sports and games

કડીઃપુત્રના લગ્નના ચાર દિવસ પહેલા શિક્ષકનું અપહરણ,લાશ મળી

કડી: કડી આઇટીઆઇમાં ફરજ બજાવતા ડરણ ગામના શિક્ષકનું કડીમાંથી અપહરણ કરાયું હતું. જેમની ચાર દિવસ બાદ વિરમગામ પાસે મેલજની કેનાલમાંથી લાસ મળતા ચકચાર મચી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ બાદ શિક્ષકના પુત્રના લગ્ન હતા.




sports and games

કડીના બુડાસણ ગામમાં 150થી વધુ લોકોને ફૂડ પોઇઝનીંગની અસર, 16 વર્ષિય કિશોરનું મોત

કડી તાલુકાના બુડાસણ ગામમાં મહાશિવરાત્રીના દિવસે ભાંગનો પ્રસાદ લીધા બાદ, આજે મંગળવારે તેની અસર જોવા મળતા 253 લોકોની હાલત કથળી હતી, જેમાં 16 વર્ષિય કિશોરનું મોત નીપજ્યુ છે.




sports and games

News18 Urdu: Latest News Leh

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Leh on politics, sports, entertainment, cricket, crime and more.




sports and games

News18 Gujarati: Latest News Scorecard

visit News18 Gujarati for latest news, breaking news, news headlines and updates from Scorecard on politics, sports, entertainment, cricket, crime and more.




sports and games

News18 Urdu: Latest News Hosiarpur

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Hosiarpur on politics, sports, entertainment, cricket, crime and more.




sports and games

News18 Gujarati: Latest News Mansa

visit News18 Gujarati for latest news, breaking news, news headlines and updates from Mansa on politics, sports, entertainment, cricket, crime and more.




sports and games

બનાસકાંઠામાં સરકારી પરિપત્રો બિલ્ડરો માટે જાણે કે નકામી ટપાલ

બનાસકાંઠા# બનાસકાંઠામાં બિલ્ડર લોબી જાણે કે, સરકારી પરિપત્રોને નકામી ટપાલ સમજતા હોય તેવો ઘાટ સર્જાયો છે. બે વર્ષ અગાઉ ડીસામાં બની રહેલા બહુમાળી બિલ્ડિંગનું ગેરકાયદેસર બાંધકામ થતું હોવાનું ધ્યાને આવતા જિલ્લા કલેક્ટર દ્વારા તેને તાત્કાલિક ધોરણે દુર કરવાનો પરિપત્ર કરાયો હતો.




sports and games

ઈન્ડિયા વિકલાંગ ક્રિકેટ ટીમમાં બનાસકાંઠાના મોહમ્મદ હનીફનું થયું સિલેક્શન




sports and games

બનાસકાંઠામાં વિદ્યાર્થીઓ પર હાથ ઉઠાવનારા 4 શિક્ષકો દંડાયા,રૂ.10 હજારનો દંડ




sports and games

Howrah News in Bengali by News18 Bengali




sports and games

News18 Urdu: Latest News Surat

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Surat on politics, sports, entertainment, cricket, crime and more.




sports and games

અંબાજીઃ અમદાવાદના માતાના ભક્ત દ્વારા ફરી અંબાજી મંદિરને 5 કિલો સોનાનું દાન




sports and games

વડગામમાં ગરીબોને ઠીગો, મળતીયાઓને અપાયા સહાયના પ્લોટ

પાલનપુરઃ સામાન્ય રીતે ગરીબ માણસો માટે રાજ્ય સરકાર દ્વારા ઈન્દિરા આવાસ સરદાર આવાસ યોજનાની સહાય આપવામાં આવતી હોય છે.પરંતુ બનાસકાંઠાના વડગામ તાલુકાના ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત પ્લોટ કે મકાન ફાળવવામાં ગેરરિતી થઈ છે.




sports and games

છાપીમાં આચાર્યથી તોબા થયા શિક્ષકો, જાણો શા માટે છે પરેશાન

પાલનપુરઃ કહેવાય છે ભારતીય સંસકૃતિમાં ગુરુને ઈશ્વર કરતાં ઉંચુ સ્થાન અપાયું છે. પરંતુ ક્યારેક ક્યારેક ગુરુઓના એવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.જેને લઈને સમાજ તેમજ વિધાર્થીઓને શર્મસાર થવુ પડે છે.બનાસકાંઠાના છાપી ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા શિક્ષકો તેમજ શિક્ષિકાઓને હેરાન કરવાનો આવો જ કિસ્સો બનાસકાંઠા ના વડગામમાં સામે આવ્યો છે.




