sports and games

સુરત: MLAના પુત્ર સામે ફરિયાદ કરનારે આપી આત્મવિલોપનની ચીમકી




sports and games

ભાજપે હાથ ધર્યુ તાપી નદીનું સફાઈ અભિયાન, નદીમાંથી જળકુંભી કરી દૂર




sports and games

તાપી: આ આદિવાસી મહિલાએ કરી કમાલ, વર્મી કોમ્પેક્ટ ખાતર બનાવી કરે છે સુપર કમાણી




sports and games

Cooch Behar News in Bengali by News18 Bengali




sports and games

ગુજરાતી ફિલ્મોને હવે રૂ.5થી 50લાખ સુધીની સહાય આપશે સરકાર

ગાંધીનગરઃગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી પોલીસી જાહેર કરવામાં આવી છે. જેમાં ફિલ્મોને ગ્રેડ પ્રમાણે રૂ.5થી 50લાખ સુધીની સબસીડી આપવામાં આવશે. તેમજ એવોર્ડ જીતેતો રૂ.5 કરોડ સુધીની સહાય પણ અપાશે.




sports and games

સૌપ્રથમ અન્ડર વોટર રેસ્ટોરન્ટ અમદાવાદમાં,પાણી વચ્ચે બેસી જમવાનો મળશે આનંદ

ગાંધીનગરઃ ક્રુઝમાં કે હોડકામાં પાણીની ઉપર અથવા તો નદી -દરિયા કિનારે પિકનિક સાથે ભોજનનો લુફ્ત તો સૌ કોઇએ ઉઠાવ્યો હશે. પરંતુ શું આપે અંડર વોટર ભોજન આરોગવાનો આનંદ માણવા માગો છો તો હવે અમદાવાદની અંડર વોટર થીમ રેસ્ટોરન્ટ આપને કરાવશે.




sports and games

હાર્દિકના કહેવાથી નહીં લોકો ઇચ્છે તો 2017માં બનશે કોંગ્રેસની સરકારઃશંકરસિંહ વાઘેલા

ગાંધીનગર:કોગ્રેસના નેતા અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકારને આડેહાથ લીધી હતી. અને તેમણે કહ્યું હતું કે, સત્તા મેળવી લીધા બાદ પણ દેશમાં અચ્છે દિન આવ્યા નથી. ગુજરાતને દેશમાં વિકાસ મોડેલ તરીકે બતાવ્યું પણ ભાજપના આંતરીક કહેલ અને ભ્રષ્ટ્રાચારે ગુજરાતની શાંતી છીનવી લીધી છે.




sports and games

ગાંધીનગરઃ8રાજ્યોના કૃષિ વિભાગના સચિવો આજે નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે

ગાંધીનગરઃ કેન્દ્રસરકાર દ્વારા આયોજનપંચના સ્થાને નવરચિત નીતિ આયોગના મધ્ય-પશ્ચિમ ઝોનની આંતરરાજ્ય બેઠક ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં શુક્રવારે સવારે 10 કલાકે યોજાશે. ગુજરાતમાં પ્રથમવાર આયોજીત નીતિઆયોગની બેઠકમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગરિયા ઉપસ્થિત રહેશે.




sports and games

પોલીસ દળ અને જેલ ખાતામાં ખાલી પડેલી 8845 જગ્યાઓ ભરાશે

ગાંધીનગરઃરાજ્ય પોલીસ દળ-જેલ ખાતામાં ભરતી કરવા માટે અલગ બોર્ડની રચના કરાઇ છે.રાજ્યના ગૃહવિભાગે પરિપત્ર કરી ભરતી બોર્ડની રચના કરી છે.પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ દળ અને જેલ ખાતામાં ખાલી પડેલી 8845 જગ્યાઓ ભરાશે. ગૃહવિભાગે ભરતી બોર્ડની રચના કરી આ આદેશ આપ્યો છે.




sports and games

ગુજરાત ભાજપના નાથ બનશે ભુપેન્દ્રસિંહ ચુડાસમા! હજુ સસ્પેન્શ યથાવત

ગુજરાત ભાજપ પ્રમુખ પદનું સસ્પેન્શન હજુ અકબંધ છે. પ્રમુખ પદ કોણ બનશે એ અંગે સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરાઇ નથી પરંતું પાર્ટી સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગુજરાત ભાજપના નાથ તરીકે લો પ્રોફાઇલ એવા ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પસંદગી કરી દેવાઇ છે. આગામી દિવસમાં આ અંગે સત્તાવાર રીતે જાહેરાત કરાય એવી પ્રબળ સંભાવના છે.




