sports and games

જ્યોતિષ જગતના પ્રખર જ્ઞાતા લાભશંકર જોષી સંપૂર્ણ 100 વર્ષે બ્રહ્મલીન થયા

મોરારિબાપુએ જણાવ્યું કે પૂજ્ય લાભશંકર જોષીએ કરેલા કાર્યો સદાય અમર રહેશે. તેઓ મહુવા પંથકના તમામ લોકોના મનમાં હંમેશા જીવંત રહેશે તેમજ જીવન હંમેશા યાદગાર રહેશે. દેશ-વિદેશમાંથી ભક્તોનું ઘોડાપુર તેમના નિવાસસ્થાને પહોંચ્યું છે.




sports and games

ValentinesDay2020: ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપતા પહેલા આ વાંચી લો, થઈ શકે છે ઉંધી અસર

14 ફેબ્રુઆરીને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. યુવાન હૈયાઓ આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે યુવક યુવતીઓ પોતાના પ્રીય પાત્રને ગીફ્ટ આપીને પ્રેમનો એકરાર કરતા હોય છે. પરંતુ ગિફ્ટ આપવી અથવા લેવી અલગ અલગ ગ્રહો ઉપર અલગ અલગ અસર કરે છે.




sports and games

14 ફેબ્રુઆરી 2020નું રાશિ ભવિષ્ય : કેવો રહેશે તમારો Valentine દિવસ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




sports and games

Vastu Tips : ઘરમાં આ પાંચ બાબતોનું રાખશો ધ્યાન તો નહીં રહે પૈસાની તંગી

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં ધન સાથે સંકળાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે કેટલાક નિયમો છે. આ નિયમોને અપનાવીને ઘરમાં પૈસાની પરેશાની રહેતી નથી.




sports and games

BAPS: માણસના વ્યક્તિત્તવને ઘેરી લેતું માન - ગુમાનનું પોટલું

કોઈ કદર કરે કે બિરદાવે એવી ભાવના સાથે કરેલી ભક્તિ કે સેવાની સોડમ પ્રસરવાને બદલે તેમાંથી ગુમાનની ગંધ આવે છે




sports and games

15 ફેબ્રુઆરી 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




sports and games

BAPS: સુખનું સરનામું – સાચી સમજણ

સુખીજીવન’ની સર્વમાન્ય વ્યાખ્યા કરવી અતિ મુશ્કેલ છે. કોઈ પણ વ્યક્તિના જીવનના જન્મથી મૃત્યુ પર્યંતના બધા જ તબક્કાઓ સુખમય વીત્યા હોય, એવું ભાગ્યે જ બને છે.




sports and games

છોડ અને વૃક્ષો અંગે ક્યારે પણ ન કરો આ ભૂલ, થઈ શકે છે મોટું નુકસાન

શું તમે જાણો છો કે ઘરની આસપાસ કે પછી ઘરમાં છોડ કે ઝાડ યોગ્ય દિશામાં ન હોય તો કેટલું નુકસાન કરા હોય છે.




sports and games

16 ફેબ્રુઆરી 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




sports and games

BAPS: પરમાત્માએ તો માત્ર સુખનું સર્જન કર્યું, દુ:ખ તો માણસની પોતાની પેદાશ

સમાજમાં સ્વભાવ-પ્રકૃતિને કારણે કોઈને ક્યારેય સુખ થતું નથી. માટે સર્વ રીતે સુખિયા થવા સ્વભાવ-પ્રકૃતિ ટાળ્યા સિવાય છૂટકો નથી.




sports and games

કુમકુમ મંદિર ખાતે ‘સ્વામિનારાયણ સંપ્રદાય’ ગ્રંથનું વિમોચન કરાયું

શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આ ગ્રંથમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલો જીવનસંદેશ આપવામાં આવ્યો છે.




sports and games

સીતાપુરના લોકોનો દાવો, 'અહીં રોજ આવે છે અશ્વસ્થામા' - શું મહાભારતનો યોદ્ધા જીવિત છે!

દાવા મુજબ 12 વાગ્યા બાદ અશ્વત્થામા જંગલના રસ્તે આવે છે, ગોમતી નદીમાં ડૂબકી લગાવે છે. પછી મંદિરમાં શિવલિંગની સૌથી પહેલા પૂજા કરે છે. અચાનક કયાંક ગાયબ થઈ જાય છે. કહેવાય છે કે આ ચમત્કાર આ ધામમાં સદીઓથી થાય છે




sports and games

17 ફેબ્રુઆરી 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




sports and games

ગૌતમ બુદ્ધને નમન કરતા ઝુમવા લાગ્યું વૃક્ષ, આ જોઈને ચોંકી ગયો શિષ્ય

એક દિવસ ગૌતમ બુદ્ધ એક વૃક્ષને નમન કરી રહ્યા હતા. આ જોઈને એક શિષ્યને નવાઈ લાગી હતી. તેણે બુદ્ધને પૂછ્યું કે ભગવાન તમે વૃક્ષને નમન કેમ કર્યા?




