sports and games

વડોદરાઃનશામાં યુવકે ઐતિહાસિક કાલાઙોડા સર્કલમાં કાર ઘુસાડી દીધી

વડોદરાઃ વડોદરાનાં સયાજીગંજ કાલાઘોડા પાસે ફરીએકવાર નશાની હાલતમાં ઓવરસ્પીડથી કાર ચલાવતા કારચાલકે કારપરથી કાબુ ગુમાવતા બેકાબુ કાર ઐતિહાસિક કાલાઘોડા સર્કલમાં ઘુસી ગઇ હતી.મોડી રાત્રે નશો કરીને કાર લઇને નિકળતા કાર ચલાકો રાહદારીઓ સહિત બીજા વાહન ચાલકો માંટે પણ ભયજનક બની રહ્યા છે.




sports and games

MS યૂનિવર્સિટી ફરી વિવાદમાં, એપ્લાઈડ મિકેનિકસ વિભાગના હેડની વરણીને લઈને વિરોધ

વડોદરાની MS યૂનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. ટેકનોલોજી ફેકલ્ટીમાં આવેલી એપ્લાઈડ મિકેનિકસના હેડ તરીકે જુનિયર પ્રોફેસરની વરણી સિન્ડિકેટની બેઠકમાં કરાતા વિવાદ ઉભો થયો છે.




sports and games

BJP અધ્યક્ષ અમિત શાહે ગાયિકા અનુરાધા પોંડવાલની સંગીત ભજન સંધ્યામા આપી હાજરી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યાં છે, ત્યારે તેઓએ વડોદરાની મુલાકાત પણ લીધી હતી. ભાજપના બીજીવાર રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ અમિત શાહ પ્રથમ વાર વડોદરાની મુલાકાતે આવ્યા હતા




sports and games

પરવાનગી વગર કિસાન યાત્રા કાઢતા, પોલીસે કેટલાંક ખેડૂતોની કરી અટકાયત

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માટે સંપાદિત થઇ રહેલી જમીનના વિરોધ સહીત 26 મુદ્દાઓને લઈ સરકારનું ધ્યાન પોતાની તરફ ખેંચવા ગુજરાત કિસાન સંઘે આમોદના માતર ખાતેથી ચેતના યાત્રા કાઢવાની જાહેરાત કરી હતી, જે પરવાનગી વિના કાઢવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસે 50થી વધુ ખેડૂતોની અટકાયત કરી હતી.




sports and games

વડોદરાઃવરઘોડામાં લઘુમતિ સમુદાયના બે જુથ વચ્ચે ધીગાણું,પથ્થરમારો

વડોદરાઃસંસ્કારી અને શાંત નગરી વડોદરામાં રાત્રે બે કોમના લોકો સામસામે આવી જતા ભારે ઉત્તેજના ફેલાઈ હતી.શહેરના અકોટા પોલીસ લાઈન વિસ્તારમાં જાહેરમાર્ગ પરથી વરઘોડો પસાર થતો હતો તે દરમિયાન લઘુમતી કોમનો યુવક વચ્ચે આવી જતા બે કોમના લોકો સામસામે આવી ગયા હતા.બે કોમના લોકો સામસામે એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.




sports and games

વડોદરાઃસિન્ડીકેટ સભ્યોનો પૂર્વ વિદ્યાર્થી નેતાઓએ હુરિયો બોલાવ્યો

વડોદરાઃવડોદારાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં છેલ્લા ઘણા દિવસોથી ટેકનોલોજી ફેકલ્ટીના એપ્લાઈડ મિકેનીકસ વિભાગના હેડની વરણીને લઈ વિવાદ ચાલી રહ્યો છે.સિન્ડીકેટ સભ્યોએ ચાન્સેલર, વાઈસ ચાન્સેલર અને ધારાસભ્યોની માંગણી અને પત્રને અવગણીને એપ્લાઈડ મિકેનિકસ વિભાગના હેડ તરીકે સિનિયર પ્રોફેસરની જગ્યાએ જુનીયર પ્રોફેસરની વરણી કરતા સેનેટ સભ્યો બાદ હવે પૂર્વ વિધાર્થી નેતાઓ વિરોધ કરવા મેદાને આવ્યા છે.




sports and games

વડોદરાના મેયર ભરત ડાંગર સામે હાઈકોર્ટમાં અરજી

વડોદરાના મેયર ભરત ડાંગર સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી પંચ, ભરત ડાંગર, વડોદરા કલેક્ટર અને રિટર્નિંગ ઓફિસરને નોટિસ ફટકારી છે.