sports and games

બુટલેગરને છાવરતા PSIને સસ્પેન્ડ નહીં કરાય તો બુધવારે બનાસકાંઠા બંધની ચિંમકી

પાલનપુરઃ ગુજરાત ભરમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વ્યસનમુક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.થોડાક દિવસ અગાઉ બનાસકાંઠાના ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા વડગામ તાલુકાના સમશેરપુરા ગામમાં જનતા રેડ કરવામાં આવી હતી. જે દરમિયાન પોલીસે ક્ષત્રીય ઠાકોર સેનાના 12 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.જેને લઈને આજે અલ્પેશ ઠાકોરે પાલનપુર સર્કિટ હાઉસ પહોંચ્યા હતા અને પત્રકારોને સંબોધ્યા હતા.




sports and games

બનાસકાંઠાઃચાંગામાં ખોદકામ દરમિયાન 800વર્ષ જુની મુર્તિ મળી, ચંદ્રાવતી નગર શોધવા પ્રયાસો

પાલનપુરઃ બનાસકાંઠાના વડગામ તાલુકાના ચાંગા ગામે ખોદકામ દરમિયાન 3 પૌરાણિક પ્રતિમાઓ મળી આવતા આ જગ્યાએ પૌરાણિક નગર હોવાની સ્થાનિકોના વર્ષોની વાતને સમર્થન મળ્યું છે. જેના પગલે સ્થાનિકો સહીત ગુજરાત ભૂસ્તર શાસ્ત્રી સુધી રજૂઆત કરાઈ છે.




sports and games

બનાસકાંઠામાં RTI હેઠળ માહિતી ન આપતા તલાટીને રૂ. 5,000નો દંડ

માહિતી આયોગે હુકમ કરતા કહ્યુ કે, આ દંડની રકમ તલાટીની ભંડોળમાંથી ભરપાઇ કરવાની રહેશે અથવા તો તેમના પગારમાંથી કપાત કરી ભરપાઇ 500કરવાની રહેશે




sports and games

News18 Urdu: Latest News Gurgaon

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Gurgaon on politics, sports, entertainment, cricket, crime and more.




sports and games

વાંકાનેર: ઈંગ્લીશ દારૂની ફેક્ટરી ઝડપાઈ, પોલીસ પણ જોઈ ચોંકી ઉઠી

વિદેશી દારૂની બોટલ નંગ ૬૨૨ કીમત રૂ. ૧,૮૬,૬૦૦, મોબાઈલ નંગ ૧૦ કિંમત રૂ. ૧૦,૦૦૦, મળી કુલ રૂપીયા ૧,૯૬,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા...




sports and games

Burdwan News in Bengali by News18 Bengali




sports and games

News18 Urdu: Latest News Kupwara

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Kupwara on politics, sports, entertainment, cricket, crime and more.




sports and games

હાર્દિક પટેલને વીસનગર કોર્ટમાં રજૂ કરાયો,સુત્રોચ્ચાર કરતા પાટીદારોને ચુપ કરાવાયા

વિસનગરઃ વિસનગરમાં રેલી દરમિયાન ધારાસભ્ય ઋષીકેશ પટેલની ઓફિસમાં તોડફોડ સહિત મામલે નોધાયેલા ગુનામાં પાટીદાર નેતા હાર્દિક પટેલને વિસનગર કોર્ટમાં આજે રજુ કરાયો હતો.કોર્ટમાં 24 ફેબ્રુઆરીએ ફરીથી રજૂ કરાશે.




