4

દેશમાં 24 કલાકમાં 1993 નવા કેસ, કુલ કેસ 35,043, સાજા થવાનો રેશિયો 25.37%

ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે ખાલી અને ભરેલા ટ્રકોના અવરજવર માટે પાસની જરુર નથી




4

Coronavirus Live: દિલ્હીનાં એક વિસ્તારમાં એકસાથે 41 લોકો કોરોના પોઝિટિવ




4

લોકડાઉન 3.0 : ઑરેન્જ અને ગ્રીન ઝોનમાં 4થી મેથી સલૂન અને બ્યૂટી પાર્લર ખૂલશે

કોરોના વાયરસ લૉકડાઉન : ગૃહ મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું કે ઑરેન્જ અને ગ્રીન ઝોનમાં ઈ-કૉમર્સ કંપનીઓ માટે બીન-જરૂરી સામાનના વેચાણ પર કોઈ પ્રતિબંધ નહીં હોય.




4

COVID-19 LIVE: દેશમાં કોરોનાનાં 29453 એક્ટિવ કેસ, 1373 લોકોનાં મોત, 11706 દર્દી સાજા થયા




4

24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 1074 દર્દી સાજા થયા, દેશમાં કુલ કેસ 42,533

દેશમાં કોરોનાના દર્દી સાજા થવાનો દર વધીને 27.52 ટકા થઈ ગયો છે




4

TV પર એક્સ્ટ્રા મેરિટલ અફેર સ્વીકારનાર ડાયનાએ 4 વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો

ડાયનાની જિંદગી પર જલ્દી જ નેટફ્લિક્સ (Netflix) પર એક ડોક્યુમેન્ટ્રી આવવાની છે.




4

કોરોનાએ તોડ્યા અત્યાર સુધી તમામ રેકોર્ડ, ગત 24 કલાકમાં સૌથી વધુ 195 લોકોનાં મોત

આપણા ગુજરાતમાં પણ સતત કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે.




4

Coronavirus એ તોડ્યા અત્યાર સુધી તમામ રેકોર્ડ, 24 કલાકમાં 3900 નવા કેસ સામે આવ્યા

Coronavirus એ તોડ્યા અત્યાર સુધી તમામ રેકોર્ડ, 24 કલાકમાં 3900 નવા કેસ સામે આવ્યા




4

કર્ણાટકના એક વ્યક્તિએ રૂપિયા 52841નો દારૂ ખરીદ્યો, બિલ વાયરલ થતા દાખલ થયો કેસ

કર્ણાટક એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે બેંગલુરુના દુકાનદાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.




4

ITBPના 45 જવાન કોરોના પોઝિટિવ, રિટાયર્ડ ઓફિસરથી સંક્રમણ ફેલાયાની આશંકા

દેશમાં સશસ્ત્ર બળોમાં પણ કોરોના વાયરસ સંક્રમણના (Coronavirus)કેસ વધી રહ્યા છે




4

ખાડી દેશોમાં કોરોનાની ચપેટમાં 10,000થી વધારે ભારતીય, અત્યાર સુધી 84નાં મોત - સૂત્ર

ગૃહ મંત્રાલયે મંગળવારે કહ્યું કે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવાની પ્રક્રિયા 7 મે થી શરુ થઈ જશે




4

Covid 19 Live: દેશમાં કોરોનાના કુલ કેસ 50 હજાર નજીક, 1,694 મોત, 14,182 દર્દીઓ સાજા થયા




4

44 દિવસથી ફસાયેલા છે 9 મહેમાન, યજમાને કહ્યું - Lockdownએ તો મારી નાંખ્યા!

