sports and games વિધાનસભાના બજેટસત્રનો આજથી થશે પ્રારંભ,વિપક્ષ દ્વારા હોબાળાની શક્યતા By gujarati.news18.com Published On :: Monday, February 22, 2016 09:35 AM ગાંધીનગરઃવિધાનસભાના બજેટસત્રનો આજથી પ્રારંભ થશે. સવારે 11.00 કલાકે કોંગ્રેસ ધારાસભ્યદળની બેઠક વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાશે. જેમાંગૃહમાં રણનીતિ અંગે ચર્ચા થશે. જ્યારેસવારે 10.00 કલાકે ભાજપના ધારાસભ્ય દળની બેઠક પણ યોજાશે. સવારે 12.00 કલાકે ગૃહની કાર્યવાહી શરૂ થશે. Full Article
sports and games સારા બજેટનો આનંદીબહેને આપ્યો સંકેત,કહ્યું-બજેટથી નાગરિકો ખુશ થશે By gujarati.news18.com Published On :: Monday, February 22, 2016 11:15 AM ગાંધીનગરઃઆજથી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે.બજેટ સત્રને લઈ મુખ્યપ્રધાન આનંદીબહેને સારા સંકેત આપતા મીડિયા સમક્ષ નાગરિકોને અનુસરોધ કરતા આવતીકાલ સુધી રાહ જોવા કહી સંકેતો આપ્યો હતો કે બજેટથી નાગરિકો ખુશ થશે. Full Article
sports and games હરિયાણામાં ગુજરાતના 18 ડોક્ટરો ફસાયા,સલામત પરત લાવવા સીએમને રજૂઆત By gujarati.news18.com Published On :: Monday, February 22, 2016 12:21 PM ગાંધીનગરઃ હરિયાણામાં અનામતની માંગ સાથે શરૂ થયેલું જાટ સમુદાયના આંદોલનને કારણે પરિસ્થિતી તંગ બની છે. અને હિંસા ફાટી નીકળતા અત્યાર સુધી 10થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ત્યારે હરિયાણામાં ગુજરાતના 18 ડોક્ટરો પણ ફસાયા હોવાનું બહાર આવ્યું છે. Full Article
sports and games વિધાનસભા સત્રની તોફાની શરૂઆત,પાટીદાર આંદોલન-ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ By gujarati.news18.com Published On :: Monday, February 22, 2016 02:02 PM ગાંધીનગરઃવિધાનસભા સત્રની તોફાની શરૂઆત થઇ છે. પ્રથમ દિવસે જ પાટીદાર આંદોલન અને ભ્રષ્ટ્રાચારના મુદ્દે વિપક્ષે સુત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના ધારાસભ્યો સરકાર વિરોધી સુત્રોચ્ચાર સાથે વેલમાં ધસી આવ્યા હતા.સતત 30 મિનિટ સુધી કોગ્રેસી ધારાસભ્યોના હોબાળાથી રાજ્યપાલે પ્રવચન ટુકાવું પડ્યું હતું. Full Article
sports and games બોટાદમાં ST બસોને આગમાં ફૂંકી મારવાના મામલે, વિજય રૂપાણીએ લોકોને કરી અપીલ By gujarati.news18.com Published On :: Monday, February 22, 2016 06:12 PM બોટાદમાં સળગાવાયેલી બસોના મામલે વાહનવ્યવહાર પ્રધાન વિજય રૂપાણીએ લોકોને અપીલ કરી હતી કે, આ પ્રકારની ઘટનાઓ ન બનવી જોઇએ. Full Article
sports and games 27 નગરપાલિકાઓનું આજે પરીણામ,સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ By gujarati.news18.com Published On :: Tuesday, February 23, 2016 09:40 AM ગાંધીનગરઃઆજે 27 નગરપાલિકાઓનું પરીણામ જાહેર થશે. સવારે 9.00 કલાકથી મતગણતરી શરૂ કરાઇ છે. 27 ન.પા.ની 660 બેઠકોનું બપોર સુધી પરિણામ જાહેર થશે. 27 ન.પા.ઓ માટે વિક્રમજનક 75.14 ટકા મતદાન રવિવારે થયું હતું. ઉલ્લેખનીય છે કે, 27 ન.પા.માંથી 16 ન.પા.માં ભાજપનું શાસન હતું જ્યારે 3 નગરપાલિકાઓમાં કોંગ્રેસનો કબજો હતો. Full Article