sports and games

વિઠ્ઠલ રાદડિયા સન્માનિય વ્યકિત છે, કોઇએ તેમના વિશે ખરાબ બોલવું નહિઃ હાર્દિક પટેલ

હાર્દિકને મંગળવારે લાજપોર જેલમાંથી વીસનગર લઇ જવામાં આવ્યો હતો. હાર્દિકએ વિઠ્ઠલ રાદડિયા વિરૂદ્ધ ખરાબ બોલવું નહિ તેમજ સમાજના હિતમાં સમાધાન થશે તેવું મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતુ




sports and games

સમાજનું હિત હશે તો સમાધાન, એ પણ કમજોરીથી નહી મર્દાનગીથી થશેઃહાર્દિક પટેલ

વિસનગરઃહાર્દિક પટેલને આજે ધારાસભ્યની ઓફિસ પર રેલી દરમિયાન તોડફોડના ગુનામાં વિસનગર કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટ બહાર મીડિયા સમક્ષ હાર્દિક પટેલે નિવેદનમાં કહ્યું હતું કે,સમાજનું હિત હશે તો સમાધાન થશે. સમાધાન કમજોરીથી નહીં મર્દાનગીથી થશે.હરિયાણા જેવી સ્થિતિ ન થાય તેવી હું સમાજને અપીલ કરું છું.દરેક ઉપવાસી પાટીદારો પારણા કરે તે માટે હાર્દિકે અપીલ કરી હતી. હાર્દિકે વધુમાં કહ્યું હતું કે,માતા હવે સરદાર, ભગતસિંહના નામથી દીકરાનું નામ નહીં રાખે કેમ કે આ નામ રાખવાથી દેશદ્રોહ લાગે છે.




sports and games

News18 Urdu: Latest News Chamoli

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Chamoli on politics, sports, entertainment, cricket, crime and more.




sports and games

News18 Gujarati: Latest News Limbadi

visit News18 Gujarati for latest news, breaking news, news headlines and updates from Limbadi on politics, sports, entertainment, cricket, crime and more.




sports and games

News18 Urdu: Latest News Surendranagar

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Surendranagar on politics, sports, entertainment, cricket, crime and more.




sports and games

રાધનપુરઃGEBનો મેઈન વાયર તૂટતાં ખેતરમાં પાણી વાળતા દંપતિનું મોત

રાધનપુરઃ પાટણ જિલ્લામાં ખેતરમાં પાણી વાળતા ખેડૂત દંપતિનું આજે વિજ કંપનીની બેદરકારીને કારણે મોત નીપજ્યું છે. જિલ્લાના રાધનપુર તાલુકાના માંડલા ગામમાં ખેડૂત દંપતિ ખેતરમાં પાકમાં પાણી વાળતા હતા આ દરમિયાન અચાનક GEBનો મેઈન વાયર તુટીને દંપતી પર પડ્યા હતા. જેને લીધે બંનેને કરંટ લાગતા હાલત ગંભીર થઇ હતી અને મોત નીપજ્યું છે. પતિ-પત્નીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




sports and games

સાંતલપુરઃમામાના વરઘોડામાં ભાણેજની બંદૂક ફુટી,1 જાનૈયાનું મોત

પાટણ : સાંતલપુરના જારુસા ગામે મુસ્લિમ યુવકના લગ્નના વરઘોડાની ખુશી માતમમાં ફેરવાઇ હતી. વરરાજાના 14 વર્ષના ભાણેજના હાથમાં રહેલી દેશી બંદૂક પડી જતા તેનો દારૂગોળો ફુટ્યો હતો. જેમાં બે જાનૈયા ઘવાયા હતા અને એકનું મહેસાણા હોસ્પિટલમાં મંગળવારે સારવાર દરમિયાન મોત થયું છે.પોલીસે આરોપી કિશોરને પકડી તેની પાસેથી ગેરકાયદેસરની દેશી બનાવટની બંદૂક જપ્ત કરી છે.




sports and games

News18 Urdu: Latest News Kolasib

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Kolasib on politics, sports, entertainment, cricket, crime and more.




sports and games

News18 Gujarati: Latest News Harij

visit News18 Gujarati for latest news, breaking news, news headlines and updates from Harij on politics, sports, entertainment, cricket, crime and more.




sports and games

News18 Gujarati: Latest News Sarasvati

visit News18 Gujarati for latest news, breaking news, news headlines and updates from Sarasvati on politics, sports, entertainment, cricket, crime and more.




sports and games

News18 Urdu: Latest News Wardha

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Wardha on politics, sports, entertainment, cricket, crime and more.