sports and games

બજેટ સત્રમાં સરકારને ઘેરવા આજે રણનીતિ માટે કોંગ્રેસની બેઠક

ગાંધીનગરઃ આજે પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની નાદુરસ્ત તબિયતને કારણે ગેરહાજર રહેતા વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બપોરે 12 કલાકે શરૂ થઇ છે. આગામી 22 ફેબ્રુઆરીથી શરુ થઇ રહેલા બજેટ સત્રને લઇને કોંગ્રેસે આજે ધારાસભ્યોની બેઠક બોલાવી છે. બજેટ સત્રમાં સરકાર અને સીએમને ધેરવાની રણનીતિ પર ચર્ચા થશે.




sports and games

વર્ષ પુરૂ થવાને આરે આવ્યુ ત્યારે ગુજરાત સરકારને સ્ટાર્ટઅપ સાંભળ્યુ

ગાંધીનગરઃ દેશમા સૌથી પહેલા સ્ટાર્ટઅપનુ બ્યુગલ વગાડીને સુઇ જનાર ગુજરાત સરકાર હવે જાગી છે. એક વર્ષ પહેલા પોલિસી જાહેર કરનાર ગુજરાત સરકારે એક વર્ષ પહેલા બજેટમા સ્ટાર્ટઅપ માટે રૂ.10 કરોડ ફાળવ્યા હતા. આ જોગવાઈ એમનેમ પડી રહી છે ત્યારે વર્ષાંતે ઉદ્યોગ વિભાગના ACS અરવિંદ અગ્રવાલને હસ્તક્ષેપ કરવો પડ્યો છે. અને સ્ટાર્ટઅપ માટે ઉધોગ વિભાગ દ્રારા 11 સંસ્થાઓને નોડલ એજન્સી તરીકે માન્યતા આપાવી છે. આ નોડલ એજન્સીઓ જ ફંડ અને ફેસિલિટી પ્રોવાઇડ કરશે.




sports and games

ભાજપ પ્રદેશ પ્રમુખના નામને લઇને રહસ્ય અકબંધ

ગાંધીનગર# ભાજપ પ્રદેશ પ્રમુખના નામને લઇને રહસ્ય અકબંધ છે, ત્યારે પ્રદેશ પ્રમુખના નામની વરણી 15 ફેબ્રુઆરી બાદ થાય એવી શક્યતા છે.




sports and games

કમલમ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપની કોર કમિટિની બેઠક યોજાઇ

ગાંધીનગર# ગુજરાત પ્રદેશ ભાજપની કોર કમિટિની બેઠક આજે કમલમ ખાતે યોજાઇ હતી, જેમાં ભાજપના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો સાથે સાથે કોંગ્રેસના વિરોધ અંગેની રણનિતિ પણ તૈયાર કરાઇ હતી.




sports and games

રાજ્ય સરકાર શહીદોના પરિવારને સહાય-પેન્શન આપશે

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ દ્વારા શહીદોની વિધવા અને પરિવાર માટે નવી નીતિ જાહેર કરાઇ છે. ગૃહ વિભાગના ઉપ સચિવ વિજય બંધેકાની સહી સાથે ઠરાવ જાહેર કરાયો છે.નવી નીતિમાં શહીદ જવાનની પત્નીને રૂ. 1 લાખની સહાય સાથે રૂ.1000નું માસિક પેન્શન અપાશે.




sports and games

ગુજરાત સરકાર ગૌરક્ષકોનુ સન્માન કરશે, એફઆઇઆર પરથી થશે પસંદગી

ગાંધીનગરઃગુજરાત સરકાર ગૌરક્ષકોનુ સન્માન કરશે.શ્રેષ્ઠ ગૌરક્ષકોને શોધવા સરકારે વિગતો મંગાવી છે.ગૌ-સેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા જાહેરાત કરી ગૌ રક્ષકોને સન્માવવાનો નિર્મય કરાયો છે.