sports and games 'સરકારની ગતિશીલતા અને વિકાસકાર્યોને વેગ આપશે બજેટ':નાણાંપ્રધાનનું નિવેદન By gujarati.news18.com Published On :: Tuesday, February 23, 2016 12:11 PM ગાંધીનગરઃઆજે બપોરે નાણા પ્રધાન સૌરભ પટેલ ગુજરાત રાજ્યનું બજેટ રજુ કરશે.બજેટ પહેલા નાણાંપ્રધાનને નિવેદનમાં જણાવ્યું હતું કે,રાજ્યના તમામ વર્ગની અપેક્ષાને ધ્યાનમાં રખાઈ છે.ઉદ્યોગો અને પ્રજાના પ્રતિનિધિઓને સાંભળીને બજેટ તૈયાર કરાયું છે.સરકારની ગતિશીલતા અને વિકાસકાર્યોને વેગ બજેટ વેગ આપશે. નાણા પ્રધાન સૌરભ પટેલ ગાંધીનગર જવા રવાના થયા છે.સ્વર્ણિમ સંકુલ ખાતે પોતાની ઓફિસ પહોંચશે. અને સવારે 11.30 વાગે વિધાનસભા પહોચશે. Full Article
sports and games નાણાકીય અસ્થિરતા મુદ્દે સરકારને જવાબ આપવો પડશે,14હજાર કરોડ મંજુર કર્યા વગર વાપર્યા By gujarati.news18.com Published On :: Tuesday, February 23, 2016 11:33 AM ગાંધીનગરઃનવા બજેટને રજૂ કર્યા પછી નાણામંત્રી વધારાના ખર્ચની વિગતો જાહેર કરશે.ચાલુ નાણાંકીય વર્ષે મંજૂર કર્યા વગરના ખર્ચા મુદ્દે વિધાનસભામા દરખાસ્ત છે.રૂ.14000 કરોડથી વધારે રકમ મંજૂર કર્યા વગર સરકારે વાપરી છે. Full Article
sports and games LIVE બજેટ : રાજ્યમાં 66 હજાર કર્મચારીઓની ભરતી કરાશે : નાણામંત્રી સૌરભ પટેલ By gujarati.news18.com Published On :: Tuesday, February 23, 2016 03:06 PM #રાજ્યના નાણામંત્રી સૌરભભાઇ પટેલે આજે ત્રીજી વખત રાજ્યનું બજેટ રજુ કરી રહ્યા છે. બજેટ પૂર્વેના સંબોધનમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, રાજ્યના તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને આ બજેટને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. Full Article
sports and games પાન મસાલા, લક્ઝુરિયસ કાર મોંઘી બનશે, વેરામાં વધારો કરાયો By gujarati.news18.com Published On :: Tuesday, February 23, 2016 03:16 PM #રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલે આજે બજેટ રજુ કરતાં રાજ્યમાં પાન મસાલા અને લક્ઝ્યુરિયસ કાર પર વેરાનો બોજ વધાર્યો છે. પાન મસાલા પર વેરો 25 ટકા અને લક્ઝ્યુરિયસ કાર પરનો વેરો 20 ટકા કરાયો છે. Full Article
sports and games નગર પાલિકાઓની ચૂંટણીમાં જીતને લઇને ભાજપના કમલમ કાર્યાલય ખાતે કરાઇ ઉજવણી By gujarati.news18.com Published On :: Tuesday, February 23, 2016 03:17 PM 27 નગર પાલિકના પરિણામ જાહેર થઇ ગયા છે, જેમાં 16 નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે કમલમ ખાતે કાર્યકર્તાઓએ જીતની ઉજવણી કરવામાં આવી હતી Full Article
sports and games રાજ્યમાં હવે, ડાયાબિટીશ, સ્તન કેન્સરની સારવાર વિના મૂલ્યે મળશે By gujarati.news18.com Published On :: Tuesday, February 23, 2016 03:28 PM #રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલે વર્ષ 2016-17નું અંદાજ પત્ર રજુ કરતાં રાજ્યમાં નાગરિકોની સુખાકારીની તકેદારી રાખી છે. ડાયાબિટીશ, સ્તન કેન્સર સહિતના રોગોની વિના મૂલ્યે સારવાર આપવાની જાહેરાત કરી છે. Full Article
sports and games રાજ્ય સરકારનું બજેટ સંતાકૂકડી વાળુ બજેટ છેઃ શંકરસિંહ વાઘેલા By gujarati.news18.com Published On :: Tuesday, February 23, 2016 07:27 PM આજે રજૂ થયેલા રાજ્યના બજેટને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સંતાકૂકડી વાળુ બજેટ ગણાવ્યું છે Full Article
