mg OMG! 80 વર્ષની દાદીને 35 વર્ષીય યુવક સાથે થયો પ્રેમ, બંને લગ્ન કરશે By gujarati.news18.com Published On :: Sunday, February 02, 2020 05:24 PM બંનેની મુલાકાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમથી થઈ હતી. ત્યારબાદ બંને ધીરેધીરે એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. અને પછી એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. Full Article
mg OMG! કેરળના એક એપાર્ટમેન્ટના દરેક નળમાંથી અચાનક નીકળવા લાગ્યો દારુ By gujarati.news18.com Published On :: Thursday, February 06, 2020 06:49 PM આ ઘટના કેરળના ત્રિસૂર જિલ્લાના ચલાકુડી કશબાની છે અહીં સોલોમોન એવન્યૂ એપાર્ટમેન્ટમાં રહેનારા લોકોએ નળ ચાલુ કર્યા તો તેમાંથી ભૂરા રંગનું પાણી આવવા લાગ્યું હતું. Full Article
mg OMG! ઝારખંડમાં એક જ મંડપમાં બાપ અને બેટીએ લીધા અલગ અલગ ફેરા By gujarati.news18.com Published On :: Sunday, February 09, 2020 08:58 PM ગુલાબી અને સફેદ પંડાલની નીચે સમાજના સામાજથી વિખુટા પડેલા (લીવ ઈનમાં રહેતા) 130 યુગલો લગ્નના તાંતણે બંધાયા હતા. જેમાં 20 વર્ષથી લઈને 51 વર્ષના યુગલોનો સમાવેશ થાય છે. Full Article
mg OMG! યુવકે મગફળી અને મટનમાં છુપાવી હતી 45 લાખ રૂપિયાની વિદેશી કરન્સી By gujarati.news18.com Published On :: Thursday, February 13, 2020 11:31 AM યુવકની સંદિગ્ધ ગતિવિધિને જોતાં CISFએ સામાનની તપાસ કરી, કરન્સી છુપાવવાની યુક્તિ જોઈ અધિકારીઓ ચોંકી ગયા, જુઓ Video Full Article
mg OMG : 20 વર્ષ પહેલાં આંખોની રોશની ગુમાવી હતી, કાર એક્સીડેન્ટ બાદ પરત આવી By gujarati.news18.com Published On :: Friday, February 14, 2020 04:31 PM બે વર્ષ પહેલાં રસ્તો પસાર કરતા સમયે કારની ટક્કરે માથુ અથડાયું હતું. જોકે, ભોગ બનનાર માટે આ અકસ્માત આશિર્વાદ સમાન હતો Full Article
mg OMG! ચોરી કરવા ફ્લેટમાં ઘૂસ્યો ચોર, દારુની બોટલો જોઈને ભૂલ્યો ભાન By gujarati.news18.com Published On :: Sunday, February 16, 2020 03:19 PM આ ઘટના મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારના ગિરિકુંજ બિલ્ડિંગની છે. અહીં એક બિઝનેસમેનના ફ્લેટમાં એક ચોર ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હતો. પરંતુ ઘરમાં તેની નજર શેમ્પેનની બોટલો ઉપર પડી હતી. Full Article
mg OMG! Zomatoમાંથી પિઝા મંગાવવું મહિલાને એક લાખ રૂપિયામાં પડ્યું By gujarati.news18.com Published On :: Sunday, February 16, 2020 08:11 PM મહિલાએ ઓનલાઈન ફૂડ સર્વિસ આપનારી કંપની Zomatoના કસ્ટમર કેર નંબર ઉપર ફોન કરીને પિઝા બુક કરાવ્યો હતો. જેના પૈસા પણ ચૂકવી દીધા હતા. Full Article
mg OMG! હેલ્મેટમાં હતો ઝેરી કરૈત સાંપ, શિક્ષક ચલાવતો રહ્યો સ્કૂટર અને પછી... By gujarati.news18.com Published On :: Monday, February 17, 2020 06:30 PM એક એવી ઘટના કેરળમાં પ્રકાશમાં આવી છે જેમાં હેલ્મેટની અંદર ઝેરી સાપ હતો અને શિક્ષક તેને પહેરીને સ્કૂટર ચલાવી રહ્યો હતો. Full Article