sports and games

ગુજરાતમાં મનરેગાના કામો બંધ, સરકાર પાસે મનરેગા માટે પૈસા જ નથી

ગાંધીનગરઃગુજરાતમા મનરેગાના કામો બંધ કરી દેવાયા છે. શ્રમિકોને કામના પૈસા, મટીરીયલના બીલો ચુકવણી સ્થગિત કરવા આદેશ અપાયો છે. સરકાર પાસે મનરેગા માટે પૈસા જ નથી. નાયબ કમિશનરની સહીથી તમામ જિલ્લા અધિકારીઓને સુચના આપી દેવાઇ છે.નાયબ કમિશનર ડી.એસ.ગઢવીની સહીથી આદેશપત્ર બહાર પડાયો છે. જ્યા સુધી ફંડ ન મળે ત્યાં સુધી તમામ પેમેન્ટ અટકાવી રાખવા આદેશ કરાયો છે.




sports and games

હાર્દિકે આપેલા સાત મુદ્દાઓ પર જ સમાધાન થશેઃ લલિત વસોયાનું નિવેદન

રાજકોટઃ આનંદીબહેન પટેલ સરકાર દ્વારા પાટીદાર આંદોલન કારીઓ સાથે સમાધાનના પ્રયાસો હાથ ધરાયા છે. જેમાં ઉમિયાધામના ટ્રસ્ટી જેરામ પટેલ મધ્યસ્થી બન્યા છે. ગઇકાલે હાર્દિક પટેલને મળ્યા બાદ આજે જેરામ પટેલ સીએમને મળવાના છે.




sports and games

ગાંધીનગરઃ આસારામ સામેના યૌન શોષણ કેસમાં 22મીની મુદ્દત પડી

ગાંધીનગરઃ આસારામ સામેના યૌન શોષણ મામલે વધુ એક મુદ્દત પડી છે. આજે આસારામની પુત્રી ભારતીના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ભારતીએ હાઇકોર્ટમાં આ કેસમાંથી ડિસ્ચાર્જની માંગ કરી છે જે 12 ફેબ્રઆરીએ ચાલશે. જેના કારણે ગાંધીનગર કોર્ટે આગામી 22 ફેબ્રુઆરીની મુદ્દત આપી છે.




sports and games

હેડલીના ખુલાસા બાદ ઇશરત જહાં એન્કાઉન્ટર મુદ્દે રાજકારણ ગરમાયું

ગાંધીનગરઃ ડેવિડ હેડલીએ વીડિયો કોન્ફરન્સથી આપેલા કોર્ટમાં નિવેદનમાં હેડલીએ ઇશરત જહાં ફિદાયીન આતંકવાદી હોવાનો ચોકાવનારો ખુલાસો કર્યા બાદ રાજકારણ ગરમાયું છે.




sports and games

ગાંધીનગરઃ IT ઇન્ડ. ફર્મ શરૂ કરવા સ્ટે.ડ્યૂમાંથી મુક્તિ આપવા વિચારણા

ગાંધીનગરઃઆઇટી પોલિસી 2015માં ફેરફાર કરવાની નોબત આવી છે. રાજ્યમાં એક પણ ઇન્ડ્રસ્ટીઝ કે ફર્મ શરૂ ન થતા પોલિસીમાં ફેરફાર કરાશે. મૂડી રોકાણ પર 1 કરોડની મર્યાદામાં 25 ટકા સબસિડીની સીએમ આનંદીબહેન પટેલ સમક્ષ દરખાસ્ત કરાઇ છે.




sports and games

સીએમ આનંદીબહેનની ચીફ જસ્ટીસ રેડ્ડી સાથે શુભેચ્છા મુલાકાત

અમદાવાદઃ હૈદરાબાદ હાઇકોર્ટના જસ્ટીસ આર સુભાષ રેડ્ડીની ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિમણૂૂક કરવામાં આવી છે ત્યારે આજે મુખ્ય પ્રધાન આનંદી બેન પટેલે આજે ચીફ જસ્ટીસ રેડ્ડી સાથે તેમના નિવાસસ્થાને શુભે્ચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે કાયદાપ્રધાન પ્રદીપસિહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.




sports and games

મેક ઇન ઇન્ડિયાઃ ધોલેરા સ્માર્ટ સિટીનુ ઇન્ટરનેશનલ સ્તરે પ્રમોશન

ગાંધીનગરઃધોલેરા સ્માર્ટ સિટીનુ મેક ઈન ઈન્ડિયા કોન્કલેવમા ઈન્ટરનેશનલ સ્તરે પ્રમોશન થશે. મુંબઇમાં 13થી 16 ફેબ્રુઆરી દરમિયાન મેક ઇન ઇન્ડિયા કોન્કલેવમાં સીએમ કાર્યાલયના સેક્રેટરી અને GIDBનાCEO કાલથી મુંબઇમાં કોન્કલેવમાં ભાગ લેશે.




