sports and games મહેસાણાઃલાયન્સ હોસ્પિટલની સાધારણ સભામાં હોબાળો, નટુ પટેલનો ટકરાવ By gujarati.news18.com Published On :: Monday, February 15, 2016 10:26 AM મહેસાણાઃ મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં સત્તાની સાઠમારી અને વિવાદો વચ્ચે ગઇકાલે સાધારણ સભા યોજાઈ હતી. સાધારણ સભામાં મેનેજીંગ ડિરેક્ટર અને ચેરમેન વચ્ચે ભારે વિવાદ અને શાબ્દિક ટકરાવ થયો હતો. ચેરીટી કમિશ્નર દ્વારા ડી.એમ.પટેલને મેનેજીંગ ટ્રસ્ટી તરીકે નિમણુંક આપવાનો હુકમ કરાયો હતો. Full Article
sports and games એક એવું ગામ જ્યાં કુવારી દિકરીઓને ફોન પર હેલ્લો બોલવાની એક સેકન્ડ પડે છે રૂ.2100માં By gujarati.news18.com Published On :: Monday, February 15, 2016 11:22 AM મહેસાણાઃમહેસાણા જીલ્લાના બહુચરાજી તાલુકાના સુરજ ગામમાં વ્યસન મુક્તિની બેઠક દરમિયાન જાહેરસભામાં તધલખી નિર્ણય લેવાયો હતો. જે સાંભળીને દિકરીઓના હોશ ઉડી ગયા હતા.ગામમાં કુંવારી દીકરીને મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ મુકાયો છે.કુંવારી દીકરી ફોન પર વાત કરતા પકડાય તો રૂ.2100નો દંડ કરવાનો નિર્ણય કરાયો છે. Full Article
sports and games મહેસાણાની સહારા બ્રિજ હોટલ સીલ કરવામાં આવી By gujarati.news18.com Published On :: Monday, February 15, 2016 11:50 PM શહેરના હાઇવે પર આવેલી સહારા બ્રિજ હોટલને સીલ મારવામાં આવતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. વેરાની રકમ બાકી હોવાથી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે Full Article
sports and games દારૂ પીધેલા બનેવીએ સાળાને સાથળમાં દોઢ ફૂટનો સળિયો ભોક્યો By gujarati.news18.com Published On :: Tuesday, February 16, 2016 09:44 AM મહેસાણા: મહેસાણા જિલ્લાના સતલાસણામાં દારૂ પીધેલા બનેવીએ પીત્તો ગુમાવીને સાળાને સાથળમાં દોઢ ફુટ લાંબો લોખંડનો સળિયો ભોકી દેતા ચકચાર મચી છે. લોહીથી લથપથ શાળાને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં રિફર કરાયો હતો. Full Article
sports and games ૧૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓનું ડેન્ટલ ચેકઅપ કરી વર્લ્ડ રેકોર્ડ તોડ્યો By gujarati.news18.com Published On :: Thursday, February 18, 2016 10:24 AM મહેસાણાઃ આજના ભાગમદોડ ભયૉ અને યાંત્રિક જીવનમાં લોકો આરોગ્ય પ્રશ્ને બેદરકાર છે, ત્યારે દંત રોગો વિશે વિદ્યાર્થીકાળથી જ કાળજી લેવાય તે જરૂરી છે તેવા આશય સાથે મહેસાણાના વિસનગર ખાતે દંત રોગ નિદાન કેમ્પ યોજીને વિદ્યાર્થીઓને દંત રોગો પ્રત્યે જાગૃત કરવાનું કામ કરાયું હતું. જો કે આ દંત રોગ નિદાન કેમ્પની ખાસિયત એ રહી કે, ૧૫,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ દંત રોગ નિદાન કેમ્પમાં ભાગ લેતા શ્રીલંકાનો પણ વર્લ્ડ રેકોર્ડ તૂટી જવા પામ્યો છે. Full Article
sports and games 4 વર્ષિય બાળકને વીજ કરંટ લગવાનો મામલો, રાજ્ય સરકાર તમામ સારવાર ખર્ચ ઉઠાવશે By gujarati.news18.com Published On :: Thursday, February 18, 2016 08:09 PM ચાર વર્ષિય બાળક વિજયને વીજ કરંટ લાગવાથી બન્ને હાથ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ કરૂણ ઘટનાને રાજ્ય સરકારે વિશેષ નોંધ લઈને પીડિત બાળકની સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. Full Article