mg OMG! ઉત્તર પ્રદેશની આ જગ્યાએથી જમીનની અંદરથી મળ્યું 3000 ટન સોનું By gujarati.news18.com Published On :: Thursday, February 20, 2020 05:22 PM જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની (GSI) ટીમ ગત 15 વર્ષથી અહીં કામ કરી રહી હતી. ટીમે આઠ વર્ષ પહેલા જમીનની અંદર સોનું હોવાની પુષ્ટી કરી હતી. ઉત્તર પ્રદેશ સરકારે હવે સોનું વેચવા ઈ-હરાજીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. Full Article
mg OMG! આ ખેડૂતે બે કરોડ રૂપિયાનો પાક ઉગાડ્યો, છતાં ખેડૂત થયો બર્બાદ By gujarati.news18.com Published On :: Thursday, February 20, 2020 07:44 PM તમને જાણીને નવાઈ લાગશે કે લગભગ 2 એકર જમીન ઉપર એક ખેડૂતે 2 કરોડ રૂપિયાની કિંમતનો પાક ઉગાડ્યો હતો. તેમ છતાં ખેડૂત બર્બાદ થઈ ગયો હતો. Full Article
mg OMG! કિન્નર સાથે રહેવું ભારે પડ્યું ઉત્તર પ્રદેશના યુવકને, ગુમાવવું પડ્યું ગુપ્તાંગ By gujarati.news18.com Published On :: Monday, February 24, 2020 11:00 PM પીડિતે જણાવ્યું હતું કે, તે વ્યવસાયે દરજી કામ કરે છે. તે પંચશીલમાં રહેનારી એક કિન્નર સાથે રહેતો હતો. આશરે દોઢ મહિના પહેલા કોઈ વાતને લઈને કિન્નર તેનાથી અલગ થઈ ગઈ હતી. Full Article
mg OMG! મહિલાનો ટેસ્ટ કરતા જ ચોંકી ગયા ડોક્ટરો, યુરીનની જગ્યાએ બનતો હતો દારું By gujarati.news18.com Published On :: Thursday, February 27, 2020 07:23 PM વૈજ્ઞાનિકનું કહેવું છે કે, આવા પ્રકારના કિસ્સાઓ ખુબ જ ઓછા પ્રકાશમાં આવે છે. આવી સ્થિતિને વૈજ્ઞાનિક ભાષામાં ઓટો બ્રેવરી સિડ્રોમ કહેવાય છે. Full Article
mg OMG! 126 વર્ષ પછી ભારતના એક માત્ર 'દરિયાઈ નારિયેળ' ઉપર આવ્યું ફળ, 18 KG છે વજન By gujarati.news18.com Published On :: Sunday, March 08, 2020 05:29 PM ભારતમાં પોતાના જેવું એક માત્ર વૃક્ષ નારિયેળના ઝાડ ઉપર 'લોડોસિયા માલદીવિકા' 126 વર્ષ ઉપર પહેલીવાર ફળ આવ્યું છે. આ ઝાડ ઉપર બે દરિયાઈ નારિયેળ લાગ્યા છે. જેને તાજેતરમાં તોડીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આમાંથી એક ફળ 8.5 કિલોગ્રામનું છે જ્યારે બીજું ફળ 18 કિલોગ્રામ છે. જેને ડબલ કોકોનેટ પણ કહેવામાં આવે છે. Full Article
mg OMG! કોરોના વાયરસથી ગભરાયેલા ખેડૂતનું કારસ્તાન, 6000 મરઘાને જીવતા દાટ્યાં By gujarati.news18.com Published On :: Thursday, March 12, 2020 10:30 PM ખેડૂત નઝીર મકંરદાના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસના કારણે લોકો ચિકન ખાવાનું બંધ કરી દીધું છે. જેના કારણે ચિકનના ભાવ 8થી 10 રૂપિયા મળવા લાગ્યા છે. કોરોનાના કારણે ખૂબ જ નુકસાન વેઠવું પડી રહ્યું છે. Full Article
