india news Video: સરકારે સુરક્ષા દળને દિશા-નિર્દેશ આપ્યા, કન્ટેનમેન્ટ ઝોનમાં અવર-જવર નહીં થાય By gujarati.news18.com Published On :: Monday, May 04, 2020 06:19 PM સરકારે સુરક્ષા દળને દિશા-નિર્દેશ આપ્યા, કન્ટેનમેન્ટ ઝોનમાં અવર-જવર નહીં થાય Full Article
india news TV પર એક્સ્ટ્રા મેરિટલ અફેર સ્વીકારનાર ડાયનાએ 4 વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો By gujarati.news18.com Published On :: Monday, May 04, 2020 06:32 PM ડાયનાની જિંદગી પર જલ્દી જ નેટફ્લિક્સ (Netflix) પર એક ડોક્યુમેન્ટ્રી આવવાની છે. Full Article
india news ગલ્ફ વોર પછી સૌથી મોટું એરલિફ્ટ કરશે સરકાર, વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવાનો પ્લાન તૈયાર By gujarati.news18.com Published On :: Monday, May 04, 2020 08:10 PM કેન્દ્ર સરકારે સોમવારે જાણકારી આપી કે આ અભિયાન 7 મે થી તબક્કાવાર શરુ કરવામાં આવશે Full Article
india news DRDOએ બનાવ્યું UV બ્લાસ્ટર ટાવર, 10 મિનિટમાં રુમને કરશે વાયરસ મુક્ત By gujarati.news18.com Published On :: Monday, May 04, 2020 08:22 PM ડીઆરડીઓના મતે આ યૂવી બ્લાસ્ટરથી કોરોના વાયરસના અતિ સંવેદનશીલ ક્ષેત્રોને થોડા સમયમાં વાયરસ મુક્ત કરી શકે છે Full Article
india news PM મોદીએ કહ્યું, કોરોના મહામારીમાં કેટલાક લોકો ફેલાવી રહ્યા છે આતંકવાદનો વાયરસ By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 08:18 AM પાકિસ્તાનનું નામ લીધા વગર PM મોદીએે કહ્યું કે કેટલાક લોકો આતંકનો જીવલેણ વાયરસ ફેલાવી રહ્યા છે Full Article
india news લૉકડાઉનમાં પોતાના ગૃહ રાજ્ય જવા માંગતા લોકો અહીં કરાવે રજિસ્ટ્રેશન By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 08:43 AM લૉકડાઉનમાં ફસાયેલા લોકો જે ટ્રેનથી પોતાના ઘરે જવા માંગો છો તો સંબંધિત રાજ્ય તરફથી આપવામાં આવેલી લિંક પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે Full Article
india news Covid 19 live: દિલ્હીની હૉસ્પિટલનાં 25 સ્ટાફ સંક્રમિત થતા દર્દી, કર્મીઓને ક્વૉરન્ટાન કરાયા By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 03:19 PM Full Article
india news પંડિત નહેરુની અપીલ પર પોતાનું બધુ જ દાન કર્યું, આજે આ દેશભક્તને ખાવાના ફાંફાં By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 09:51 AM મોહનભાઇએ જ્યાં સુધી યુદ્ધ ચાલતું રહ્યું તે મનીઓર્ડરના માધ્યમથી પૈસા આપતા રહ્યા. Full Article
india news ભારત કોરોના સામેનો જંગ વહેલી તકે જીતશે, આ 3 આંકડાઓએ આશા વધારી By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 11:50 AM રાહતનો સંકેતઃ કોવિડ-19 દર્દીઓના રિકવરી રેટ અને મૃત્યુ દર અન્ય દેશોની તુલનામાં ઘણા સારા Full Article
india news કોરોનાએ તોડ્યા અત્યાર સુધી તમામ રેકોર્ડ, ગત 24 કલાકમાં સૌથી વધુ 195 લોકોનાં મોત By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 12:25 PM આપણા ગુજરાતમાં પણ સતત કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. Full Article
india news India Lockdown: Delhi માં દારૂ બાદ વેટમાં વધારો થતાં પેટ્રોલ-ડીઝલ પણ મોંઘું By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 12:52 PM India Lockdown: Delhi માં દારૂ બાદ વેટમાં વધારો થતાં પેટ્રોલ-ડીઝલ પણ મોંઘું Full Article
india news ખુશખબર! ઇઝરાયલે કોરોનાની રસી બનાવી લીધી, દર્દીના શરીરમાં જ વાયરસનો ખાત્મો બોલાવશે By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 03:32 PM ઇઝરાયલના રક્ષા મંત્રીના કહેવા પ્રમાણે પેટન્ટ મળ્યાં બાદ વેક્સીનનું મોટાપાયે ઉત્પાદન શરૂ કરવામાં આવશે. Full Article
india news 5 દેશની ગુપ્તચર એજન્સીઓએ કહ્યું - ચીન નથી ઇચ્છતું કે કોરોનાની વેક્સીન બને By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 02:29 PM ચીન અનેક દેશો અને સ્વતંત્ર વૈજ્ઞાનિક સંસ્થાઓને કોરોનાના લાઇવ સેમ્પલ આપવાની ના પાડે છે. Full Article