sports and games રાજ્ય સરકારના બજેટથી તમામ લોકોને લાભ મળશેઃ વિજય રૂપાણી By gujarati.news18.com Published On :: Tuesday, February 23, 2016 09:40 PM ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને વાહનવ્યવહાર પ્રધાન વિજય રૂપાણીએ ઇટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે રાજ્ય સરકારના બજેટને આવકાર્યું હતુ Full Article
sports and games CM સાથે મુલાકાત બાદ રાદડિયા બોલ્યા,-'ટૂંક સમયમાં હાર્દિક બહાર આવશે' By gujarati.news18.com Published On :: Wednesday, February 24, 2016 11:21 AM ગાંધીનગરઃ ગઇકાલે હાર્દિક પટેલ સાથે સુરતની લાજપોર જેલમાં સમાધાનની મધ્યસ્થીના ભાગરૂપે સાંસદ વિઠ્ઠલ રાદડિયા હાર્દિક પટેલને મળ્યા હતા અને 35 મુદ્દાઓ પર સમાધાનને લઇ ચર્ચા કરી હતી. ત્યાર બાદ આજે પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ મુખ્ય પ્રધાન સાથે મુલાકાત કરી હતી. પાટીદાર અનામત આંદોલનને લઈને મુલાકાત કરી છે.ઉલ્લેખનીય છે કે,PAASના કન્વીનરો સાથે વિઠ્ઠલ રાદડિયા મુલાકાત કરશે.રાદડિયા ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ વિજય રૂપાણી સાથે મુલાકાત પણ કરી હતી. Full Article
sports and games સરકારી મેડિકલ કોલેજમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથીઃ કોંગ્રેસ By gujarati.news18.com Published On :: Wednesday, February 24, 2016 09:01 PM ગુજરાત સરકાર દ્વારા પ્રજાના આરોગ્યને લઇને બજેટમાં અનેક જોગાવાઇ કરવામાં આવે છે પણ સરકારી મેડિકલ કોલેજમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથી. Full Article
sports and games જમીન મહેસુલ વિધેયક ઉધોગપતિઓની તરફેણ કરનારૂ અને ખેડૂત વિરોધી છેઃ કોંગ્રેસ By gujarati.news18.com Published On :: Wednesday, February 24, 2016 09:06 PM રાજ્ય સરકાર દ્વારા આજે વિધાનસભા ગૃહમાં ગુજરાત જમીન મહેસુલ(સુધારા) વિધેયક રજુ કરવામાં આવ્યું હતું. આ જમીન સુધારા વિધેયકથી સરકારના દાવા પ્રમાણે એન.એ.ની પ્રક્રિયા વધારે સરળ બનશે. Full Article
sports and games પ્રભુનું રેલવે બજેટ આનંદીબહેને વખાણ્યુ, જાણો ગુજરાતને શું મળ્યું By gujarati.news18.com Published On :: Thursday, February 25, 2016 02:36 PM ગાંધીનગરઃરેલવે મંત્રી સુરેશ પ્રભુએ આજે રેલવે બજેટ રજુ કર્યું છે. સંસદનો આભાર વ્યક્ત કરતાં તેમણે રેલવે બજેટ સ્પીચ શરૂ કરી હતી.ક્ષેત્રીય સ્તરે રેલવેની સુવિધામાં વધારો કરાશે, રેલવેનાં પદો માટે ઓનલાઇન ભરતી કરાશે, બિહાર સહિત પૂર્વ રાજ્યોમાં ભરતી કરાશે. તેમણે ચાર નવી ટ્રેનોની જાહેરાત પણ કરી છે. Full Article
sports and games ગુજરાત વિધાનસભાના ગેટ પાસે થયેલા અકસ્માતમાં પોલીસકર્મીનું મોત By gujarati.news18.com Published On :: Thursday, February 25, 2016 09:10 PM ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના ગેટ નંબર સાત પાસે થયેલા અકસ્માતમાં એક પોલીસકર્મીનું મોત થયું હતુ. Full Article
sports and games પાટીદારો સાથે સરકાર સમાધાન ભલે કરે પણ અમારામાંથી એક ટકો પણ ઓછો ન થવો જોઇએઃ અલ્પેશ ઠાકોર By gujarati.news18.com Published On :: Friday, February 26, 2016 10:45 AM અમદાવાદ : એક તરફ પાટીદાર આંદોલનને સમેટવા સરકારના પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે બીજી તરફ વ્યસન મુક્તિના નામે શક્તિ પ્રદર્શન કરી ચુકેલા તેમજ ઓબીસી એકતા મંચના અલ્પેશ ઠાકોરે ગર્ભીત ચિંમકી ઉચ્ચારતા સરકારને ચેતવણી આપી છે કે, સરકાર પાટીદારો સાથે સમાધાન ભલે કરે પણ ઓબીસી અને અન્ય સમુદાયોના ભોગે પાટીદારોને અનામતનો લાભ ન આપે. Full Article