sports and games “બા ની બહાદુરી”,દાગીના બચાવી લુંટારુને લાત મારીને રિક્ષામાંથી રોડ પર કુદ્યા By gujarati.news18.com Published On :: Friday, February 19, 2016 02:44 PM મહેસાણાઃ બા હોય તો આવા.. ઢળતી ઉમરે પણ તેમણે જે હિંમત બતાવી છે તે જોઇને યુવાનીયાઓને પણ શરમ આવી જાય તેવી છે. મહેસાણામાં બનેલ આ બનાવમાં 62 વર્ષના વૃદ્ધાને રીક્ષામાં પેસેન્જર બની બેસેલા લુટારૂઓએ ઘેર્યા હતા. ત્યારે આ સમયે હિંમતભેર સામનો કરીને બાએ દાગીના બચાવ્યા હતા અને રીક્ષામાંથી કુદકો મારી જીવ પણ બચાવ્યો હતો. તો બીજી તરફ હવે રિક્ષામાં સલામત સવારી માનતા મુસાફરોને આ ઘટના પછી ચેતવાની જરૂર છે. Full Article
sports and games મહેસાણાઃ લાખવડ ગામે તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં પાંચ મંદિરોને બનાવ્યા નિશાન By gujarati.news18.com Published On :: Friday, February 19, 2016 06:44 PM મહેસાણાના લાખવડ ગામે ગત મોડી રાત્રે તસ્કરોએ તરખાટ બોલાવ્યો હતો. અને પાંચ જેટલા મંદિરોમાં ચોરી થતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસ કલાકો સુધી નહિ ફરકતા ગ્રામજનોમાં પણ નારાજગી જોવા મળી હતી. Full Article
sports and games મહેસાણાની મૂકબધિર શાળા માંથી દસ જ દિવસમાં બે બાળકો થયા ગૂમ By gujarati.news18.com Published On :: Monday, February 22, 2016 07:28 PM મહેસાણાના પિલાજી ગંજ વિસ્તારમાં આવેલી બહેરા-મુંગા વિદ્યાલયમાંથી દસેક દિવસ પહેલા નાસી ગયેલા એક કિશોરની હજુ કોઈ ભાળ નથી મળી, ત્યારે વહેલી સવારે વધુ એક મુકબધિર છાત્ર સંચાલકોની નજર ચૂકવી ક્યાંક ચાલ્યો ગયો છે. Full Article
sports and games 4 વર્ષિય બાળકને કરંટ લાગવાનો મામલો, GEBના જવાબદાર કર્મચારીઓ સામે નોધાઈ ફરિયાદ By gujarati.news18.com Published On :: Monday, February 22, 2016 08:45 PM મહેસાણાના રામોસણામાં ગત 31 જાન્યુઆરીએ ચાર વર્ષના બાળકે 11 હાજર કે.વી.નો જીવંત વાયર હાથમાં પકડી લેતા વીજ કરંટના કારણે બન્ને હાથ ગુમાવવાનો વારો આવ્યો છે. જે મામલે પીડિત બાળકના પિતાએ ઉચ્ચ અધિકારીઓ સહીત મુખ્યપ્રધાનને લેખિત રજૂઆત કરતા જી.ઈ.બી.ના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે બી.ડીવિઝાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. Full Article
sports and games 28 ફેબ્રુઆરીએ મહેસાણામાં પાટીદાર મહિલાઓનું મહાસંમેલન યોજાશે By gujarati.news18.com Published On :: Monday, February 22, 2016 08:58 PM મહેસાણામાં આગામી 28 ફેબ્રુઆરીએ પાટીદારો દ્વારા 'સાચું સશક્તિકરણ માતૃશક્તિ મહિલા મહા અધિવેશન' નું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને આજે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. Full Article
sports and games પેટ્રોલિંગ દરમ્યાન ખોટુ લોકેશન આપ્યું તો પોલીસ કર્મચારી દંડાશે, વાહનોમાં લાગી જી.પી.એસ.સીસ્ટમ By gujarati.news18.com Published On :: Thursday, February 25, 2016 03:57 PM મહેસાણાઃ મહેસાણામાં રાત્રી પેટ્રોલિંગ દરમિયાન ખોટુ લોકેશન આપનાર પોલીસ અધિકારી હવે દંડાઇ શકે છે.મહેસાણા જિલ્લા પોલીસ વડાએ પોલીસના તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાડવાનો આદેશ કર્યો છે.હાલમાં પ્રાયોગિક ધોરણે જિલ્લાની તમામ પી.સી.આર વાનમાં આ સિસ્ટમ ફીટ કરી દેવાઇ છે.હવે તબક્કાવાર તમામ અધિકારીઓ અને અન્ય પોલીસ વાહનોમાં આ સિસ્ટમ ફીટ થશે.આ સિસ્ટમ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલી છે. Full Article