india news આતુરતાનો અંત : આ દિવસે લેવાશે NEET અને JEE (Main)ની પરીક્ષા By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 03:02 PM JEE (Main)ની પરીક્ષા 18 જુલાઈથી 23 જુલાઈની વચ્ચે આયોજિત કરાશે, NEETની પરીક્ષા 26 જુલાઈએ લેવાશે Full Article
india news ઘરકંકાસમાં પિતા બન્યો હત્યારો! 8 વર્ષના દીકરાને પથ્થરથી કચડી મારી નાખ્યો By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 02:39 PM દીકરાની હત્યા કરી લાશને જંગલમાં જાનવરોને ખાવા ફેંકી દીધી, આ રીતે હત્યારા પિતાની પોલ ખુલી Full Article
india news Bois Locker Room Case : પોલીસે યુવકની કરી ધરપકડ, 22 અન્યની પણ થઇ ઓળખ By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 02:54 PM Full Article
india news Coronavirus એ તોડ્યા અત્યાર સુધી તમામ રેકોર્ડ, 24 કલાકમાં 3900 નવા કેસ સામે આવ્યા By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 02:56 PM Coronavirus એ તોડ્યા અત્યાર સુધી તમામ રેકોર્ડ, 24 કલાકમાં 3900 નવા કેસ સામે આવ્યા Full Article
india news મોટી સફળતા! ઈઝરાયલ લેબની વિશેષતા, જેણે બનાવી લીધી કોરોનાની રસી By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 04:09 PM એવું માનવામાં આવે છે કે, આ લેબ જો કોઈ દવા અથવા પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરે છે તો, તેમાં તે સફળતા મેળવે જ છે. Full Article
india news ભારતમાં વધી કોરોના વાયરસની ઝડપ, એક દિવસમાં 3900 કેસ, 195 લોકોનાં મોત By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 04:54 PM દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 46,433 થઈ ગઈ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 1020 લોકો સાજા થયા Full Article
india news કર્ણાટકના એક વ્યક્તિએ રૂપિયા 52841નો દારૂ ખરીદ્યો, બિલ વાયરલ થતા દાખલ થયો કેસ By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 06:32 PM કર્ણાટક એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે બેંગલુરુના દુકાનદાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. Full Article
india news ઘરે જવા 12 દિવસથી ભૂખ્યો-તરસ્યો પગપાળા ચાલી રહ્યો છે પરિવાર, હજુ 700 કિમીની સફર બાકી By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 07:31 PM છેલ્લા 12 દિવસથી પગપાળા ચાલી રહ્યા છે. રસ્તામાં પાણીની કે ખાવાની કોઈ વ્યવસ્થા નથી. કોઈ મદદ પણ કરી રહ્યું નથી. બધુ ભગવાન ભરોસે છે Full Article
india news ITBPના 45 જવાન કોરોના પોઝિટિવ, રિટાયર્ડ ઓફિસરથી સંક્રમણ ફેલાયાની આશંકા By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 08:35 PM દેશમાં સશસ્ત્ર બળોમાં પણ કોરોના વાયરસ સંક્રમણના (Coronavirus)કેસ વધી રહ્યા છે Full Article
india news Lockdownમાં ફસાયેલા ભારતીયોને જોઈ લોકો દૂર ભાગે છે, કોરોના-કોરોના બૂમો પાડી હલ્લો કરે છે By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 09:49 PM લોકડાઉનના કારણે તેમને ઘણી મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાંના સ્થાનિક લોકો વિદેશીઓને જોઈ કોરોના-કોરોનાની બુમો પાડી ભાગી જાય છે. એવામાં હવે કોઈની મદદ મળવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. Full Article
india news ખાડી દેશોમાં કોરોનાની ચપેટમાં 10,000થી વધારે ભારતીય, અત્યાર સુધી 84નાં મોત - સૂત્ર By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 10:52 PM ગૃહ મંત્રાલયે મંગળવારે કહ્યું કે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવાની પ્રક્રિયા 7 મે થી શરુ થઈ જશે Full Article