sports and games

અમુલ દાણથી નહી પણ ગળસુંઢાથી પશુઓ મરે છેઃ અમુલ ચેરમેન રામસિંહ

આણંદઃ અમુલ દ્વારા આજે પશુ પલકો માટે જાગૃતિ સભાનું આયોજન કરાયું હતું અમુલ ચેરમેન રામસિંહ પરમારની અધ્યક્ષતામાં અમુલ કેમ્પસ ખાતે યોજાયેલ સભામાં અમુલ દાણ ખાવાથી પશુઓના મોત નથી થતા પરંતુ ગળ સુંઢાંના રોગ થી મોત થતા હોવાનો ચેરમેન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો




sports and games

USમાં વધુ એક ગુજરાતી પર લૂંટના ઇરાદે હુમલો,કરમસદના યુવક પર ગોળીબાર

આણંદ:અઢી વરસથી યુએએના એટલાન્ટામાં સ્થાઇ થયેલા મુળ આણંદ જિલ્લાના કરમસદના વતનીની યુએસમાં લૂંટના ઇદારે ગોળીઓ ધરબી દેવાતા ચકચાર મચી છે. ગત 15મી જાન્યુઆરીએ તેમના પર હુમલો થતા પેટના ભાગેબે ગોળી વાગી હતી. જેથી સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડાયા છે. પરિવારને જાણ થતાં તેઓ ત્યાં જવા રવાના થયા છે.




sports and games

વિદેશમાં ઉમરેઠના યુવકની હત્યામાં સંડોવાયેલા 3 અશ્વેતની ધરપરડ

આણંદઃ અમેરિકામાં 29 જાન્યુ.ના મુળ ગુજરાતી અને ઉમરેઠના યુવક પર ગોળીઓ વરસાવી હત્યા કરાઇ હતી. આ મામલે ત્રણ અશ્વેત યુવકોની ધરપકડ કરાઇ હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. મૂળ આણંદ જિલ્લાના ઉમરેઠના યુવાન મિતેશ પટેલ પર કેલિફોર્નિયામાં જીવલેણ હુમલો થયો છે.




sports and games

પાસપોર્ટ કે વિઝા વગર જુઓ દુનિયાની સાત અજાયબી, આણંદના નાપાડ ગામમાં

દુનિયામાં આવેલી સાત અજાયબીઓ જોવાની ઇચ્છા કોની ન હોય પરંતુ તે જોવા જવું હોય તો તે માટે પાસપોર્ટથી માંડીને વિઝા જોઇએ. પરંતુ હવે કદાચ એ આઠેય અજાયબીઓ જોવી હોય તો તમને આણંદ જિલ્લાના નાપાડ ગામમાં જોવા મળશે. આમ તો આ અજાયબીઓની પ્રતિકૃતિ છે પરંતુ તે જોઇને તમે પણ આશ્ચર્ય ચકિત થઇ જશો.




sports and games

આણંદ:NRIના બેંક ખાતામાંથી સંબંધીએ જ રૂ.15લાખ ઉપાડી છેતરપીંડી કરી

આણંદ: નાણાના વ્યવહાર માટે બેન્ક ખાતુ ખોલાવી આપવાની હૈયાધારણા આપીને એનઆરઆઇના સંબંધીએ જ ક્રેડિટ કાર્ડ,ડેબિટ કાર્ડથી રૂ.20 લાખ ઉપાડી છેતરપીંડી આચરી હતી. કડક ઉઘરાણી થતાં પણ 5 લાખ આપી બાકીની રકમ નહી આપતા એનઆરઆઇએ આણંદ પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.




sports and games

આણંદમાં વિદ્યાર્થીને માર મારી ટોયલેટમાં પુરી દેતાં ચકચાર

શહેરના જાણીતા વિદ્યા સંકુલમાં એક વિદ્યાર્થીને માર મારી ટોયલેટમાં પુરી દેવાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે બે અજાણ્યા શખ્યો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




sports and games

વિદ્યાનગર GIDCની એક ખાનગી કંપનીમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો

આણંદ# વિદ્યાનગર જીઆઈડીસી માં આવેલ એક ખાનગી કંપનીમાં એકા એક આગ ભભૂકી ઉઠી હતી. જોકે, કંપનીના વોચમેનની નજર આગ પર જતા ફાયર બ્રિગેડને જાણ કરતા વિદ્યાનગર ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને આગ વિકરાળ સ્વરૂપ લે તે પહેલા જ આગ પર કાબુ મેળવી લીધો હતો.