sports and games મહેસાણામાં યોજાનાર પાટીદાર મહિલા સંમેલનનો મામલો, કોંગ્રેસે જાહેર કર્યો ખુલ્લો ટેકો By gujarati.news18.com Published On :: Thursday, February 25, 2016 09:01 PM મહેસાણામાં આગામી 28 ફેબ્રુઆરીએ યોજાનારા પાટીદાર મહિલા સંમેલને હવે રાજકીય રંગ પકડ્યો છે. આ સંમેલનને પરવાનગી આપવાનો મહેસાણા જિલ્લા વહીવટીતંત્રએ ઇન્કાર કરી દીધા બાદ, કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી સંમેલનને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. Full Article
sports and games મહેસાણામાં 28 ફેબ્રુઆરીએ ઈન્ટરનેટ સેવા બંધ, પાટીદાર મહિલા સંમેલનને નથી મળી મંજુરી By gujarati.news18.com Published On :: Friday, February 26, 2016 03:35 PM મહેસાણાઃ આગામી 28મી ફેબ્રુઆરીએ મહેસાણામાં પાટીદાર મહિલા સંમેલન યોજાવાનું છે. જો કે તેને હજુ સુધી મંજુરી મળી નથી. તો બીજી તરફ કોઇપણ રીતે આ સંમેલન યોજવા પાટીદારો મક્કમ છે. ત્યારે આંદોલનના એપીસેન્ટર એવા મહેસાણામાં સ્થિતીને જોતા 28 ફેબ્રુઆરીએ ઈન્ટરનેટ સેવા બંધ રાખવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે. સવારે 8થી સાંજે 8 સુધી ઈન્ટરનેટ બંધ રહેશે. નોધનીય છે કે, આ જ દિવસે તલાટીની પરિક્ષા પણ છે. Full Article
sports and games મહેસાણાઃ પાટીદાર મહિલા સંમેલનને તંત્ર દ્વારા મળી લીલી ઝંડી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત By gujarati.news18.com Published On :: Sunday, February 28, 2016 12:29 PM મહેસાણા ખાતે આજે રવિવારે યોજાનાર પાટીદાર મહિલા સંમેલનને તંત્ર તરફથી મંજૂરી મળી ગઇ છે. આ સંમેલનને લઇને પોલીસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ચોપતો બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરાયું છે. Full Article
sports and games શહીદો અને જેલમાં બંધ પાટીદારોની માતા-પત્નીઓ મહિલા સંમેલન ગજવશે By gujarati.news18.com Published On :: Sunday, February 28, 2016 10:09 AM #મંજૂરી વગર પણ મહિલા પાટીદાર સંમેલન માટે મક્કમ બનેલા પાટીદારો છેવટે મંજૂરી મળતાં સંમેલનના છેલ્લા આયોજનમાં લાગી ગયા છે. બપોરે 2 કલાકે યોજાનાર સંમેલનને લઇને ફરી એકવાર પાટીદારોએ નવો પ્રયોગ અપનાવ્યો છે. આંદોલનમાં જાન ગુમાવનારા તથા જેલમાં બંધ પાટીદારોની માતાઓ અને પત્નીઓ આ મહિલા સંમેલનને સંબોધશે. Full Article
sports and games Live : પાટીદાર મહિલા સંમેલન: એજ આંદોલન સફળ થયા છે જે ઉ.ગુમાંથી શરૂ થયા હોય By gujarati.news18.com Published On :: Sunday, February 28, 2016 04:59 PM #મહેસાણામાં મહિલા પાટીદાર સંમેલન શરૂ થયું છે. શહેરના મોઢેરા રોડ પર જય સરદાર જય પાટીદારના નારા ગૂંજી ઉઠ્યા છે. તો બીજી તરફ મહિલા સંમેલનને શરતી મંજૂરી આપવામાં આવી હતી. જોકે અહીં શરતોનું ઉલ્લંઘન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સંમેલનનું લાઇવ રીપોર્ટીંગ જોવો.. Full Article
sports and games પાટીદાર મહિલા સંમેલનમાં SPGના લાલજી પટેલનો વિરોધ કરનારનું પુતળા દહન By gujarati.news18.com Published On :: Monday, February 29, 2016 09:36 AM મહેસાણાઃ મહેસાણામાં પાટીદારો દ્વારા યોજાયેલ મહિલા સંમેલન દરમ્યાન પહોચેલ એસ.પી.જી.ના અધ્યક્ષ લાલજી પટેલનો વિરોધ જોવા મળ્યો હતો. તેમાં ખાસ કરીને સ્ટેજ પર સુરેશ પટેલ ઉર્ફે ઠાકરે નામના પાટીદારે લાલજી પટેલને સ્ટેજ પર નહિ આવવા દેવાનો વિરોધ દર્શાવતા મહેસાણા એસ.પી.જી દ્વારા સુરેશ પટેલ ઉર્ફે ઠાકરેના પુતળાનું દહન કરવામાં આવ્યું હતુ. Full Article