sports and games

ડબલ મર્ડર કેસઃ હેમાના પતિ ચિંતનની જામીન અરજી કોર્ટે ફગાવી,હેમા વડોદરાની વિદ્યાર્થીની હતી

મુંબઇઃ હાઈપ્રોફાઈલ ડબલ મર્ડર કેસ હેમા ઉપાધ્યાય અને તેના વકીલ હરીષ ભંબાણી હત્યાકાંડમાં હેમા ના પતિ ચીંતન ઉપાધ્યાય દ્વારા સેશન્સ કોર્ટમાં કરાયેલી જામીન અરજી કોર્ટે ફગાવી દિધી છે. તેમજ પોલીસ દ્વારા રજૂ કરાયેલ પોસ્ટમાર્ટમ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હેમા અને હરીશનું ગુંગળાઈ જવાથી મૃત્યું થયું હતું. તેમજ પોલીસના રીપોર્ટમાં હેમાના જમણા હાથમાં ઈજા થવાની પણ વાત રજૂ કરાઈ છે.




sports and games

યુપી-બિહાર જેવી ઘટના વડોદરામાંઃમધરાતે કારમાં પુરી યુવતિ પર બળજબરીથી રેપ

વડોદરાઃવડોદરામાં ગઇકાલે રાત્રે કારમાં લોક કરીને યુવતિને ધમકાવીને તેની પર રેપ કરાયાની ઘટના સામે આવી છે. જો કે ફરિયાદને આધારે પોલીસે આરોપી દિનેશગિરિની ધરપકડ કરી લીધી છે.લાલબાગ બ્રિજ પર યુવકે કારના કાચ લોક કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી રેપ કર્યો હતો.




sports and games

ડભોઈ તાલુકાના ભીલાપુર પાસે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4નાં મોત

વડોદરા ડભોઈ તાલુકાના ભીલાપુર પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.




sports and games

એકસાઈઝ ડયુટીનો વિરોધ,વડોદરા જિલ્લાના 1500 જવેલર્સ 3 દિવસની હડતાળમાં જોડાયા

વડોદરાઃકેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં સોના પર એક ટકા એક્સાઈઝ ડ્યુટી લગાવી છે.જેના કારણે સોની વેપારીઓને ઉદ્યોગ ધંધા પર માઠી અસરો થવાની સંભાવનાઓને ધ્યાને લઈને સોની વેપારીઓ દ્વારા સરકારના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જે વિરોધ નોંધાવવા માટે આજથી ગુજરાતભરના સોની વેપારીઓ ત્રણ દિવસ બંધ પાળીને સરકારને આ નિર્ણય પરતખેંચવાની માંગ કરી રહ્યા છે.દેશ વ્યાપી સોનીઓની હળતાળને લઈ વડોદરાના સોનીઓ આજ સવારથી દુકાનો બંધ રાખી હળતાળને સમર્થન આપ્યુ છે.વડોદરા શહેર અને જિલ્લાના હજારો સોનીઓ ત્રણ દિવસ સુધી હળતાળના પગલે પોતાની દુકાન બંધ રાખશે જેના કારણે સરકાર અને સોનીઓને કરોડો રૂપિયાનુ નુકસાન થવાની આશંકા છે.




sports and games

વડોદરાઃઅપશબ્દો બોલવાની ના પાડતા સ્ટમ્પના ફટકા મારી વૃદ્ધની હત્યા

વડોદરાઃવડોદરાના વાડી વિસ્તારમાં વારંવાર નજીવી બાબતે હત્યા કે ઝઘડાના બનાવો બનતા હોય છે. ત્યારે મંગળવારે મોડી રાત્રે વાડી વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોએ વૃદ્ધને લાકડી અને સ્ટમ્પના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.




sports and games

વડોદરાઃએમ એસ યુનિવર્સીટીમાં એપ્લાઈડ મિકેનીકસ હેડની વરણીમાં વહાલા દવલાની નીતી

વડોદરાઃવડોદરામાં એમ એસ યુનિવર્સીટીની ટેકનોલોજી ફેકલ્ટીના એપ્લાઈડ મિકેનિકસ વિભાગના હેડ તરીકે જુનીયર પ્રોફેસર બિમલ શાહની જયારથી નિમણૂંક કરવામાં આવી છે ત્યારથી વિવાદનો મધપૂંડો છંછેડાયો છે.એપ્લાઈડ મિકેનીકસ હેડની વરણીને લઈ સંઘ પ્રેરીત સિન્ડીકેટ સભ્યો સામે અનેક આરોપો સેનેટ અને પૂર્વ વિધાર્થી અગ્રણીઓ લગાવી રહ્યા છે.