દીકરીને જોવા આવ્યા હતા મહેમાન, લોકડાઉન થતા 44 દિવસ માટે યજમાનના ઘરે અટવાઇ પડ્યો પરિવાર




4

લૉકડાઉનમાં 40 દિવસે દારૂ મળતાં યુવક થયો છાકટો, વિરોધ કરતાં માતાની કરી હત્યા

યુવક દારૂના નશામાં ડંડાથી પત્ની અને માતા પર તૂટી પડ્યો, પત્ની માંડ બચી પણ માતાનું કરૂણ મોત




4

કોરોનાઃ મે મહિનાના આંકડા ચોંકાવનારા, આવતા સપ્તાહે 64 હજારને પાર હોઈ શકે છે કેસ

જો કોરોનાના કેસોની ઝડપ વધીને 7.1 ટકા થઈ તો આગામી સપ્તાહે કેસ 68 હજારની પાર હશે




4

વિશાખાપટ્ટનમ: ફાર્મા કંપનીમાંથી ઝેરી ગેસ લિકેજ, 5000 લોકો બીમાર, 4નાં મોત

વિશાખાપટ્ટનમ: ફાર્મા કંપનીમાંથી ઝેરી ગેસ લિકેજ, 5000 લોકો બીમાર, 4નાં મોત




4

કોરોનાઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 3,390 નવા કેસ, 103 લોકોનાં મોત

નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં 1,273 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે




4

બનાસકાંઠામાં વિદ્યાર્થીઓ પર હાથ ઉઠાવનારા 4 શિક્ષકો દંડાયા,રૂ.10 હજારનો દંડ




4

ડિઝીટલ ઇન્ડિયાઃઆણંદમાં હવે ઓન લાઇન પ્રોપર્ટી કાર્ડ,45હજાર લોકોને નહી ખાવા પડે ધક્કા

આણંદઃ આણંદ સિટી સર્વે વિસ્તારમાં સમાવિષ્ટ 45 હજાર જેટલા પ્રોપર્ટી કાર્ડને જીલ્લા કલેકટર ના હસ્તે ઓનલાઇન મુકવામાં આવ્યા હતા. રાજ્યમાં આવેલી 162 નગરપાલિકા વિસ્તારમાં આણંદ નગરપાલિકા પ્રથમ છે કે, જયાં ડિઝીટલ ઇન્ડિયાના ભાગરૂપે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ પ્રોપર્ટી કાર્ડ ઓનલાઇન થવાને કારણે અરજદારોને પ્રોપર્ટીકાર્ડની નકલ મેળવવામાં ઘણી -સરળતા પ્રાપ્ત થશે.




4

વડોદરાનાં 400થી વધુ જવેલર્સો બંધમાં જોડાયા,7કરોડનું ટર્ન ઓવર બંધ

વડોદરાઃ રૂપિયા 2 લાખ કે તેથી વઘુની જેવલરી ખરીદી-વેચાણનાં વ્યહવાર પર પાનકાર્ડ રજુ કરવાનાં કેન્દ્ર સરકારનાં નવા નિમયથી સોની બજારનાં ધંધાને માઠી અસર પડશે તેવી ભીતી સાથે આ નવા નિયમનો વિરોઘ કરવા આજે રાષ્ટ્રીયવ્યાપી હડતાળ સાથે વડોદરાના જવેલર્સ એસોશીએસનનાં 400થી વઘુ સભ્યોએ પોતાનાં શોરૂમ અને દુકાનો બંઘ રાખી હડતાળમાં જોડાયા છે.




4

નવાયાર્ડ એસબીઆઈ એટીએમ ચોરી મામલો, પોલીસે માત્ર 24 કલાકમાં ચોરીનો ભેદ ઉકેલ્યો

વડોદરા# વડોદરા પોલીસે એસબીઆઈ એટીએમ ચોરીના ગુનાનો ભેદ માત્ર 24 કલાકમાં ઉકેલી દેતા પોલીસની કામગીરી પ્રશંસાને પાત્ર બની છે.




4

વડોદરાઃબેન્કનું એટીએમ ગેસ કટરથી કાપી તસ્કરો ઉઠાવી ગયા,પોલીસે 24કલાકમાં ભેદ ઉકેલ્યો

વડોદરાઃવડોદરા પોલીસે એસબીઆઈ એટીએમ ચોરીના ગુનાનો ભેદ માત્ર 24 કલાકમાં ઉકેલી દેતા પોલીસની કામગીરી પ્રશંસાને પાત્ર બની છે.ગઈકાલે વડોદરાના નવાયાર્ડ ધરમસિંહ રોડ પર આવેલા રાધિકા રેસીડન્સીમાં આવેલ એસબીઆઈના એટીએમને ગેસ કટરથી કાપી તસ્કરો 19 લાખથી વધુની કેસ લઈને ફરાર થઈ ગયા હતા જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઠેર ઠેર નાકાબંધી કરી તપાસ આરંભી હતી.