sports and games ગઢમાં આવું અપમાન થશે ક્યારેય વિચાર્યું ન હતુંઃ લાલજી પટેલ, એક જ સૂર ફઇબા તો હવે ન જ જોઇએ By gujarati.news18.com Published On :: Monday, February 29, 2016 09:47 AM મહેસાણાઃ મહેસાણાના મોઢેરા રોડ પર અવસર પાર્ટી પ્લોટ સામે મેદાનમાં રવિવારે પાટીદાર મહિલાઓનું મહાસંમેલન યોજાયું હતું. પાટીદારોના મહિલા સંમેલનમાં સ્ટેજ પર બેસવા બાબતે લાલજી પટેલનો હુરિયો બોલાવાતા તેણે એસપીજીના કન્વીનર પદેથી રાજીનામું ધરી દીધુ હતું. તેની સામે ટપલીદાવ કરી ધક્કે ચડાવાયા હતા. લાલજી પટેલે દુખી હૈયે કહ્યું હતું કે મારા જ ગઢમાં મારી સાથે આવું થશે ક્યારેય વિચાર્યું ન હતું. અસંખ્ય કાર્યકરોની હાજરીમાં મારી અપમાન થતા મને લાગી આવ્યું છે એટલે મે રાજીનામું આપ્યું છે. લાલજી પટેલે કહ્યું હતું કે છેલ્લા 17 વર્ષથી હું પાટીદાર સમાજ માટે કામ કરી રહ્યો છું. અને આમંત્રણ વિના એટલે જ સમાજનો કાર્યક્રમ હોવાથી ગયો હતો. જો કે નોધનીય છે કે, આ ઘટનાને અંતે પાટીદારો વચ્ચેનો મતભેદ સપાટી પર આવ્યો છે. Full Article
sports and games પહેલઃમહેસાણામાં વર-કન્યાનો ચોરીમાં જ આઠ ફેરા ફરી ભ્રૃણ હત્યા રોકવા સંકલ્પ By gujarati.news18.com Published On :: Monday, February 29, 2016 02:51 PM મહેસાણાઃવર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે, લગ્નમાં વર કન્યા ને સાત ફેર ફેરવવામાં આવે છે. ત્યારે મહેસાણામાં ૪૨ ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા યોજાયેલા સમૂહલગ્નમાં વર-કન્યાને લગ્નમાં સાત ફેરા સાથે આઠમો ફેરો પણ લેવડાવવામાં આવ્યો હતો. Full Article
sports and games PASS કન્વીનર નરેન્દ્ર પટેલે કોંગ્રેસ પાસેથી રૂ.૨૫ લાખ લીધાઃવંદના પટેલના આક્ષેપથી ખળભળાટ By gujarati.news18.com Published On :: Tuesday, March 01, 2016 09:12 AM મહેસાણાઃમહેસાણામાં યોજાયેલ મહિલા સંમેલનના આયોજક ઉત્તર ગુજરાત પાસ કન્વીનર નરેન્દ્ર પટેલ પર એવો આક્ષેપ થઇ રહ્યો છે કે, સંમેલન માટે કોંગ્રેસ પાસેથી નરેન્દ્ર પટેલે રૂ.૨૫ લાખ લીધા છે. અને આ આક્ષેપ વંદનાબેન પટેલ નામની પાટીદાર મહિલા દ્વારા જ કરવામાં આવ્યો છે. Full Article
sports and games અભિનેત્રી કરીશ્માએ કહ્યું,- કેમ છો મહેસાણાવાસીઓ,ચાહકો થયા ગદગદિત By gujarati.news18.com Published On :: Tuesday, March 01, 2016 02:26 PM મહેસાણાઃબોલીવુડની જાણીતિ ફિલ્મ અભિનેત્રી કરિશ્મા કપૂર આજે મહેસાણા પહોચી હતી. જ્યાં કરિશ્મા કપૂરે એક મોલનું ઉદઘાટન કર્યું હતું. કરિશ્મા કપૂરની એક ઝલક જોવા મહેસાણાવાસીઓ મોટી સંખ્યામાં સવારથી જ ઉમટી પડ્યા હતા. અને કરીશ્મા કપૂર આવી પહોચતા લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. Full Article
sports and games ગૃહમંત્રીના ગઢ બહુચરાજીમાં 18મીએ દારૂના અડ્ડા પર જનતારેડનું અલ્પેશ ઠાકોરનું એલાન By gujarati.news18.com Published On :: Wednesday, March 02, 2016 10:01 AM બહુચરાજી: 18મી માર્ચે ગૃહમંત્રીના ગઢ બહુચરાજીમાં દારૂના અડ્ડાઓ પર રેડ કરવાનું ગુજરાત ક્ષત્રિય સેનાના અલ્પેશ ઠાકોરે એલાન કર્યું છે. શંખલપુરમાં મંગલવારે યોજવામાં આવેલા સંમેલનમાં અલ્પેશે જાહેરાત કરતા કહ્યું કે, સરકારને દારૂબંધી માટે આપેલું અલ્ટિમેટમ 18મીએ પુરુ થાય છે. જેથી તીર્થધામ બહુચરાજીને પવિત્ર બનાવવા સાથે જનતા રેડની શરૂઆત કરીશું જે સમગ્ર રાજ્યમાં ચાલુ રહેશે. Full Article
