીયોને કોરોનાનો ભોગ બનવાનો વધુ ખતરો!

બ્રિટનમાં સ્થાનિકો કરતાં ભારતીય મૂળના લોકોની કોરોનાનો શિકાર બનાવાની શક્યતા બે ગણી વધારે છે




india news

પંજાબમાં એરફોર્સનું મિગ-29 ફાઇટર પ્લેન ક્રેશ, પાયલટનો આબાદ બચાવ

મિગ-29 ક્રેશ થાય તે પહેલાં જ પાયલટ સુરક્ષિત રીતે બહાર કૂદવામાં સફળ રહ્યો




india news

રિયાઝ નાયકૂ પછી આ 'ડૉક્ટર' સંભાળશે હિઝબુલની કમાન!

કોણ છે ડૉક્ટર સૈફુલ્લાહ? જે હિઝબુલમાં રિયાઝ નાયકૂની જગ્યા લઇ શકે છે.




india news

90% મુસ્લિમ વસ્તીવાળા આ દેશમાં કેમ થઈ રહી છે હિન્દુ પરંપરાની પ્રશંસા

કોરોના સંક્રમણના આ સમયમાં ઇન્ડોનેશિયાના લોકો બાલીના કલ્ચર અને પરંપરાની ઘણી પ્રશંસા કરી રહ્યા છે




india news

ભારતમાં કોરોનાના ભુક્કા બોલાવવાની 'દવા'ના ટ્રાયલને મળી મંજૂરી, જલદી ગૂડન્યૂઝ મળશે

ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયાએ ફેવિપિરાવિર નામના એન્ટી વાયરલ દવાને દેશમાં ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.




india news

CBSE Exam : 1 થી 15 જુલાઈ વચ્ચે યોજાશે 10માં અને 12માં ધોરણની પરીક્ષા

આમ તો હજુ 80 પેપર્સની પરીક્ષાઓ હજુ બાકી છે પણ વર્તમાન સ્થિતિ જોતા સીબીએસઈએ ફક્ત 29 વિષયોની પરીક્ષા કરાવવાનો નિર્ણય કર્યો છે




india news

Vizag tragedy: જાણો વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટનાઓ વિશે

વિશાખાપટ્ટનમ ખાતે ગુરુવારે થયેલી ગેસ લીકની દુર્ઘટનાએ ઇતિહાસની સૌથી મોટી ભોપાલ ગેસ દુર્ઘટનાની સ્મૃતિ તાજા કરી દીધી. દુનિયાએ જોયેલી કેટલીક આવી જ ઔદ્યોગિક દુર્ઘટનાઓ પર એક નજર કરીએ...




india news

તારા રીડે જણાવી યૌન ઉત્પીડનને તે ડરામણી વાત, વિગતવાર કહ્યું શું થયું હતું તે દિવસે!

"તે બળપૂર્વક મારા પગમાં પગ નાંખવા માંગતા હતા અને હું તેવું થતું રોકવાનો પ્રયાસ કરી રહી હતી."




india news

પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડાઈ ગઈ પરણિત દીકરી, મા અને નાની બહેને મારી નાખી

મા અને નાની બહેનને પરણિત પુત્રી પોતાના પ્રેમી સાથે વાતચીત કરતી અને હરતી-ફરતી તે પસંદ ન હતું. બંનેએ તેને ઘણી વખત તેને સમજાવવાની કોશિસ કરી પરંતુ...




india news

સાઈકલ ઉપર વતન જતા પતિ-પત્નીનું અકસ્માતમાં મોત, ભાઈએ પૈસા એકઠાં કરી અંતિમ સંસ્કાર કર્યા

આ પરિવારની સામે લોકડાઉને સમસ્યા ઊભી કરી હતી. ગમેતેમ કરીને લોકડાઉનનો લાંબો સમય પસાર કરી લીધો હતો. પરંતુ પૈસા ખૂટી જતાં કૃષ્ણાએ નિર્ણય કર્યો કે તે પોતાના વતન છત્તીસગઢ જશે.




india news

પાન-મસાલામાંથી મળ્યું મેગ્નીશિયમ કાર્બોનેટ, આ રાજ્યમાં વિમલ સહિત 11 બ્રાન્ડ ઉપર પ્રતિબંધ

મેગ્નિશિયમ કાર્બોનેટથી હૃદયની બીમારી સહિત વિવિધ પ્રકારની બીમારીઓ થાય છે. પાન મસાલા માટે ફૂડ સેક્ટી એક્ટ 2006માં આપવામાં આવેલા માપદંડ પ્રમાણે મેગ્નીશિયમ કાર્બોનેટ મિક્ષ કરવા ઉપર પ્રતિબંધ છે.