sports and games

મહેસાણા જિલ્લા સહકારી બેંકના નટવરલાલ પટેલ સામે નોટિસ

મહેસાણા જિલ્લા સહકારી બેંકના નટવરલાલ પિતાંબરદાસ પટેલને રાજ્ય રજિસ્ટ્રાર નલિન ઉપાધ્યાયે નોટિસ ફટકારી છે.




sports and games

સરકારે એક વર્ષ પહેલા જાહેર કરેલી IT પોલિસીને આપી તિલાજંલી

વર્ષ 2015માં વાઈબ્રન્ટ સમિટ પુર્વે જાહેર કરેલી ઈન્ફોર્મેશન ટેકનોલોજી- 2015ને સરકારે તિલાંજલી આપીને નવી રિવાઈઝ્ડ પોલિસી 2016-21ની જાહેરાત કરી છે.




sports and games

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને થતા અન્યાયનો કોંગ્રેસનો આરોપ

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને હળહળતો અન્યાય થતો હોવાનો કોંગ્રેસ આરોપ લગાવ્યો છે. પ્રદેશ મહામંત્રી નિશિથ વ્યાસે રાજ્ય સરકારના પરિપત્રનો હવાલો આપીને આ આરોપ લગાવ્યો છે.




sports and games

પીરાણા ખાતે શ્રેષ્ઠ પશુપાલક સન્માન સમારોહ યોજાયો

અમદાવાદના પીરાણા ખાતે શ્રેષ્ઠ પશુપાલક સન્માન સમારોહનું આયોજન કરવમાં આવ્યું હતુ. જેમાં પશુ પાલક ક્ષેત્રે સારી કામગીરી કરતા હોય એવા 10 પશુપાલકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.




sports and games

લેટર બોમ્બઃ હાર્દિક પટેલે તેના માતા-પિતાને સંબોધિને લખ્યો પત્ર

હાર્દિક પટેલનો વધુ એક લેટર બોમ્બ. હાર્દિક પટેલે સુરતની લાજપોર જેલમાંથી વધુ એક પત્ર લખ્યો છે, જેમાં સમાધાન અંગે ઉલ્લેધ કરાયો છે.




sports and games

રાજેન્દ્રકુમાર વાહિયાત આરોપ ન લગાવે, પુરાવા રજુ કરેઃઅહેમદ પટેલ

ગાંધીનગરઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ 2 દિવસની ગુજરાત મુલાકાતે છે ત્યારે તેઓ ગઇકાલે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં સીબીઆઇના પૂર્વ ડાયરેક્ટર રાજેન્દ્રકુમારે લગાવેલા આરોપોને નકાર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે રાજેન્દ્રકુમાર વાહિયાત આરોપ લગાવી રહ્યા છે. તેઓ સાચા હોય તો નેતાનું નામ લે અને તમામ પુરાવાઓ રજૂ કરે. ફક્ત કોઇને બદનામ કરવાના ઇરાદાથી આરોપો લગાવવાનો કોઇ મતલબ નથી.




sports and games

મહિલા આયોગના ચેરપર્સન કોન્ફરન્સઃગુજરાતની નારી અદાલતોનુ મૉડેલ ભારતમા છવાશે

ગાંધીનગરઃ દેશભરના મહિલા આયોગના ચેરપર્સનોની આવતી કાલથી કોન્ફરન્સ ગુજરાત મહિલા આયોગના યજમાને પદે શરૂ થવાની છે. જેમાં ગુજરાતમા નારી અદાલતો અને મહિલા સુરક્ષા 181નુ પ્રેઝન્ટેશન થશે.ગુજરાતમા ચાલતી પ્રવૃત્તિઓને દેશભરમા અમલમા મુકવાની તૈયારીઓ ચાલી રહી છે.