india news એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ બનાવ્યો 'જાદુઈ' બેન્ડ, શું છે તેની ખાસીયતો? By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 11:02 PM કોરન્ટાઈન પીરિયડ દરમિયાન જો દર્દી ભાગવાની કોશિસ કરે છે તો. તેનું લોકોશન સરળતાથી ટ્રેક થઈ જશે. Full Article
india news J&K: અવંતીપોરામાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 08:42 AM સુરક્ષા દળોએ અવંતીપોરામાં ત્રણ આતંકવાદીઓને ઘેરી ઓપરેશન હાથ ધર્યું Full Article
india news Covid 19 Live: દેશમાં કોરોનાના કુલ કેસ 50 હજાર નજીક, 1,694 મોત, 14,182 દર્દીઓ સાજા થયા By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 09:16 AM Full Article
india news દારૂની દુકાનો ખોલવાની છૂટ મળતા લોકોની લાગી લાંબી કતારો By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 09:48 AM દારૂની દુકાનો ખોલવાની છૂટ મળતા લોકોની લાગી લાંબી કતારો Full Article
india news 44 દિવસથી ફસાયેલા છે 9 મહેમાન, યજમાને કહ્યું - Lockdownએ તો મારી નાંખ્યા! By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 09:50 AM દીકરીને જોવા આવ્યા હતા મહેમાન, લોકડાઉન થતા 44 દિવસ માટે યજમાનના ઘરે અટવાઇ પડ્યો પરિવાર Full Article
india news લૉકડાઉનમાં 40 દિવસે દારૂ મળતાં યુવક થયો છાકટો, વિરોધ કરતાં માતાની કરી હત્યા By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 10:56 AM યુવક દારૂના નશામાં ડંડાથી પત્ની અને માતા પર તૂટી પડ્યો, પત્ની માંડ બચી પણ માતાનું કરૂણ મોત Full Article
india news ભારતમાં Coronavirus ની 30 રસી પર કામ શરૂ, PM Modi એ કરી સમીક્ષા By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 11:10 AM ભારતમાં Coronavirus ની 30 રસી પર કામ શરૂ, PM Modi એ કરી સમીક્ષા Full Article
india news લૉકડાઉનમાં વિદેશમાં ફસાયેલા લોકોને ભારત આવવા કેટલો ખર્ચ કરવો પડશે? અહીં જાણો By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 11:45 AM ‘વંદે ભારત મિશન’ હેઠળ લગભગ 15,000 ભારતીયોને અનેક ચરણમાં વિદેશથી ભારત લાવવામાં આવશે Full Article
india news કોરોનાના કારણે ભારતમાં 86 ટકા લોકોને સતાવી રહ્યો છે નોકરી છૂટી જવાનો ડર - સર્વે By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 12:16 PM લોકોનું માનવું છે કે સૌથી વધુ નોકરીઓ આઇટી, નિર્માણ અને મીડિયા કંપનીમાં કામ કરનાર લોકોની જશે. Full Article
india news Aarogya Setu પર સવાલ ઊભા થતા સરકારે આપ્યો જવાબ, 'App સુરક્ષિત છે' By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 12:48 PM કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોગ્ય સેતુ એપ પર સવાલ ઊભા કરતા આરોપ લગાવ્યો છે Full Article
india news સોનિયા ગાંધીનો મોદી સરકાર પર હુમલો, પૂછ્યું- લૉકડાઉન 3.0 બાદ શું? By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 01:31 PM સોનિયા ગાંધીએ પૂછ્યું કે 17 મે બાદ લૉકડાઉનને લઈ સરકારની આગળની શું રણનીતિ છે? Full Article
india news કોરોનાઃ મે મહિનાના આંકડા ચોંકાવનારા, આવતા સપ્તાહે 64 હજારને પાર હોઈ શકે છે કેસ By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 02:25 PM જો કોરોનાના કેસોની ઝડપ વધીને 7.1 ટકા થઈ તો આગામી સપ્તાહે કેસ 68 હજારની પાર હશે Full Article
india news શું કિમ જોંગનો ડુપ્લીકેટ કરી રહ્યો છે ઉત્તર કોરિયામાં શાસન? બહાર આવ્યા પુરાવા By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 03:05 PM જેનિફર જેંગ નામની એક બ્લોગરે કિમની નવી અને જૂની તસવીરો ટ્વિટર પર નાંખી છે. Full Article
india news હેવાન પતિ! ખેતરમાં પત્નીને નિર્દયતાથી મારતો હતો પતિ, લોકો બનાવતા હતા વીડિયો By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 03:21 PM વીડિયો વાયરલ થયા પછી પીડિત મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પોલીસે કેસ નોંધ્યો છે. Full Article