sports and games વડાપ્રધાનના વડનગરની મા. શાળામાં જ કન્યા અને કુમાર માટે અલગ શૌચાલય નથી ! By gujarati.news18.com Published On :: Friday, February 26, 2016 12:06 PM ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શૌચાલય બનાવવા સહાય અપાઇ રહી છે. તેમજ ગંદકી રોગચાળો અટકાવવા પ્રાયસ કરાઇ રહ્યા છે. આખા દેશમાં તેને સફળતા મળી રહી છે પરંતુ આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન એક એવી સત્ય હકિકત બહાર આવી હતી કે તે જાણીને તમે પણ આશ્ચર્યમાં મુકાઇ જશો. વડાપ્રધાનના વતન વડનગરની માધ્યમિક શાળામાં જ કન્યા અને કુમાર માટે અલગ શૌચાલય નથી. Full Article
sports and games લ્યો તમારા અને સાહેબના જિલ્લાનું દારૂના અડ્ડાનું લિસ્ટઃઅલ્પેશ ઠાકોરે સીએમને પકડાવ્યું By gujarati.news18.com Published On :: Friday, February 26, 2016 01:56 PM અમદાવાદઃ ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોર આજે સીએમને મળવા પહોચ્યા હતા. મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને તેમણે મહેસાણા જિલ્લામાં ચાલતા દારૂના 900 જેટલા અડ્ડાનું લિસ્ટ પકડાવ્યું હતું. તેમજ પાટણમાં ચાલતા દારૂના અડ્ડાઓ વિશે પણ માહિતી આપી હતી. તેમજ ઓબીસી-એસસી-એસટી સમાજની 17 માંગણીઓ અંગે સીએમને આવેદન આપ્યું હતું. Full Article
sports and games વિપુલ ચૌધરીને મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન પદેથી રાજીનામું આપવું પડશે? By gujarati.news18.com Published On :: Friday, February 26, 2016 02:27 PM ગાંધીનગરઃ કરોડોના કૌભાંડમાં રાજ્ય સરકાર દ્વારા વિપુલ ચૌધરીને ડિસક્વોલિફાઇ કરાયા હતા ત્યારે હાઇકોર્ટના આદેશ બાદ સુપ્રીમ કોર્ટે ડીસક્વોલિફિકેશનની પિટીશનનો સ્વીકાર કર્યો છે. જેથી વિપુલ ચૌધરીને મહેસાણા દૂધ સાગર ડેરીને ચેરમેન પદેથી રાજીનામું આપવું પડશે તે લગભગ નક્કી છે. Full Article
sports and games 119 હેલિકોપ્ટર યૂનિટને રાષ્ટ્રપતિ માનક અને 28 ઉપસ્કર ડિપોને રાષ્ટ્રપતિ ધ્વજથી સન્માનિત કરાશે By gujarati.news18.com Published On :: Friday, July 29, 2016 01:08 PM યુધ્ધ અને શાંતિ સમયમાં રાષ્ટ્રની સુરક્ષા માટે અમૂલ્ય યોગદાન આપી રાષ્ટ્રની નિષ્ઠાપુર્ણ સેવા કરવા બદલ 119 હેલિકોપ્ટર યૂનિટને રાષ્ટ્રપતિ માનક અને 28 ઉપસ્કર ડિપોને રાષ્ટ્રપતિ ધ્વજથી સન્માનિત કરવામાં આવશે. Full Article
sports and games વાવોલ-ઉવારસદ રોડ હત્યા કરાયેલી લાશનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો By gujarati.news18.com Published On :: Friday, February 26, 2016 08:27 PM વાવોલ-ઉવારસદ રોડ પર ગત 24 ફેબ્રુઆરીએ હત્યા કરાયેલી લાશનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. સેક્ટર સાત પોલીસે મૃતકની ઓળખ કરી હત્યારાની ધરપકડ કરી છે. Full Article