sports and games

સરકાર શ્રેષ્ઠ યુવા કારીગરો,મહિલા કારિગરોને હવે રૂ.1લાખનો પુરસ્કાર આપશે

ગાંધીનગરઃગુજરાતમા પહેલીવાર નવી કુટિર અને ગ્રામોધોગ નીતિ 2016ની જાહેરાત કરાઇ છે.લુપ્ત થતા ક્રાફ્ટની જાળવણી માટે નાણામંત્રી સૌરભ પટેલ અને તારાચંદ છેડાએ નવિન પોલિસી જાહેર કરી છે.વન વિલેજ વન પ્રોડક્ટનો પાયલોટ પ્રોજેક્ટ,ગ્રામ્ય કારીગરોની બનાવટોના ઉત્પાદનથી લઈને વેચાણ માટે પ્રોત્સાહનો અપાશે.ગુજરાતની બ્રાન્ડ માટે નેશનલ ઇન્ટરનેશનલ પ્રમોશન માટે સહાય અપાશે.ઉધોગ વિભાગના ACS અરવિંદ અગ્રવાલ,કુટિર ઉદ્યોગ કમિશ્નર વત્સલા વાસુદેવ ઉપસ્થિત રહ્યા હતા.




sports and games

એસટી બસોના વધતા અકસ્માતને લઇને વાહન વ્યવહાર પ્રધાને બોલાવી બેઠક

ગાંધીનગર# દસ દિવસમાં એસટી બસોને બે મોટા અકસ્માત નડતા વાહન વ્યવહાર વિભાગ ચિંતિત થયું છે. જે પ્રમાણે એસટી વિભાગ પર સવાલો ઉઠી રહ્યાં છે, તેને લઇને વાહન વ્યવહાર પ્રધાને વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી હતી.




sports and games

કિલોમીટર વટાવી ચુકેલી ગુજરાતની એસ.ટી.બસોનો ફિટનેશ ટેસ્ટ કરવા આદેશ

ગાંધીનગરઃ છેલ્લા થોડાક સમયમાં બસો દ્વારા સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ હવે તંત્ર જાગ્યું છે. અને રાજ્યની તમામ એસટી બસોની ક્ષમતા ચકાસવા માટે ફિટનેશ ટેસ્ટ કરવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની એસટી બસો ક્ષમતા કરતા વધુ કિલોમીટર ફરી હોવાથી અકસ્માતોના બનાવો બની રહ્યા છે.




sports and games

કાયદો બદલવો પડે તો બદલો પણ આયોગને મજબૂત કરોઃ મહિલા આયોગમાં સુર ઉઠ્યો

ગાંધીનગરઃદેશના 11 રાજ્યોના મહિલા આયોગના ચેરપર્સનનોની ગાંધીનગરના યજમાન સ્થાને બેઠક મળી છે. જેમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વસુબહેન ત્રિવેદીએ નિવેદનમાં કહ્યું હતું કે,મહિલાઓમા કલ્ચરલ પોલ્યુશન વધ્યુ છે. આથી મહિલા આયોગની જવાબદારી વધી છે. તાલુકા સ્તરે નારી અદાલતોનુ નેટવર્ક લઈ જઈશુ. બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓનુ પુનસ્થાપન જરૂરી છે.




sports and games

19મી ફેબ્રુઆરીએ ગુજરાત ભાજપને મળશે નવા નાથ

ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીનો અટવાયેલો મુદ્દે તા.19મી ફેબ્રુઆરીએ ઉકેલાઇ જશે. અને આજ દિવસે ગુજરાત ભાજપને નવા નાથ મળશે. જાણવા મળ્યા મુજબ પ્રદેશ પ્રમુખની રેશમાં આઇ.કે.જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુંડાસમા સહિતના નામે ચર્ચાતા હતા ત્યારે અંતિમ નિર્ણયમાં વિજય રૂપાણીની પસંદગી લગભગ નક્કી મનાય છે પરંતુ સસ્પેન્સ હજુ યથાવત છે.




sports and games

હવે એક્ટિવા મેડ ઇન ગુજરાત!, હોન્ડા દેશનું સૌથી સસ્તુ ટુ- વ્હિલર્સ 'નાવી' ગુજરાતથી લોન્ચ કરશે