4

ડભોઈ તાલુકાના ભીલાપુર પાસે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4નાં મોત

વડોદરા ડભોઈ તાલુકાના ભીલાપુર પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.




4

ભરૂચ: 4 વર્ષના બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા કરનારને ફાંસીની સજા




4

ગરમીનો કેર, સૌથી ગરમ શહેર ભુજમાં 41.6 ડિગ્રી




4

৪০০ কোটি বছর আগে লাল মঙ্গলের রং নীল ছিল ! দাবি গবেষণায়




4

14 ફેબ્રુઆરી 2020નું રાશિ ભવિષ્ય : કેવો રહેશે તમારો Valentine દિવસ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




4

24 ફેબ્રુઆરી 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




4

મહંત આનંદપ્રિયદાસજી સ્વામીનો 78મો દિક્ષા દિન, 2 લાખ મણકાનો 40 ફૂટ લાંબો હાર પહેરાવાયો

આ હારની માળા ભકતોને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવા માટે વિના મૂલ્યે આપવામાં આવશે




4

04 માર્ચ 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




4

14 માર્ચ 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




4

24 માર્ચ 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજના રાશિફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




4

14 એપ્રિલ 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજના રાશિફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




4

24 એપ્રિલ 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




4

આ જાપાની અબજપતિ પોતાના ટ્વીટર ફોલોઅર્સને મફતમાં વહેંચશે 64 કરોડ રૂપિયા

ફેશન કંપનીના માલિક ટ્વીટર પર તેમને ફોલો કરનારને 90 લાખ ડોલર એટલે કે, 64 કરોડ રૂપિયાની રકમ મફતમાં વહેંચવા જઈ રહ્યા છે




4

OMG:ખેડૂત 14 બોરી ચીલ્લર લઈને બેન્ક પહોંચ્યો, જમા કરવા માટે લાગ્યા ત્રણ દિવસ

યોજના અંતર્ગત પવન કુમારને દેવાના અડધા પૈસા જમા કરાવવા પડશે. અડધા પૈસા બેન્કે પોતે ભારવાના હતા. પવન કુમાર 14 બોરીઓમાં ભરીને ચીલ્લર બેન્કમાં લાવ્યો હતો.




4

OMG! યુવકે મગફળી અને મટનમાં છુપાવી હતી 45 લાખ રૂપિયાની વિદેશી કરન્સી

યુવકની સંદિગ્ધ ગતિવિધિને જોતાં CISFએ સામાનની તપાસ કરી, કરન્સી છુપાવવાની યુક્તિ જોઈ અધિકારીઓ ચોંકી ગયા, જુઓ Video




4

47 વર્ષ પહેલા અમેરિકામાં ખોવાઈ હતી અંગૂઠી, ફિનલેન્ડના જંગલમાં આ હાલતમાં મળી

અંગૂઠી પર હાઈસ્કૂલ અને ગ્રેજ્યુએશનનું વર્ષ લખેલું હોવાથી તેની માલિકણ સુધી આવી રીતે પહોંચી




4

47 વર્ષ પછી બે બહેનોની મુલાકાત, એકની ઉંમર 98 વર્ષ ને બીજીની 100ને પાર

સપ્તાહે 98 વર્ષની બન સેનેપોતાની 101 વર્ષીય બહેન ચિયા અને 92 વર્ષના ભાઈ સાથે મુલાકાત કરી હતી. તેમણે એકબીજા સાથે છેલ્લીવાર મુલાકાત 1973માં કંબોડિયાના કમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે ખમેર રુઝના શાસનમાં આવ્યાના બે વર્ષ પહેલા કરી હતી.