sports and games

MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો

વડોદરાની વિશ્વવિખ્યાત એમ એસ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. હોસ્ટેલના વિધાર્થીઓ એ ઉગ્ર રજૂઆત કરતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું. વિદ્યાર્થીઓ વિજિલન્સના સભ્યો દ્વારા માર મારવાનો આરોપ લગાવી વીસીને રજૂઆત કરવા ગયા હતા.




sports and games

રાજ્યના અનેક વિસ્તારોમાં વિજળીના કડાકા સાથે માવઠું,કેરી સહિત પાકને નુકશાનની ભિતી

અમદાવાદઃ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગતમોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો છે. માર્ચમાં માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ગતમોડી રાત્રે ભારે વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. અપર એર સરક્યુલેશન રાજસ્થાનમાં સ્થિર થતા ગુજરાતમાં અસર જોવા મળી છે.સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો છે.




sports and games

વડોદરામાં હીટ એન્ડ રનઃટ્રાફીક પોલીસ જવાનને ટેમ્પો ચાલક અડફેટમાં લઈ ફરાર

વડોદરાઃવડોદરામાં વાહનચાલકો બેફામ બન્યા છે.વાહનચાલકો એ હદે બેફામ બન્યા કે ટ્રાફીકમાં ફરજ બજાવતા પોલીસ જવાનને અડફેટમાં લઈ ફરાર થઈ રહ્યા છે...વડોદરાના દુમાડ ચોકડી પર ફરજ બજાવતા 52 વર્ષના ભાનુભાઈ ડાહ્યાભાઈ રાઠોડ સવારે દુમાડ ચોકડી પર ફરજ પર હતા તે દરમિયાન રોંગ સાઈડ પર આવતા ટેમ્પો ચાલકે ભાનુભાઈને અડફેટમાં લઈ ઘટનાસ્થળે ટેમ્પો મુકી ફરાર થઈ ગયો હતો.




sports and games

MS યુનિ. ફરી વિવાદમાં, ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના ડસ્ટબિન માંથી મળી આવી ઉત્તરવહી

છેલ્લા કેટલાક સમયથી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વિવાદોમાં રહ્યાં કરે છે. વિદ્યાર્થીઓ વચ્ચે યુનિવર્સિટી પરિસરમાં હિંસક ઘટનાઓ, હોસ્ટેલમાં દારૂની મેહફિલ માણતા વિદ્યાર્થીઓ, પ્રોફેસરોની નિમણુંકનો વિવાદ, બાદ હવે આજે ફેકલ્ટી ઓફ ટેકનોલોજીનાં પરિસરમાં ડસ્ટબિન માંથી વિદ્યાર્થીઓની ઉત્તરવહીનો જથ્થો મળી આવતા ફરી એક લાપરવાહીની મામલો સામે આવ્યો છે.




sports and games

સુરતમાં મોડી રાત્રે વડોદરા ડેપોની બસમાં તોડફોડ,સળગાવવાનો પ્રયાસ

સુરતઃ સુરતના પુણા વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે અજાણ્યાશખ્સોએ એસટી બસને રોકીને તોડફોડ કર્યા બાદ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. કાર અને બાઇક પર હુમલા ખોરો પહોંચ્યા હતા. ડ્રાઇવરને પણ મારમાર્યો હતો.




sports and games

વાઘોડિયા પાસે ગરીબોના સાડા ત્રણ ટન ઘઉ બારોબારીયું થાય તે પહેલા બચાવાયા

વડોદરાઃ વડોદરાનાં વાઘોડિયા તાલુકાનાં આસોજ ગામ પાસેથી જિલ્લા એસઓજી એ શંકાસ્પદ સરકારી ઘંઉનો સાડ ત્રણ ટનનો જથ્થો ઝડપી પાડી ટેમ્પો સાથે ઘંઉનો જથ્થો લઇ જતો આરોપી નિલેશ પટ્ટણીની ઘરપકડ કરી તપાસ હાથ ઘરી છે. જો કે એસઓજીએ આ મામલે તાલુકા પોલીસ સ્ટેશન ને તપાસ સોંપતા પોલીસે તપાસ શરૂ કરી છે અને ઘંઉનો સાડાત્રણ ટન નો જથ્થો અંદાજિત 40 હજારનો કિંમતનો મુદ્દામાલ અને ટેમ્પોને પુરવઠા વિભાગને સોંપ્યા છે. પુરવઠા વિભાગનાં રીપોર્ટ બાદ પોલીસ આગળની તપાસ હાથ ઘરશે આરોપી નિલેશ ને જામીન પર છોડવામાં આવ્યો છે.