ગાંધીનગરઃહવે હોન્ડા એક્ટિવા પણ મેડ ઇન ગુજરાત! બનશે. CM આનંદીબહેન વિઠ્ઠલાપુરમાં દેશના ચોથા પ્લાન્ટનું ઉદઘાટન કરશે. ગુજરાતમાં રોકાણ કરીને મેક ઈન ઈન્ડિયાનો સંકલ્પ મજબૂત કર્યો છે. સાણંદ-બહુચરાજી-માંડલ કલસ્ટર ઓટો મોબાઈલ હબ બનશે. હોન્ડાના ઉત્પાદન એકમની સાથે જ ગુજરાતના નવા ઇતિહાસના શ્રી ગણેશ થયા છે. હોન્ડા દેશનું સૌથી સસ્તુ ટુ- વ્હિલર્સ 'નાવી' ગુજરાતથી દેશમા લોન્ચ કરશે.




sports and games

વાઇબ્રન્ટ ગુજરાત ઇન્ટરનેશનલ ટ્રાવેલ માર્ટ 2016નો પ્રાંરભ CM આનંદીબેનના હસ્તે કરાશે

ગાંધીનગર મહાત્મા મંદીરમા તારીખ 19થી 21 ફેબ્રુઆરી દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ઇન્ટરનેશનલ ટ્રાવેલ માર્ટ 2016નો પ્રાંરભ થવા જઇ રહ્યો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘઘાટન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ કરશે, જેમાં 50 દેશો અને દેશના 20 રાજ્યો ભાગ લેવાના છે.




sports and games

તાજપોશી પહેલા વિજય રૂપાણીએ કેશુબાપાના આશીર્વાદ લીધા

ગાંધીનગરઃ કેબિનેટ પ્રધાન વિજય રૂપાણીએ આજે પૂર્વ સીએમ કેશુભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી. આવતીકાલે વિજય રૂપાણીની ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે તાજપોશી લગભગ નક્કી મનાય છે.તાજપોશી પહેલા વિજય રૂપાણીએ કેશુબાપાના આશીર્વાદ લીધા છે. કેબિનેટ મંત્રીનું પદ છોડીને વિજય રૂપાણી હવે ભાજપના પ્રદેશ પ્રમુખનો કાંટાળો તાજ ધારણ કરનાર છે.




sports and games

સમગ્ર દેશમાં રોજગારી આપવામાં ગુજરાત નંબર વન

દેશભરમાં રોજગારી આપવામાં ગુજરાત 2015માં પણ નંબર વન સાબિત થયું છે.




sports and games

આજે વિજય રૂપાણીની તાજપોશી, જાણો તેમની જનસંઘથી ભાજપ સુધીની સફર

ગાંધીનગર : સીએમ આનંદીબહેન પટેલ, તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને નરેન્દ્ર મોદીના વિશ્વાસુ મનાતા શ્રમ અને રોજગાર,વાહન વ્યવહાર મંત્રી વિજય રૂપાણીની આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે તાજપોશી થશે. બપોરે 12.39 કલાકે વિજય મુર્હુતમાં તેમની વરણી કરાશે. નવા પ્રદેશ પ્રમુખના સન્માન સમારોહની તૈયારીઓમાં 5000થી વધુ કાર્યકરો આગેવાનો હાજર રહેશે. પ્રદેશ પ્રમુખની વરણી થતા જ તેઓ કાર્યકરોને સંબોધશે.




sports and games

ગુજરાત ભાજપની બાગડોર વિજય રૂપાણીના હાથમાં, બન્યા 10મા પ્રદેશ પ્રમુખ

ગાંધીનગરઃ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ તરીકે વિજય રૂપાણીની જાહેરાત સત્તાવાર થઇ ગઇ છે.ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે વિજય રૂપાણી નિર્વિરોધ ચૂંટાયા છે.ચૂંટણી નિરીક્ષક અર્જૂન મેઘવાલે નામનીરી ઔપચારિક જાહેરાત કરી છે. પ્રદેશ ભાજપના 10મા નંબરના અધ્યક્ષ વિજય રૂપાણી બન્યા છે. ત્યારે આ પ્રસંગે પુર્વ પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ અને વિજય રૂપાણી મળ્યા ત્યારે અનોખી તસવીર જોવા મળતી હતી. જેમાં જાણે ફળદુએ કાંટાળો તાજ ઉતરતા હસતા હોય અને રૂપાણી આ કાંટાળો તાજ મળતા ઉદાશ બન્યા હોય તેવી તસવીર કેમેરામાં ક્લિક થઇ હતી.