sports and games વિધાનસભામાં પાટીદાર આંદોલન મુદ્દો ગાજ્યો, સરકાર-વિપક્ષ સામસામે By gujarati.news18.com Published On :: Friday, February 26, 2016 08:30 PM આજે વિધાનસભામાં પાટીદાર આંદોલન મુદ્દો ગાજ્યો હતો અને સરકાર-વિપક્ષ સામસામે આવી ગયા હતા. રાજ્યપાલના પ્રવચન પરના આભાર પ્રસ્તાવ પર બોલતા સમયે કોંગ્રેસના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે પાટીદાર આંદોલનનો મુદ્દો છેડતા ભાજપના મંત્રી પ્રદિપસિંહે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા તેમની સાથે પ્રધાન વસુબેન ત્રિવેદી પણ ઉભા થતા તેજશ્રીબેન અને બન્ને પ્રધાનો વચ્ચે પાટીદાર મુદ્દે ગૃહનું વાતવરણ ગરમાયું હતુ. Full Article
sports and games 28 ફેબ્રુઆરીએ યોજાનારી તલાટીની પરીક્ષા શિડ્યુલ મુજબ લેવાશે, HCએ અરજી પર ચુકાદો અનામત રાખ્યો By gujarati.news18.com Published On :: Friday, February 26, 2016 08:45 PM રાજ્યમાં 28 ફેબ્રુઆરીએ તલાટીની પરીક્ષા યોજાવાની છે, ત્યારે તેના પરિણામ હાઈકોર્ટમાં થયેલી એક અરજી પરના ચુકાદાને આધીન રહેશે. વર્ષ 2015માં લેવાયેલી રેવન્યુ તલાટીની પરીક્ષા રદ કરવાના રાજ્ય સરકારના નિર્ણય સામે થયેલી અરજી પર હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. Full Article
sports and games રાજ્ય સરકારે જાહેર કરેલી ઇલેક્ટ્રોનિક્સ પોલીસીમાં અધૂરી માહિતી હોવાનો વિપક્ષનો આક્ષેપ By gujarati.news18.com Published On :: Tuesday, March 01, 2016 05:10 PM રાજ્ય સરકારે જાહેર કરેલી ઇલેક્ટ્રોનિક્સ પોલીસીમાં અધૂરી માહિતી હોવાનો વિપક્ષે આરોપ કર્યો હતો. Full Article
sports and games શક્તિસિંહે ઇસારામાં કહ્યું,-આનંદીબહેન સરકારને અમિત શાહ-નીતિન પટેલથી ભય By gujarati.news18.com Published On :: Tuesday, March 01, 2016 10:51 AM ગાંધીનગરઃ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહીલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને કેન્દ્રમાં રાખીને શક્તિસિંહે ગૃહમાં સરકાર પર પ્રહાર કર્યા હતા. આ બાબતે તેમણે ગૃહની બહાર પણ વાત કરી હતી. જેમાં અમિત શાહ અને નીતિન પટેલ આનંદીબેન સરકારને ડિસ્ટર્બ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. તો સાથે જ તેમણે કહ્યું હતું કે અમિત શાહને હવે દિલ્હી ગમતું નથી અને ગુજરાત આવવા માંગે છે. તેમણે અમિત શાહના તમામ આરોપો ફગાવ્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસ લોકોની વચ્ચે જઇને શાસન મેળવશે. Full Article
sports and games નીતિન પટેલને માફી માંગવાનું કહેતા શંકરસિંહ સહિત કોંગ્રેસના ધારાસભ્ય ગૃહમાંથી સસ્પેન્ડ By gujarati.news18.com Published On :: Tuesday, March 01, 2016 12:36 PM ગાંધીનગરઃવિધાનસભાના બજેટ સત્રનો આજે સાતમો દિવસ છે. વિરામ બાદ ગૃહની કાર્યવાહી થતા જ વિપક્ષે હંગામો મચાવ્યો હતો. નીતિન પટેલે ગૃહમાં કરેલા ઉચ્ચારણો પર વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાઓ માફીની માગ કરી હતી. માફી નહીં માગે તો ગૃહની કાર્યવાહી ચાલવા દેવામાં નહીં આવે તેવી ચિંમકી પણ ઉચ્ચારાઇ હતી. જેને લઇ ગૃહમાંથી શંકરસિંહ વાઘેલા સહિત કોંગી ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા છે.કોંગ્રેસના ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. Full Article