sports and games

મહાશિવરાત્રિ પર આ વખતે દુર્લભ યોગ, આ વિશેષ વિધિથી કરો ભગવાન શિવની પૂજા

Mahashivratri 2020: આ વખચે 117 વર્ષ બાદ શુક્ર અને શનિનો યોગ બની રહ્યો છે




sports and games

18 ફેબ્રુઆરી 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજના રાશિફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




sports and games

BAPS: જીવનઘડતરનો કે સમાજઘડતરનો આધાર વિચાર છે

એક વિચાર જિંદગી બચાવે પણ છે અને જિંદગી બરબાદ પણ કરે છે.




sports and games

19 ફેબ્રુઆરી 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




sports and games

વાસ્તુવિજ્ઞાન : મીઠાંનાં સરળ ઉપાયો રોજિંદા જીવનમાં અજમાવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધશે

મીઠાનાં ઉપાયથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તો આજે આપણે જાણીએ તેના વિવિધ પ્રકારનાં ઉપાયો.




sports and games

BAPS: સંપત્તિ મળે, સત્તા મળે પરંતુ સ્વભાવ ન ટળે તો મનુષ્યજન્મ નિષ્ફળ કહેવાય

આંબો છાંયડો આપે, પાંદડા આપે, બળતણ માટે લાકડાં આપે, પણ જો કેરી ન આપે તો તેનો જન્મ નિષ્ફળ કહેવાય




sports and games

20 ફેબ્રુઆરી 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




sports and games

Maha Shivrati 2020 : શિવજીના આશીર્વાદ જોઇએ છે? તો આ શુભ મુહૂર્તે કરો પૂજા

શુભ મૂર્હૂતમાં તમે ઓમ નમ: શિવાયનો જાપ કરી કરો શિવજીને પ્રસન્ન




sports and games

આજે પણ સાક્ષાત બિરાજે છે શિવપાર્વતી, પહેલીવાર અહીં થઇ હતી શિવલિંગની પૂજા

મહાદેવ અહીં આજે પણ વૃક્ષ તરીકે માતા પાર્વતી સહિત બિરાજે છે.




sports and games

BAPS: પ્રભુ પ્રત્યે રાજીપાના વિચાર માત્રથી ભૂંડા કર્મ બળી રાખ થઈ જાય છે

ભગવાનનો રાજીપો મેળવવાના વિચારમાત્રથી સદાય હળવાફૂલ રહેવાય છે. આપણે પણ આ વિચાર કેળવી સદાય શાંત, હળવા અને પ્રફુલ્લિત રહી શકીએ છીએ




sports and games

મહાશિવરાત્રી ઉપર શિવની પૂજામાં ભૂલથી પણ ન કરતા આ 7 ભૂલો

ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ ઉપર એક લોટો જળ ચઢાવવાથી ભગવાન શિવ પોતાના ભક્તો ઉપર પ્રશન્ન થઈને તેમની બધી મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન શિવ પોતાના ભક્તો ઉપર જલદી પ્રસંન્ન થાય છે. એટલા જ જલદી રિશાઈ પણ જાય છે.




sports and games

21 ફેબ્રુઆરી 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




sports and games

મહાશિવરાત્રીએ આવી રીતે કરો ભોલેનાથને પ્રસન્ન, જાણો વ્રત અને પૂજાના શુભ મુહૂર્ત

Maha Shivratri 2020: મહાશિવરાત્રીએ ભોલે શંકરને પ્રસન્ન કરવાના ઉપાય જાણો




sports and games

શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ, ભવનાથના મેળામાં ભક્તોનું ઘોડાપૂર

શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ, ભવનાથના મેળામાં ભક્તોનું ઘોડાપૂર




sports and games

BAPS: રાજીપાના વિચારથી જીવન કપટમુક્ત અને ખટપટમુક્ત બને છે

કેન્સર શરીરને કોરી ખાય છે તેમ જીવનને કોરી ખાતી પાંચ વર્તણૂકો છે – સૌની ટીકા કર્યા કરવી, સૌ સામે ફરિયાદો કર્યા કરવી, સૌ સાથે પોતાની સરખામણી કર્યા કરવી, સૌ સાથે હોડ બક્યા કરવી અને સૌ સાથે સંઘર્ષમાં ઊતરતા રહેવું.




sports and games

કુમકુમ મંદિર ખાતે ૬x૬ ફૂટની મોટેરા સ્ટેડીયમની અદ્‌ભૂત કૃત્તિ તૈયાર કરવામાં આવી

કુમકુમ મંદિર ખાતે તા. ર૪થી મોદી અને ટ્રમ્પનું આગમન - મોદી અને ટ્રમ્પ એકબીજાને કરશે નમસ્તે




sports and games

મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની ફિલિપાઇન્સમાં રાહત અને બચાવ કરી કામગીરી

ફિલિપાઇન્સની રાજધાની મનાલી પર ખતરો મંડરાઈ રહ્યો હતો. તાલ જ્વાળામુખી ફરી સક્રિય થતાં જ દહેશતનો માહોલ પણ ફેલાઈ ગયો. અંદાજે 40 વર્ષ બાદ આ જ્વાળામુખી ફરી સક્રિય થયો




sports and games

22 ફેબ્રુઆરી 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




sports and games

રવિવારે જન્મેલા લોકો પર હોય છે સૂર્યનો પ્રભાવ, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ

સૂર્યદેવના પ્રભાવથી તેમના જીવનમાં શું અસર થાય છે તેના વિશે જાણીએ.




sports and games

માતાજીના ધામનો એક રહસ્યમય કૂવો, જેનું પાણી પીતા જ માણસ બની જાય છે ખૂંખાર!