sports and games

ભૂતપુર્વ ખેલાડી કપિલદેવ અને મદનલાલ આણંદના મહેમાન બન્યા

આણંદઃ આણંદમાં ગઇકાલે વિશ્વ કપ વિજેતા ટીમના કપ્તાન કપિલદેવ અને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઓલરાઉન્ડર મદન લાલ મહેમાન બન્યા હતા. વિદ્યાનગર ખાતે એલીકોન દ્વારા શરુ કરાયેલ ક્રિકેટ એકેડમી ની તેમણે આજથી શરૂઆત કરાઈ હતી .




sports and games

આણંદઃ પેટ્રોલ ભરેલું ટેન્કરમાં અચાનક ભળભળ સળગ્યું,આકાશ ધુમાડાથી છવાયું

આણંદ: આણંદ પાસે વઘાસી ગામે હાઇવે નં.8 પર ગઇકાલે સવારે ગેરેજમાં પેટ્રોલ ભરેલું ટેન્કર અચાનક શોર્ટ સર્કિટથી ભળભળ સળગ્યું હતું. તેમજ આખુ આકાશ ધુમાડાથી છવાયું હતું. જો કે ફાયર બ્રિગેડની મહામહેનતે 4 કલાક બાદ આગ કાબુમાં આવી હતી. જો કે સદનશીબે કોઇ જાનહાની થવા પામી ન હતી પરંતુ બે વ્યક્તિઓ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે.




sports and games

ખંભાતઃપાલિકાએ 300ટકા વધારો ઝીંકતા રોષે ભરાયેલા વેપારીઓએ બંધ પાડ્યો

આણંદઃ જિલ્લાના નવાબી નગરી તરીકે ઓળખાતા ખંભાતમાં નગરપાલિકા દ્વારા તમામ દુકાનદારો પર લાઇસન્સ ફી, નગર પાલિકાની મિલકતોના ભાડા જેવી ફીમાં વધારો કરતાં ખંભાતના તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાડી વિરોધ નોધાવ્યો હતો.પાલિકા સત્તાધીસો એ કોંગ્રસ દ્વારા વહેપારીઓ ને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરાયો છે.




sports and games

આણંદની ઘટનાઃશિક્ષણનો હક્ક છીનવાતા વિદ્યાર્થીનીએ માગ્યુ ઇચ્છામૃત્યુ,રાષ્ટ્રપતિને પત્ર

આણંદ : ગુજરાતના આણંદમાં શિક્ષણના હક્ક માટે વિદ્યાર્થીનીનો જંગ સામે આવ્યો છે. શિક્ષણનો હક્ક છિનવાતા વિદ્યાર્થીનીએ રાષ્ટ્રપતિને પત્ર લખીને હક અપાવવા માગ કરી છે. અથવા તો ઇચ્છામૃત્યુ આપો તેવી માંગ કરી છે. આણંદની ભાદરણ નવોદય વિદ્યાલયની વિદ્યાર્થીનીએ આચાર્યા ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરી રાષ્ટ્રપતિને સંબોધી પત્ર લખ્યો છે.




sports and games

આણંદઃડુપ્લીકેટ દારૂની ફેક્ટરીનો પર્દાફાશ, બ્રાન્ડેડ બોટલોમાં દેશી દારૂ ભરી ઉંચી કિમત વસુલાતી

આણંદઃ ઈંગ્લીશ બોટલ દેશી માલ નું વાક્ય અવાર નવાર સાંભળવામાં આવતું હશે . પરંતુ આ વાક્ય સાચુ ઠર્યું છે. આણંદ જીલ્લાના બાંટવા ગામની મોતીપુરા સીમમાંથી નકલી વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી નો પર્દાફાસ કર્યો છે. સોજીત્રા પોલીસને આજૂબાજૂના વિસ્તારોમાંથી આવતા ખાનગી વાહનોના પેટ્રોલીંગ દરમિયાન વિશ્વસનીય બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે સોજીત્રાના બાંટવા ગામે મોતીપુરા સીમ વિસ્તારમા રહેતા નાગજીભાઇ ઉર્ફે જલાભાઇ મંગળભાઇ પરમાર નામનો શખ્સ એક મકાનની બાજૂમાં સરદાર આવાસની ઓરડીમાં પરપ્રાંતનો દારૂ બનાવવાનું કામ કરે છે. જે બાતમીના આધારે સોજીત્રા પોલીસ દ્વારા બાતમીમાં જાણવા મળેલ જગ્યાએ રેડ કરાતા મકાનના પાછળના ઓરડામાં ચાર ઇસમો બેઠા બેઠા રોયલ સ્ટેગ નામની વિસ્કી ની ખાલી બોટલ માં પ્રવાહી ભરતા નજરે ચડ્યા હતા.