sports and games કોંગ્રેસના કાળમાં દલિતો-ખેડૂતો પર અત્યાચાર થયાઃમંત્રી રમણલાલ વોરાનો આક્ષેપ By gujarati.news18.com Published On :: Tuesday, March 01, 2016 03:16 PM ગાંધીનગરઃ કોંગ્રેસે શાસક પક્ષ પર લગાવેલા તમામ આરોપોને પ્રધાન રમણલાલ વોરાએ ફગાવી દીધા હતા. રાજ્યપાલના સંબોધનના આભાર પ્રસ્તાવ દરમિયાન તેમણે કોંગ્રેસને જવાબ આપ્યો હતો. પ્રધાન રમણલાલ વોરાએ આક્ષેપ કર્યો હતો ભષ્ટ્રાચાર અને કટોકટી મુદ્દે કેન્દ્રમાં કોંગ્રેસ છે અને કોંગ્રેસે આ બાબતે ભાજપને કંઇ કહેવાની જરુર નથી. કટોકટી અને ભષ્ટ્રાચારની જનની કોંગ્રેસ છે અને કોંગ્રેસના કાળમાં દલિતો સહિત ખેડૂતો પર વ્યાપક અત્યાચાર થયા હતા. Full Article
sports and games ઇશરતજહાં મુદ્દે ભાજપના ધારાસભ્યની ચર્ચાની માંગ અધ્યક્ષે ફગાવી By gujarati.news18.com Published On :: Wednesday, March 02, 2016 02:09 PM ગાંધીનગરઃ ઇશરતજહાં નકલી એન્કાઉન્ટર મુદ્દે સંસદમાં હંગામો મચ્યો છે. ઇશરતજહાં મામલે નવા ખુલાસાથી ભાજપને કોંગ્રેસ પર હલ્લાબોલ કરવાનું હથિયાર મળી ગયું છે. ત્યારે કાર્તિ ચિદંબરમ પર સંસદમાં હંગામો મચ્યો છે. Full Article
sports and games જમીન મામલે કોંગ્રેસે માંગ્યુ CMનું રાજીનામું, સરકારે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા By gujarati.news18.com Published On :: Wednesday, March 02, 2016 05:48 PM અમરેલી જિલ્લામાં રિસોર્ટને નજીવા દરે અને ગૌશાળાને ઊંચા દરે જમીન આપવાનો મામલે કોંગ્રેસે ફરી મુખ્યપ્રધાનના પરિવારને કેન્દ્ર સ્થાને રાખીને આક્ષેપો કરતા મુખ્યપ્રધાનનું રાજીનામુ માંગ્યુ Full Article
sports and games ઇશરત આંતકી હતી તો જીવતી પકડીને અનેક રહસ્યો ખોલી શકાયા હોતઃ શક્તિસિંહ ગોહિલ By gujarati.news18.com Published On :: Wednesday, March 02, 2016 05:50 PM ઇશરત જહાં મુદ્દે સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે, ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસ બેકફૂટ પર દેખાઇ રહી છે. ભાજપના આરોપ બાદ હવે કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપતા ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. Full Article
sports and games વિપક્ષે ગૃહમાં મોંધી વીજળીના મુદ્દે સરકારનો કર્યો ઘેરાવ By gujarati.news18.com Published On :: Thursday, March 03, 2016 04:55 PM વીજળીના ક્ષેત્રે રાજ્ય દર વર્ષે સરપ્લસ હોવાનો સરકાર દાવો કરતી હોય છે પરંતુ આ વખતે વિપક્ષે ગૃહમાં મોંધી વીજળીના મુદ્દે સરકારને ઘેરી હતી. Full Article
sports and games રાજ્ય સરકારની બહુ ગાજેલી આંતરરાજ્ય હવાઇ સેવાનું ફરી એક વાર બાળ મરણ By gujarati.news18.com Published On :: Thursday, March 03, 2016 04:56 PM # રાજ્ય સરકારની બહુ ગાજેલી આંતરરાજ્ય હવાઇ સેવાનું ફરી એક વાર બાળ મરણ થયું છે. રાજ્ય સરકારે અનેક પ્રયાસો બાદ મે મહેર એર કંપનીને ટેન્ડર દ્વારા આંતરરાજ્ય હવાઇ સેવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે જાન્યુઆરી 2015થી શરૂ થઇ હતી. Full Article
sports and games ખાણ ખનીજને લઇને ચાલી રહેલી ગેરરીતીઓ દૂર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ By gujarati.news18.com Published On :: Thursday, March 03, 2016 07:17 PM રાજ્યમાં ખાણ ખનીજને લઇને ચાલી રહેલી ગેરરીતીઓ દૂર કરવા સરકાર કટિબદ્ધ હોવાનો ઊર્જાપ્રધાને દાવો કર્યો હતો. વિધાનસભામાં પ્રશ્નોતરીકાળમાં પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે આ દાવો કર્યો હતો. Full Article