કહેવાય છે કે, આ પાણી પીધા બાદ એક સામાન્ય માણસને બાહુબલી બની જાય છે, તેમાં હજારો હાથીઓની તાકત આવી જાય છે. તે માણસ એકલો આખી સેનાને ધૂળ ચાંટતી કરી શકે છે.




sports and games

BAPS: મહેમાનને જમાડવામાં કસર નથી રાખતા તો, ભગવાનને રાજી કરવામાં કોઈ કચાશ રહે ખરી?

ગટરને ગંગાજળમાં ફેરવી દેવાની તાકાત છે રાજીપાના વિચારમાં છે




sports and games

23 ફેબ્રુઆરી 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




sports and games

સોમવારે જન્મેલા લોકો પર હોય છે ચંદ્રનો પ્રભાવ, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ

તો આજે આપણે જોઇએ કે, ચંદ્રની કેવી અસર આ વારે જન્મેલા લોકો પર થાય છે.




sports and games

24 ફેબ્રુઆરી 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




sports and games

જાણો, મંગળવારે જન્મેલા લોકોનો કેવો હોય છે સ્વભાવ

આ દિવસે જન્મનારા વ્યક્તિ સાહસી અને મહત્વકાંક્ષી હોય છે.




sports and games

25 ફેબ્રુઆરી 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજના રાશિફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




sports and games

વાતોથી જ દિલ જીતી લે છે બુધવારનાં દિવસે જન્મેલા વ્યક્તિ

આજે બુધવારે જન્મેલા લોકોનું કેવું હોય છે વ્યક્તિત્વ ચાલો જાણીયે.




sports and games

મોરપીછથી દૂર થાય છે ગ્રહદોષ, આ છે ખાસ કારણ

તેવું કહેવાય છે કે મોરપીંછથી તમામ ગ્રહોના દોષથી મુક્તિ મળે છે.




sports and games

શું આપ જાણો છો ? પૃથ્વી પર કયાં છે શનિદેવનું પ્રથમ ઘર? કેમ શરૂ થઈ તેલથી અભિષેકની પરંપરા?

પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે શનિ શિંગળાપુરમાં શનિદેવની પથ્થર સ્વરૂપ શિલા મુરૈનાના ક્યાંથી લાવવામાં આવી




sports and games

ગઢડા: BAPS સંસ્થાના સંતો-હરિભક્તો દ્વારા ઘેલા નદીની સફાઈ

પ્રમુખસ્વામી મહારાજ પોતાના જીવનકાળ દરમ્યાન અવારનવાર સ્વચ્છતા અભિયાનનું આયોજન કરતા, તેઓ સંતો ભક્તોને પણ સેવા કાર્યમાં જોડી સ્વચ્છતા વિષે જાગૃતી લાવવાનું કાર્ય કરતા.




sports and games

26 ફેબ્રુઆરી 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજના ટેરોટ કાર્ડ અને ગ્રહો મુજબ જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




sports and games

મહંત આનંદપ્રિયદાસજી સ્વામીનો 78મો દિક્ષા દિન, 2 લાખ મણકાનો 40 ફૂટ લાંબો હાર પહેરાવાયો

આ હારની માળા ભકતોને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવા માટે વિના મૂલ્યે આપવામાં આવશે




sports and games

27 ફેબ્રુઆરી 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




sports and games

ગુરૂવારે જન્મેલા હોય છે સાફ મનવાળા, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ

જો કોઇનો જન્મ ગુરૂવારે થાય છે તો માનવામાં આવે છે કે, આ લોકો સમજદાર, સાહસી અને મહત્વકાંક્ષી પણ હોય છે.




sports and games

આ દિવસે જન્મેલા વ્યક્તિ પર લક્ષ્મીની કૃપા હોય છે, જાણો તેમનો સ્વભાવ

તો આજે આપણે વિસ્તૃતમાં જાણીએ શુક્રવારે જન્મેલા લોકો કેવા હોય છે.




sports and games

ઘરે બેઠા કરી શકો છો ચાર ધામ મંદિરની આરતી, Jio કરશે જીવંત પ્રસારણ

ઉત્તરાખંડમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે પરંતુ લાખો અન્ય લોકો એવા પણ છે જે સંપૂર્ણ શ્રદ્ધા હોવા છતાં પણ કોઈ કારણસર અહીં આવી શકતા નથી.