4

14 વર્ષ પહેલા ગુમ થયેલી પત્ની ઈન્ટરનેટની મદદથી મળી, વાંચો રસપ્રદ કહાની

2006માં પ્રમિલાની માનસિક સ્થિતિ અચાનક ખરાબ થઈ ગઈ હતી. આવી સ્થિતિ વચ્ચે એક દિવસ તે અચાનગ ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ તેનો પતિ તેને શોધવા માટે નીકળી પડ્યો હતો.




4

OMG! ડ્રાઈવિંગ સીટ ઉપર બેસાડીને 47 લાખની કાર સાથે દફનાવ્યા આ નેતાને

આ મામલો દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગનો છે. જ્યાં યૂનાઈટેડ ડેમોક્રેટિક મૂવમેન્ટના નેતા શેકેડે પિત્સોનું મોત થયું હતું. ત્યારબાદ તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે કોઈ તાબૂદની જગ્યાએ તેમની મનપસંદ કાર E-500 મર્સિડીઝમાં દફનાવવામાં આવ્યા હતા.




4

સુરત: કાપોદરામાં વેપારી લૂંટાયો, બે બાઈક સવાર રૂ. 4 લાખ પડાવી થયા રફૂચક્કર




4

જૂનાગઢ: લગ્નની લાલચ આપી સગાઈ કરી 4 વખત આચર્યું દુષ્કર્મ




4

Crime Branch: અમદાવાદમાં એકજ દિવસમાં 1 હત્યા, 3 રાઉન્ડ ફાયરિંગ અને 4 ચોરી




4

Corona Impact: દેશમાં 23.4 ટકા વધ્યો બેરોજગારી દર, વધારે વધવાની આશંકા

ભારતનાં પૂર્વ ચીફ statistician પ્રણવ સેને કહ્યું કે, લૉકડાઉનનાં માત્ર બે જ સપ્તાહમાં આશરે પાંચ કરોડ લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે




4

સરકારનો મોટો નિર્ણય, 2.82 કરોડ પેન્શનધારકો માટે જાહેર કર્યા 1400 કરોડ રૂપિયા

કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે, વૃદ્ધાવસ્થા, વિધવા અને દિવ્યાંગ પેન્શનધારકોને સામાન્ય પેન્શન કરતા વધારાના 1000 રૂપિયાની રકમ માટે જાહેરાત કરી




4

EXCLUSIVE: 14 એપ્રિલ બાદ પ્રોડક્શન માટે 82 જિલ્લાઓમાં હટી શકે છે Lockdown

કેન્દ્ર સરકારનું માનવું છે કે, સ્કૂલ, કોલેજ, ધાર્મિક સ્થળો, મોલ, સિનેમા હોલ જેવી જગ્યાઓ 31 મે સુધી બંધ રાખી શકે છે. સરકાર એવા જિલ્લાઓની ફેક્ટરીઓ ખોલવાની મંજૂરી આપી શકે છે જ્યાં કોરોના વાયરસનો એકપણ કેસ નોંધાયો નથી.




4

Lockdown: 15 એપ્રિલથી ફરી દોડી શકે છે ટ્રેનો, 4 કલાક પહેલા સ્ટેશન પહોંચવું પડશે

ભારતીય રેલવેની ગાઇડલાઇનઃ જો તાવ, ઉધરસ કે શરદી હશે તો રેલવે સ્ટેશનમાં પ્રવેશ જ નહીં મળે




4

BSE, NSEની ચેતવણી! આ 480 શૅરોમાં રોકાણ કરશો તો ફસાઈ જશે તમારા રૂપિયા

BSEના 440 અને NSEના 38 શૅરોમાં ટ્રેડિંગ કરતાં પહેલા હજાર વાર વિચારજો, લાગી શકે છે ચૂનો




4

79 લાખ નોકરી કરનાર માટે મોટા સમાચાર! સરકાર કરશે 4800 કરોડ રૂપિયાની મદદ

મંત્રાલયે જણાવ્યું કે, આ હેઠળ 79 લાખ કર્મચારી અને 3.8 લાખ કંપનીઓને લાભ મળશે. અનુમાન અનુસાર, કેન્દ્ર સરકાર આ ત્રણ મહિનામાં 4,800 કરોડ રૂપિયા ખર્ચ કરશે.