sports and games પાટીદાર અનામત આંદોલન મુદ્દે પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા By gujarati.news18.com Published On :: Thursday, March 03, 2016 07:22 PM પાટીદાર અનામત આંદોલન મુદ્દે પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી. Full Article
sports and games રાજ્યના 13 મંદિરોમાં દલિતોને પ્રવેશ અપાતો નથીઃસરકારે કબુલ્યું By gujarati.news18.com Published On :: Friday, March 04, 2016 12:08 PM ગાંધીનગરઃવિકસિત રાજ્ય ગુજરાતમાં આજે અછુતની દાયકાઓ પુરાણી પ્રજા જોવા મળે છે. ગુજરાત સરકારે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કબુલ્યું હતું કે, રાજ્યના 13 મંદિરોમાં આજે પણ દલિતોને પ્રવેશ મળતો નથી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પ્રશ્ન પુછાયો હતો. જેનો જવાબ રજી પટેલે આપતા કબુલાત કરી હતી કે,અનુસુચિત જાતિના લોકોને મંદિરમાં પ્રવેશ ન આપવાના 13 કિસ્સા છેલ્લા પાંચ વર્ષમાં બન્યા છે. Full Article
sports and games સરકારની ભાગીદારીથી NA કન્સ્ટ્રકશને કૌભાંડ આચર્યું, ગરીબોને નાણા સરકાર આપેઃકોંગ્રેસ By gujarati.news18.com Published On :: Friday, March 04, 2016 02:39 PM ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત અને NA કન્સ્ટ્રકશનનો મુદ્દો પણ અંદાજપત્રની ચર્ચા દરમિયાન ઉછળ્યો હતો, વિપક્ષના પૂર્વ નેતા શક્તિસિંહ ગોહિલે સરકાર ઉપર આરોપ લગાવ્યો હતો કે વાઈબ્રન્ટ ગુજરતના MOUની દુહાઈ દઈ ને સરકાર સાથેની ભાગીદારીમાં સસ્તા ઘર આપવાની જાહેરાત કરીને NA કન્સ્ટ્રકશને ગરીબ મધ્યમવર્ગના ત્રણ હજારથી વધુ લોકોના કરોડો રૂપિયા સેરવી લીધા છે. Full Article
sports and games તાનાશાહી સરકારથી પાટીદાર-ગરીબો દુઃખી,2017માં મળશે પરિણામઃશક્તિસિંહ ગોહિલ By gujarati.news18.com Published On :: Friday, March 04, 2016 02:46 PM ગાંધીનગરઃ પાટીદાર યુવાનની આત્મહત્યાનો મામલો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો. કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ અંદાજપત્ર ઉપરની ચર્ચા દરમિયાન આ મુદ્દે ઉલ્લેખ કર્યો અને જણાવ્યું હતું કે અનામત માટે પાટીદાર યુવાનને આત્મહત્યા કરવી પડે એ સરકાર માટે શરમજનક ઘટના છે. તો આ તરફ ગૃહની બહાર પણ આ મામલે શાસક અને વિપક્ષ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ થયા હતા. Full Article
sports and games આસારામ યૌન શોષણ ફરિયાદ મામલે, ગાંધીનગર કોર્ટમાં સુનવણી મુલતવી રહી By gujarati.news18.com Published On :: Friday, March 04, 2016 09:13 PM આસારામ સામે યૌન શોષણ ફરિયાદ મામલે ગાંધીનગર કોર્ટમાં સુનવણી વધુ એક વાર મુલતવી રહી છે. કોર્ટમાં આજે કેસની સુનવણી દરમિયાન આસારામની પુત્રી ભારતી દ્વારા અરજી કરવામાં આવી હતી. Full Article
sports and games P.G. ફિઝીયોથેરાપી સરકારી કોલેજોમાં બેઠકો ન વધારવાનો મામલો, HCનો રાજ્ય સરકારને આદેશ By gujarati.news18.com Published On :: Friday, March 04, 2016 09:22 PM રાજ્યમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ફિઝીયોથેરાપી સરકારી કોલેજોમાં બેઠકોની સંખ્યા વધારવા માટે હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી હાથ ધરાઈ છે. Full Article