india news લૉકડાઉનમાં મહિલાઓ સાથે થતી ઘરેલૂ હિંસામાં ધરખમ વધારો નોંધાયો! By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 03:51 PM ભારતમાં લૉકડાઉન દરમિયાન 23 માર્ચથી 16 એપ્રિલની વચ્ચે 587 ઘરેલૂ હિંસાની ફરિયાદો નોંધાઈ Full Article
india news બ્રિટનના જે વૈજ્ઞાનિકે લોકડાઉનની ભલામણ કરી હતી, તે ગર્લફ્રેન્ડને મળી સંક્રમિત થયો By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 05:01 PM નીલે મંગળવારે સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોનું ઉલ્લંધન કરીને પોતાની વિવાહિત ગર્લફ્રેન્ડથી મળવાની વાત સ્વીકારી છે. Full Article
india news ઈટલીના વૈજ્ઞાનિકોએ પણ બનાવી લીધી કોરોનાની વેક્સિન, કર્યો આ મોટો દાવો By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 04:13 PM કોવિડ-19ની વેક્સિન (Coronavirus Vaccine) બનવાની કવાયદ શરૂ થઈ છે ત્યારથી તે વેક્સિન આ દોડમાં સૌથી આગળ છે, આ વેક્સિન ટેસ્ટિંગમાં પણ સૌથી આગળ ચાલી રહી છે Full Article
india news મોટી સફળતા: J&Kમાં હિઝબુલ કમાન્ડર રિયાઝ નાઈકૂ એન્કાઉન્ટરમાં ઠાર, રૂ.12 લાખનું હતું ઈનામ By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 04:51 PM આતંકવાદી રિયાઝ નાઈકૂ ઉપર 12 લાખ રુપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ એન્કાઉન્ટરની પુષ્ટી કરી હતી. Full Article
india news ટેસ્લાના સીઇઓ એલોન મસ્કે પુત્રનું નામ રાખ્યું X Æ A-12,સોશિયલ મીડિયામાં આવ્યા આવા રિએક્શન By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 04:51 PM મસ્કે પુત્રના નામમાં અંગ્રેજી અક્ષરની સાથે ડિજિટ અને સ્પેશ્યલ કેરેક્ટરનો ઉપયોગ કર્યો છે Full Article
india news Video : બાઇક સવાર દારૂડિયાની સામે આવ્યો સાપ, પછી જે થયું તે વિચલિત કરે તેવું છે! By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 04:59 PM નજરે જોનાર વ્યક્તિઓના કહેવા મુજબ આ મજૂર દારૂના નશામાં ચૂર હતો. Full Article
india news હવે સાતમી મેના રોજ વિદેશથી ભારત નહી આવી શકે ફસાયેલા ભારતીય, આ કારણે થશે લેટ- રિપોર્ટ By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 06:24 PM વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે સરકારે તૈયારી શરુ કરી દીધી છે Full Article
india news Coronavirus : ચાઇનીઝ સંશોધનકાર કોરોના અંગે મોટો ધડાકો કરે તે પહેલાં ગોળી ધરબી નિર્મમ હત્યા By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 06:59 PM મૃતક ડૉ.બિંગ લિયુ કથિત રીતે કોરોના વિશે મોટું રહસ્ય શોધવામાં સફળ રહ્યા હતા. હત્યારાએ તબીબને માર્યા બાદ પોતાની જાતને પણ ગોળી મારી લેતા ખળભળાટ Full Article
india news દેશમાં જલ્દી શરુ થઈ શકે છે સાર્વજનિક પરિવહન, સરકાર તૈયાર કરી રહી છે ગાઈડલાઈન્સ : ગડકરી By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 08:01 PM હવે ચીન સાથે કોઈ વેપાર કરવા નથી માંગતા. તેવામાં આપણે તેનો લાભ લેવો જોઈએ - નીતિન ગડકરી Full Article
india news માનવજાત માટે Big News! વૈજ્ઞાનિકો માટે આશાનું કિરણ, ગરમ વિસ્તારમાં પણ ઉગાડાશે ઘઉં? By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 08:32 PM સામાન્ય રીતે ઘઉં વધારે ગરમ વિસ્તારમાં પેદા નથી થઈ શકતા. તેના કારણે ભારત જેવા દેશમાં આ પાક માત્ર શિયાળામાં ઉગાડવામાં આવે છે Full Article
india news Lockdownમાં પ્રેમી યુગલ માલગાડીમાં બેસી ફરાર, આવી રીતે પકડાયા By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 09:29 PM એક પ્રેમી યુગલ ગુપચુપ રીતે ઉત્તર પ્રદેશના આગ્રાથી એક માલગાડીમાં સંતાઈને નાસિક જવા માટે નિકળી પડ્યું હતું Full Article
india news વેસાક દિવસ પર PM મોદીએ કહ્યું, ભારત પોતાની વૈશ્વિક જવાબદારીનું કરી રહ્યું છે પાલન By gujarati.news18.com Published On :: Thursday, May 07, 2020 09:19 AM PM મોદીએ કહ્યું કે, ભારત તરફ સમગ્ર દુનિયા મીટ માંડીને બેઠી છે, બુદ્ધના સંદેશ પર ચાલી દેશ મદદ કરી રહ્યો છે Full Article