sports and games મહેસાણાઃકરંટ લાગતા બાળકીના હાથ કપાવા પડ્યા,બેદરકાર વીજ કંપનીને આયોગે ફટકારી નોટિસ By gujarati.news18.com Published On :: Wednesday, March 02, 2016 03:14 PM મહેસાણાઃ મહેસાણામાં વીજકંપનીની બેદરકારીને પગલે ચાર વર્ષના બાળકના હાથ કપાઇ જવાની ઘટનાની માનવ અધિકાર આયોગે ગંભીર નોંધ લીધી છે.મહેસાણા તાલુકાના બાલિયાસણ ગામના સામાજીક કાર્યકર કૌશિકભાઇ પરમારે દાખલ કરેલી પીટીશનને પગલે માનવ અધિકાર આયોગે આ મામલામાં કાર્યવાહી કરવાનું નક્કિ કરી મહેસાણા જિલ્લા પોલીસ વડા,જિલ્લા કલેકટર અને વીજકંપનીના એમડીને ૩૦ દિવસમાં તપાસ અહેવાલ મોકલી આપવા નોટિસ આપી છે.મહત્વપૂર્ણ છે કે,આ ઘટનાના ૨૦ દિવસ બાદ પોલીસે વીજકંપની સામે બેદરકારીનો ગુનો દાખલ કરવો પડ્યો હતો.તો બીજી તરફ આ મામલામાં અગાઉ રાજ્ય સરકાર બાળકની સારવારનો તમામ ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી ચૂકી છે. Full Article
sports and games મહેસાણા : ભાજપ લઘુમતી સેલનો હોદ્દેદાર કબૂતરબાજીમાં ઝડપાયો By gujarati.news18.com Published On :: Friday, March 04, 2016 01:01 PM અમદાવાદઃ સરદારનગર પોલીસ એ બોગસ પાસપોર્ટના કેસમાં મહેસાણાના એક આરોપીની ધરપકડ કરી છે . સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે પકડાયેલ આરોપી સૈયદ લાલજી ભાજપનો લઘુમતી સેલનો મહામંત્રી હોવાનું ચર્ચાઈ રહ્યું છ . આરોપી દ્વારા મહેસાણામાં વિદેશ જતા લોકોને બોગસ પાસપોર્ટ બનાવી આપી લાખો રૂપિયા પડાવતો હતો . Full Article
sports and games હવે જૂનો એલ.ડી.પાછો આવી ગયો છે,લુખ્ખાગીરી શું કહેવાય બતાવીશ : લાલજી પટેલનો હુંકાર By gujarati.news18.com Published On :: Saturday, March 05, 2016 11:13 AM મહેસાણાઃમહેસાણામાં શુક્રવારે SPG કોર કમિટી બેઠક મળી હતી. જેમાં લાલજી પટેલના રાજીનામાં પર અને મહિલા સંમેલનમાં લાલજીના અપમાન પર ચર્ચા થઇ હતી. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના spg કન્વિનરો ઉપસ્થિત રહયા હતા. ત્યારે આ બેઠકમાં લાલજીએ હુંકાર કર્યો હતો.કે કોઈ લુખ્ખો બનશે તો હું સોંથી મોટો લુખ્ખો બનીસ અને હવે હું લાલજી પટેલમાંથી જૂનો લાલજી બનીને બતાવીસ. Full Article
sports and games ખેડૂતાના ભાગનું ખાતર ફેક્ટરીમાં, કૌભાંડનો પર્દાફાશ, ત્રણ શખ્સો સામે ફરિયાદ By gujarati.news18.com Published On :: Tuesday, March 08, 2016 12:44 PM #મહેસાણા જિલ્લાના કડી તાલુકામાંથી સબસીડીવાળા યુરીયા ખાતરમાંથી સનમાઇકા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખેતીવાડી અધિકારીની ટીમ તથા એસઓજીની ટીમે આ કૌભાંડનો પર્દાફાશ કરતાં ફેક્ટરી માલિક સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. Full Article
sports and games હાર્દિક પટેલ હાજીર હો, આજે વિસનગર કોર્ટમાં રજુ કરાશે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો By gujarati.news18.com Published On :: Wednesday, March 09, 2016 10:44 AM #ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કેસમાં આજે હાર્દિક પટેલને વિસનગર કોર્ટમાં રજુ કરવામાં આવશે. હાર્દિક પટેલને અહીં રજુ કરવાનો હોવાથી કોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. Full Article