sports and games

વિજયભાઇ, તમારા નામમાં જ વિજય છુપાયેલો છે : CM આનંદીબેન પટેલ

#ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરાયા બાદ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નવનિયુક્તિ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીને અભિનંદન આપતાં કહ્યું હતું કે, વિજયભાઇ તમારા નામમાં જ વિજય છુપાયેલો છે. આવનારી ચૂંટણીમાં વિજય નક્કી જ છે.




sports and games

દુષ્કર્મ પીડિતાએ ગર્ભપાતની મંજૂરી મેળવવા કરી અરજી, HCએ ચુકાદો અનામત રાખ્યો

સોમનાથ જિલ્લાની દુષ્કર્મ પીડિતાએ ગર્ભપાતની મંજૂરી મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે અને હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે




sports and games

ગુજરાતના ઈતિહાસમાં UPSCપરીક્ષામાં શ્રેષ્ઠતમ પરિણામ,47 ગુજરાતી મેરિટ લિસ્ટમાં

ગાંધીનગરઃગુજરાતના ઈતિહાસમાં પહેલી વખત યુપીએસસી પરીક્ષાના ફાઈનલ મેરીટ લિસ્ટમાં 47 જેટલા ગુજરાતી યુવાનોનો સમાવેશ થયો છે. આઈએએસ, આઈપીએસ જેવી ભારત સરકારની કેન્દ્રિય કેડર માટે સ્પિપામાંથી કુલ 154 યુવાનોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 47 યુવાનો અગ્રતાક્રમે રહ્યા છે. આગામી ટુંક જ સમયમાં યુપીએસસી ઈન્ટર્વ્યુની પ્રક્રિયા શરૃ થશે. જેમાં આ યુવાનો સફળ રહે તે માટે ચૌમેરથી શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે.આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ જેવી કેડર માટે ગુજરાતીઓની પસંદગી થશે.




sports and games

27 નગરપાલિકાનાની આજે ચૂંટણી, 165 વોર્ડની 660 બેઠકો માટે મતદાન શરૂ

રાજ્યની 27 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે રવિવારે સવારે આઠ વાગ્યાથી મતદાન થશે. હાલ 27 પૈકી 23 નગરપાલિકા ભાજપ પાસે છે, ત્યારે ભાજપે આ તમામ પાલિકા જાળવી રાખવા ઉપરાંત શક્ય એટલી વધુ પાલિકા પર કબજો જમાવવા કમર કસી લીધી છે.




sports and games

સ્વર્ણિમ સંકુલ 1 અને 2ના બિલ્ડિંગને લઇને કરાઇ RTI

ગાંધીનગરમાં સંવર્ણિમ સંકુલ વન અને ટુ હાઇ સિક્યુર ઝોન ગણાય છે. અહીંયા મુખ્યમંત્રી તથા મંત્રીઓનાં કાર્યાલય તરીકે બન્ને બિલ્ડીંગ ઉપયોગમાં લેવાય છે ત્યારે, અહીં બેસતા મુખ્યમંત્રી તથા કેબીનેટ અને રાજ્યકક્ષાનાં મંત્રીઓનાં જીવને જોખમ હોવાનું સામે આવ્યું છે




sports and games

CM આનંદીબેને પોલીયો રવિવારનો કરાવ્યો પ્રારંભ

આજે પોલિયો રવિવાર દિવસ છે. મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ દ્વારા પોલિયો રવિવારનો પ્રારંભ કરાયો હતો




sports and games

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષકોનું ઓન લાઇન રજીસ્ટ્રેશન કરવાનો આદેશ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના માધ્યમિક શાળાના શિક્ષકોનું ઓન લાઇન રજીસ્ટ્રેશન કરવાનો આદેશ કરાયો છે




sports and games

અમદાવાદમાં મર્ચન્ટ નેવીની પરીક્ષામાં લોલમલોલ

અમદાવાદમાં મર્ચન્ટ નેવીની પરીક્ષામાં લોલમલોલ જોવા મળી હતી. અનેક વિદ્યાર્થીઓના યાદીમાંથી નામ ગુમ થઇ ગયા હતા.




sports and games

સ્વાઇન ફ્લુના સંકટને લઇ આરોગ્ય વિભાગ સતર્ક: જે.પી. ગુપ્તા

રાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે વકરી રહેલા સ્વાઇન ફ્લુના સંકટને લઇ આરોગ્ય વિભાગ સતર્ક હોવાનો આરોગ્ય કમિશ્નર જે.પી. ગુપ્તાએ દાવો કર્યો છે.