sports and games

MS યુનિ. માં યોજાનાર સયાજી લિટરેચર ફેસ્ટીવલનો પૂર્વ વિદ્યાર્થી અગ્રણીઓએ નોંધાવ્યો વિરોધ

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક પછી એક નવા વિવાદો સામે આવી રહ્યાં છે. ટેકનોલોજી ફેકલ્ટીના એપ્લાઈડ મિકેનિકસ વિભાગના હેડની વરણીનો વિવાદ હજી સમ્યો નથી કે. એમ એસ યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યો દ્વારા 11મી માર્ચથી ઉજવનારા સયાજી લિટરેચર ફેસ્ટીવલ સામે પૂર્વ વિદ્યાર્થી અગ્રણીઓએ વિરોધ નોંધાવતા નવો વિવાદ ઉભો થયો છે.




sports and games

ACBએ નાયબ કાર્યપાલક ઈજનેરને રૂ. એક લાખની લાંચ લેતા ઝડપ્યા

રાજ્યમાં એસીબીની ટીમ સક્રીય બની છે, તેમાં પણ વડોદરા શહેર અને જિલ્લાની એસીબી ટીમ વધુ સક્રીય બની છે. જેના કારણે લાંચીયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.




sports and games

જેએનયુ બાદ MS યુનિ.માં આઝાદી આંદોલનના એંધાણ

દિલ્હીની જેએનયુમાં વિદ્યાર્થીઓના આઝાદી આંદોલનની આગ સમગ્ર દેશમાં પ્રસરી છે, ત્યારે વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં પણ આઝાદી આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યાં છે. યુનિવર્સિટીના અધ્યાપકોએ યુનિવર્સિટીમાં કોઈ પણ વ્યકિતની આઝાદી ન હોવાનો તેમજ યુનિવર્સિટીમાં થતી નિમણૂંકોમાં આરએસએસની દખલગીરી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.




sports and games

વડોદરામાં મહાશિવરાત્રીએ ભક્તોનું ઘોડાપુર, એલર્ટને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

#સમગ્ર દેશમાં મહાશિવરાત્રી પવિત્ર પર્વને સૌ કોઈ ધામધૂમથી અને શિવભગવાનની પૂજા અર્ચના કરી ઉજવી રહ્યા છે ત્યારે વડોદરામાં પણ વહેલી સવારથી જ શિવમંદિરોમાં શિવભકતોનુ ઘોડાપુર ઉમટી પડયુ છે..




sports and games

વડોદરા રેલ્વે સ્ટેશને માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતર્યા, રેલ વ્યવ્હાર ખોરવાયો

વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ભટિંડાથી સાસવદ પૂણે જંકશન જતી માલગાડીના 9 ડબ્બા સવારે ખરી પડતા રેલ વ્યવહાર ખોરવાયો હતો.




sports and games

વડોદરામાં 2 વર્ષની બાળકી પર કુતરાનો હિચકારો હુમલો, નાક-કાન-ગળાના ભાગે ગંભીર ઇજા

શહેરના ગોરવા રોડ ઉપર આવેલી ટાઇલ્સની કંપનીના કમ્પાઉન્ડમાં રમી રહેલી બે વર્ષની બાળકીને, કૂતરાએ હાથ-પગ, કાન અને ગળાના ભાગે હુમલો કરી બચકા ભરી લેતા ગંભીરે રીતે ઇજાગ્રસ્ત બાળકીને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી છે, જ્યાં તેણીને સારવાર આપવામાં આવી રહી છે. કૂતરાના હુમલાનો ભોગ બનેલી બાળકીની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.




sports and games

વડોદરાઃ ચર્ચના નિર્માણ દરમિયાન દીવાલ ધરાશાયી, પિતા અને પુત્રીનું નિપજ્યુ મોત

વડોદરાના સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષની પાછળ સ્વાતી શાક માર્કેટ પાસે છેલ્લા પંદર દિવસથી ચર્ચના નિર્માણનું કામ ચાલતું હતુ. ત્યારે આજે મંગળવારે બપોરે અચાનક કન્સ્ટ્રક્શન કામ દરમિયાન દીવાલ ધરાશાયી થતા એક મજૂર અને તેની પુત્રી દટાઈ હતી.




sports and games

વડોદરા મેયર ભરત ડાંગર ફરી વિવાદમાં, કોંગ્રેસે કરી કાર્યવાહીની માંગ, શું છે વિવાદ? જોવો