sports and games શું સમાધાન ઘૂંટણીયે પડીને થશે? સવાલ પુછાયો ને હાર્દિક હસવા લાગ્યો, શું કહ્યું? જોવો By gujarati.news18.com Published On :: Wednesday, March 09, 2016 01:02 PM #પાસ નેતા હાર્દિક પટેલને આજે વિસનગર કોર્ટમાં રજુ કરાયો હતો. અહીં ઉપસ્થિત પત્રકારો દ્વારા પુછાયેલા સવાલોના પુરતા જવાબ પણ હાર્દિક આપી શક્યો ન હતો. હાર્દિક પટેલનો એટીટ્સયૂટ પણ બદલાયેલો બદલાયેલો જણાતો હતો. એક સમયે ગાજતો હાર્દિક આજે ડિપ્લોમેટીક વાતો કરતો જણાયો હતો. શું સમાધાન ઘુંટણીયે પડીને થશે? સવાલનો જવાબ શબ્દોમાં આપવાને બદલે હાર્દિકે અટહાસ્ય કર્યું હતું. Full Article
sports and games હાર્દિક પટેલને વિસનગર કોર્ટમાં રજુ કરાયો, વધુ એક તારીખ, 22મીએ થશે સુનાવણી By gujarati.news18.com Published On :: Wednesday, March 09, 2016 03:19 PM #પાટીદાર અનામતને લઇને વિસનગરમાં થયેલા તોફાન કેસમાં પાસ નેતા હાર્દિક પટેલને આજે ભારે બંદોબસ્ત વચ્ચે વિસનગર કોર્ટમાં રજુ કરાયો હતો. જોકે વધુ એક તારીખ પડી છે અને હવે આગામી 22મી માર્ચે આ મામલે વધુ સુનાવણી થશે. Full Article
sports and games કડી PIનું ભાંગ પીવાથી મોત, બે દિવસથી સારવાર હેઠળ હતા By gujarati.news18.com Published On :: Thursday, March 10, 2016 02:35 PM #બુડાસણ ભાંગ પ્રકરણે વધુ એકનો ભોગ લીધો છે. કડી પીઆઇનું ભાંગ પીવાથી મોત નીપજ્યાનું સામે આવ્યું છે. કડી પીઆઇ આર આર પટેલને ભાંગની અસર થતાં તેઓ બે દિવસથી સારવાર પર હતા. જ્યાં એમનું મોત નીપજ્યું છે. Full Article
sports and games હવે મહેસાણા જીલ્લાની એક સગીરા સાથે દુષ્કર્મ, પોલીસે પોક્સો કલમ લગાવી ફરીયાદ નોંધી By gujarati.news18.com Published On :: Saturday, April 21, 2018 10:24 PM Full Article
sports and games મહેસાણાઃ 10 દિવસના ફૂલ જેવા બાળકને માતા કીડીઓને ખાવા તરછોડી ગઈ! By gujarati.news18.com Published On :: Thursday, April 26, 2018 10:05 AM Full Article
sports and games News18 Urdu: Latest News Hamirpur By urdu.news18.com Published On :: visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Hamirpur on politics, sports, entertainment, cricket, crime and more. Full Article
sports and games News18 Urdu: Latest News Shravati By urdu.news18.com Published On :: visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Shravati on politics, sports, entertainment, cricket, crime and more. Full Article
sports and games News18 Urdu: Latest News Shooji Maharaj By urdu.news18.com Published On :: visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Shooji Maharaj on politics, sports, entertainment, cricket, crime and more. Full Article
sports and games News18 Urdu: Latest News Sawai Madhopur By urdu.news18.com Published On :: visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Sawai Madhopur on politics, sports, entertainment, cricket, crime and more. Full Article
sports and games News18 Urdu: Latest News West By urdu.news18.com Published On :: visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from West on politics, sports, entertainment, cricket, crime and more. Full Article