sports and games

આણંદઃમીઠા પાણી માટે કરોડોના ખર્ચે બનાવેલ પ્લાન્ટને ખંભાતી તાળા

આણંદઃ આણંદ જિલ્લાની સોજીત્રા પાલિકાને મીઠા પાણી માટે કરોડોના ખર્ચે બનાવેલ પ્લાન્ટને તાળા મારવાનો વારો આવ્યો છે. નગરજનોને મીઠુ પાણી પુરુ પાડવા યોજના પુર્ણ થયે બે વર્ષ થયા છતાં આ પ્લાન્ટ શોભાના ગાંઠીયા સમાન બન્યો છે. અને લાભ નગરજનોને મળતો નથી.




sports and games

હિરોઇન બનાવવાની લાલચ આપી લગ્ન કર્યા, દહેજની માંગણી કરી ત્રાસ ગુજાર્યો

ગુજરાતી ફિલ્મોના નિર્માણનું કાર્ય કરતા એક સહ નિર્માતાએ અમદાવાદની એક વિધવાને હિરોઈન બનાવવાની લાલચ આપીને તેણીની સાથે લગ્ન કરી ત્રાસ ગુજારતાં અને દહેજની માંગણી કરતા ભોગ બનનાર વિધવાએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.




sports and games

ડિઝીટલ ઇન્ડિયાઃઆણંદમાં હવે ઓન લાઇન પ્રોપર્ટી કાર્ડ,45હજાર લોકોને નહી ખાવા પડે ધક્કા

આણંદઃ આણંદ સિટી સર્વે વિસ્તારમાં સમાવિષ્ટ 45 હજાર જેટલા પ્રોપર્ટી કાર્ડને જીલ્લા કલેકટર ના હસ્તે ઓનલાઇન મુકવામાં આવ્યા હતા. રાજ્યમાં આવેલી 162 નગરપાલિકા વિસ્તારમાં આણંદ નગરપાલિકા પ્રથમ છે કે, જયાં ડિઝીટલ ઇન્ડિયાના ભાગરૂપે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ પ્રોપર્ટી કાર્ડ ઓનલાઇન થવાને કારણે અરજદારોને પ્રોપર્ટીકાર્ડની નકલ મેળવવામાં ઘણી -સરળતા પ્રાપ્ત થશે.




sports and games

આશ્ચર્યઃ ભક્તોના દુઃખ હરતા ભગવાને ભાડુ વસુલવા કોર્ટમાં કેસ કર્યો

આણંદ જીલ્લામાં અજીબ કિસ્સો સામે આવ્યો છે, હાલના જમાનામાં વિદ્યાર્થીથી લઇ નાનેરા મોટેરા અને વડીલો સહીત ભક્તો રાજા ધીરાજ અને દુનિયાના સૌથી મોટા જાદુગર કૃષ્ણ એટલે કે રાજારણછોડ પાસે શીશ ઝુકાવી પોતાની માટે કઈકને કઈક માંગ કરતા નજરે જોવા મળ્યા હશે. પરંતુ આણંદ જીલ્લાના ઉમરેઠમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં ભગવાન પોતાનું ભાડુ વસુલવા માટે કોર્ટમાં પહોંચ્યા છે.




sports and games

ગરીબો દર્દીઓને મફતમાં તબીબી સલાહ માટે હેલ્પ લાઇન સેવા શરૂ કરશુંઃવિશ્વ હિન્દુ પરિષદ

સુરતઃ સ્વરછ રાષ્ટ્ર અને તંદુરસ્ત આરોગ્યના અભિયાનને સાર્થક કરવા હવે વીએચપીના આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો.પ્રવિણ તોગડિયા આગળ આવ્યા છે. રવિવારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક ખાનગી કોલેજમાં આ અભિયાનને લગતા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વીએચપીના પ્રમુખ ડો.પ્રવિણ તોગડિયા હાજર રહ્યા હતા.