#અવારનવાર વિવાદમાં રહેતા વડોદરા મેયર ભરત ડાંગર વધુ એક વિવાદમાં મુકાયા છે. આ વખતે તેઓ બોર્ડની પરીક્ષાને લઇને વિવાદમાં આવ્યા છે. બોર્ડની ચાલુ પરીક્ષાએ પરીક્ષા વર્ગખંડમાં મુલાકાત લેતાં કોંગ્રેસે વિરોધ કરી કાર્યવાહીની માંગ કરી છે.




sports and games

ટૂંક સમયમાં જ પાટીદાર અનામત આંદોલનનો સુખદ અંત આવશેઃ ઓમ માથુર

ભાજપના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ ઓમ માથુર ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે, ત્યારે આજે બુધવારના રોજ ઓમ માથુર વડોદરા આવી પોંહચ્યા હતા.




sports and games

વડોદરા: હિટ એન્ડ રનની ઘટનામાં હોમ ગાર્ડ જવાનનું મોત




sports and games

વડોદરાઃ પાણીની લાઈનના મરામતકાર્ય માટે મંગળવાર-બુધવારે પાણીકાપ




sports and games

વડોદરાઃ ગાજરાવાડી ગોમતીપુરામાં અંગત અદાવતમાં યુવકની તલવારથી હત્યા કરાઈ




sports and games

વડોદરાઃ વાસણા-ભાયાલી રોડ પર આવેલા પેટ્રોલ પંપની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં આગ




sports and games

વડોદરાઃ SOGના સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાં દરોડા, નશાનાં ઈન્જેક્શનો સાથે 2 ઝડપાયા




sports and games

નશાખોરીનું ષડયંત્ર! વડોદરામાં ફરી બે લોકો ડ્રગ્સના ઈંજેક્શન સાથે ઝડપાયા




sports and games

પારૂલ યુનિ.માં ટેક એક્સપોનું આયોજન કરાયું




sports and games

વડોદરા: IT ઓફિસરે જ પત્નીની કરી હતી હત્યા, ગાર્ડનમાં દાટી હતી લાશ




sports and games

વડોદરાઃ શિનોરના માલપુર પાસે ટ્રક પલટી,2નાં મોત, 5ને ઇજા




sports and games

વડોદરાના નાના ગામની અનોખી સ્કૂલઃ ભૂલકાઓ 'ટ્રેનના ડબ્બા'માં કરે છે અભ્યાસ!




sports and games

વડોદરાઃ EDની સૌથી મોટી કાર્યવાહી, ભટનાગર બંધુઓની 1122 કરોડની સંપત્તિ કરી જપ્ત




sports and games

વડોદરાઃ લગ્નમાંથી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત, માતા-પુત્રનાં મોત




sports and games

અંકલેશ્વર બાળકોના અપહરણ કાંડ મામલો, રશીદા સિરિયલ કિલર હોવાની પોલીસને શંકા




sports and games

અંકલેશ્વર: GIDCમાં લાકડાનાં ગોડાઉનમાં આગ, હવે કાબૂમાં

અંક્લેશ્વરનાં ફાયર ફાઇટર અધિકારી હેમીલ દેવરેનું કહેવું છે કે, આજે સવારના સમયે શાંતિનગરમાં ખુલ્લી જગ્યામાં લાકડાના જથ્થ્માં આગ લાગી હતી




sports and games

ભરૂચઃનવા બ્રિજની કામગીરીને લઈ કાલથી રિક્ષા-કાર માટે ગોલ્ડનબ્રિજમાં પ્રવેશ પર પ્રતિબંધ




sports and games

ભરૂચ: દાંડિયાબજારમાં દારૂના અડ્ડા પર રેડ કરી પોલીસે મહિલા બૂટલેગરની ધરપકડ કરી




sports and games

ભરૂચઃ દહેજ રોડ પર બે પોલીસકર્મી વાહનચાલકો પાસેથી હપતો ઉઘરાવતો વિડિયો વાઇરલ




sports and games

ભરૂચ: 4 વર્ષના બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા કરનારને ફાંસીની સજા




sports and games

અંકલેશ્વર પાસે હાઇવે પર ટ્રક, લકઝરી બસ, કાર વચ્ચે અકસ્માત,10થી વધુને ઇજા




sports and games

News18 Urdu: Latest News Jamtara

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Jamtara on politics, sports, entertainment, cricket, crime and more.




sports and games

ગરમીનો કેર, સૌથી ગરમ શહેર ભુજમાં 41.6 ડિગ્રી




sports and games

ભૂજ: ભારતીય મૂળના અમેરિકન પાસેથી મળ્યો પ્રતિબંધિત સેટેલાઈટ ફોન