sports and games News18 Urdu: Latest News Anantnag By urdu.news18.com Published On :: visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Anantnag on politics, sports, entertainment, cricket, crime and more. Full Article
sports and games News18 Urdu: Latest News Sikar By urdu.news18.com Published On :: visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Sikar on politics, sports, entertainment, cricket, crime and more. Full Article
sports and games News18 Urdu: Latest News Gumla By urdu.news18.com Published On :: visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Gumla on politics, sports, entertainment, cricket, crime and more. Full Article
sports and games News18 Urdu: Latest News Udaipur By urdu.news18.com Published On :: visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Udaipur on politics, sports, entertainment, cricket, crime and more. Full Article
sports and games News18 Urdu: Latest News Poonch By urdu.news18.com Published On :: visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Poonch on politics, sports, entertainment, cricket, crime and more. Full Article
sports and games News18 Urdu: Latest News Siwan By urdu.news18.com Published On :: visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Siwan on politics, sports, entertainment, cricket, crime and more. Full Article
sports and games News18 Urdu: Latest News West Siang By urdu.news18.com Published On :: visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from West Siang on politics, sports, entertainment, cricket, crime and more. Full Article
sports and games News18 Urdu: Latest News Nayagarh By urdu.news18.com Published On :: visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Nayagarh on politics, sports, entertainment, cricket, crime and more. Full Article
sports and games News18 Urdu: Latest News Azamgarh By urdu.news18.com Published On :: visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Azamgarh on politics, sports, entertainment, cricket, crime and more. Full Article
sports and games News18 Urdu: Latest News Sitamarhi By urdu.news18.com Published On :: visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Sitamarhi on politics, sports, entertainment, cricket, crime and more. Full Article
sports and games News18 Urdu: Latest News Senapati By urdu.news18.com Published On :: visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Senapati on politics, sports, entertainment, cricket, crime and more. Full Article
sports and games News18 Urdu: Latest News Ahmednagar By urdu.news18.com Published On :: visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Ahmednagar on politics, sports, entertainment, cricket, crime and more. Full Article