sports and games AMCની લાલ આંખ, ફાયર સેફ્ટી એક્ટનું પાલન કરવા બહુમાળી ઇમારતોને ફટકારી નોટિસ By gujarati.news18.com Published On :: Friday, March 04, 2016 09:36 PM અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સેફ્ટી અંતર્ગત આજે હાઇરાઇઝ બિલ્ડીંગોને નોટિસ પાઠવવામાં આવી હતી. શહેરના નવા પશ્ચિમ ઝોન એસ્ટેટ અને ટીડીઓ વિભાગે 20 ટીમો બનાવી એક હજાર જેટલી બિલ્ડીંગનો નોટિસ પાઠવી હતી. Full Article
sports and games IBના ઇનપુટને લઇને ગુજરાતમાં હાઇ એલર્ટ, NSGના 24 કમાન્ડો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા By gujarati.news18.com Published On :: Sunday, March 06, 2016 10:01 AM IBના ઇનપુટને લઇને આજે રવિવારે વહેલી સવારે NSGના 24 કોમાન્ડો અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે Full Article
sports and games બોર્ડની પરિક્ષામાં ગેરરીતી અટકાવવા માટે CCTV ઉપરાંત પાંચ હજાર ટેબ્લેટનો ઉપયોગ કરાશે By gujarati.news18.com Published On :: Sunday, March 06, 2016 01:40 PM આગામી આઠમી માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરિક્ષા શરૂ થશે, જેમાં 18.75 લાખ વિદ્યાર્થિઓ પરિક્ષા આપશે. આ વખતે પરિક્ષામાં ગેરરીતી અટકાવવા માટે સીસીટીવી ઉપરાંત પાંચ હજાર ટેબ્લેટનો ઉપયોગ કરાશે. Full Article
sports and games મોં ગળ્યું કરાવી બોર્ડની પરીક્ષાનો થયો શુભારંભ, 25મી મે પહેલા પરિણામ By gujarati.news18.com Published On :: Tuesday, March 08, 2016 10:37 AM #રાજ્યમાં આજથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિમય માહોલમાં પ્રારંભ થયો છે. સવારના સેશનમાં ધો.10ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગળ્યું મોં કરી વર્ગખંડોમાં પ્રવેશ અપાયો હતો. અહીં નોંધનિય છે કે, રાજ્યમાં અંદાજે 18.75 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં નોંધાયા છે. Full Article
sports and games મહિલા દિવસે જ મહિલાઓનો અવાજ રૂંધાયો, હકની રજુઆત કરાતાં કરાઇ અટક By gujarati.news18.com Published On :: Tuesday, March 08, 2016 05:58 PM #દેશવિદેશમાં આજે વિશ્વ મહિલા દિવસની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે ત્યાં રાજ્યના પાટનગરમાં પોતાના હક માટે ધરણા કરવા જઇ રહેલ આશા બહેનોને પરવાનગી પણ આપવામાં ન આવી અને મહિલા આગેવાન સહિત ત્રણની પોલીસે અટક કરવામાં આવી હતી. Full Article
sports and games વિઠ્ઠલ રાદડિયાની આગેવાની હેઠળ પાટીદાર અગ્રણીઓએ CM આનંદીબહેન પટેલ સાથે કરી મુલાકાત By gujarati.news18.com Published On :: Tuesday, March 08, 2016 04:12 PM પાટીદાર આંદોલનનો લઇને ચાલી રહેલા સમાધાનના પ્રયાસોના ભાગરૂપે આજે મંગળવારે પાટીદાર આગેવાનોની સમિતિએ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સાથે મુલાકાત કરી હતી Full Article
sports and games ઓમ માથુર આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે By gujarati.news18.com Published On :: Tuesday, March 08, 2016 06:05 PM ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. કમલમ ખાતે આજે અમદાવાદ શહેર તથા જિલ્લાના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી, જેમા સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા પણ કરાઇ હતી, સાથે જ કેન્દ્રિય નિતિ અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. Full Article