mg OMG! ગામના લોકોને કોરોનાનો ડર! ગાય-ભેંસોને પહેરાવ્યા માસ્ક, જુઓ તસવીરો By gujarati.news18.com Published On :: Thursday, April 02, 2020 06:00 PM કોરોના વાયરસના પ્રકોપના પગલે દેશભરમાં વડાપ્રધાને 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે લોકો પોતાના ઘરોમાં બંધ રહેવા મજબૂર થયા છે. કોરોના વાયરસથી બચવા માટે લોકો સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. અને સોશિયલ ડિસ્ટેન્સિંગ અપનાવી રહ્યા છે. મધ્ય પ્રદેશના સીહોરમાં અનોખી તસવીરો જોવા મળી હતી. Full Article
mg OMG! ડ્રાઈવિંગ સીટ ઉપર બેસાડીને 47 લાખની કાર સાથે દફનાવ્યા આ નેતાને By gujarati.news18.com Published On :: Friday, April 03, 2020 04:45 PM આ મામલો દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગનો છે. જ્યાં યૂનાઈટેડ ડેમોક્રેટિક મૂવમેન્ટના નેતા શેકેડે પિત્સોનું મોત થયું હતું. ત્યારબાદ તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે કોઈ તાબૂદની જગ્યાએ તેમની મનપસંદ કાર E-500 મર્સિડીઝમાં દફનાવવામાં આવ્યા હતા. Full Article
mg OMG! લોકડાઉનમાં એક યુરો સસ્તી બ્રેડ લેવા માટે 386km દૂર ગયો યુવક By gujarati.news18.com Published On :: Thursday, April 09, 2020 03:56 PM એક કાર 177 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહી હતી. એ પણ લોકડાઉનમાં. આ કાર સીધે સીધુ કાયદાનો ભંગ કરતી ફૂલ સ્પીડમાં જતી હતી. Full Article
mg OMG! કોરોનાથી બચવા ડોક્ટરોનો અનોખો જુગાડ, અડ્યા વગર જ કરે છે સારવાર By gujarati.news18.com Published On :: Friday, April 10, 2020 04:41 PM સાઉથની ફિલ્મથી પ્રેરણા લઈને જિલ્લા હોસ્પિટલમાં તૈનાત ડોક્ટર ગુલશેરનો આ ફોર્મૂલા ખુબ જ કારગર સાબિત થયો છે. Full Article
mg OMG! લોકડાઉનમાં નિયમ તોડ્યો તો બનાવ્યો 'મગર', તપતા રસ્તા ઉપર 'તરવા'ની સજા By gujarati.news18.com Published On :: Friday, April 17, 2020 10:35 PM લોકડાઉનમાં ગુરુવારે ટ્રક, કાર અને બાઈક લઈને ફરવા નિકળેલા લોકોને પોલીસે ઉઠકબેઠકની સાથે સખત તડકામાં 'મગર' બનાવ્યા હતા. Full Article
mg OMG! કોરોના દર્દીએ વાંચ્યા પોતાના મોતના સમાચાર, વીડિયો મેસેજ બનાવી કહ્યું 'હું જીવતો છું' By gujarati.news18.com Published On :: Monday, April 27, 2020 05:33 PM 'હું બે દિવસ પહેલા જ આરડી ગાર્ગી હોસ્પિટલમાં દાખલ થયો છું. મેં શનિવારે એક સમાચાર વાંચ્યા કે હું મરી ગયો છું, પરંતુ હું જીવતો છું. અને લોકોને આ વીડિયો વધારેમાં વધારે શેર કરવા માટે પણ કહ્યું હતું.' Full Article
mg OMG! કોરોનાનો ટેસ્ટ કરાવવાનું કહેતા ગુસ્સે ભરાયેલા પતિએ કાપી નાખ્યા પત્નીના વાળ By gujarati.news18.com Published On :: Friday, May 01, 2020 06:05 PM પતિ બહાર નોકરી કરે છે. રવિવારે તે કામથી ઘરે પરત ફર્યો હતો જોકે તેની તબિયત ખરાબ હતી. જેથી પત્નીએ સોમવારે તેને ચેકઅપ કરાવવા માટે કહ્યું હતું. Full Article
mg OMG! લોકડાઉનમાં દંપતી વચ્ચે થયો ઝઘડો, ગુસ્સામાં પતિએ કરડી ખાધું પત્નીનું નાક By gujarati.news18.com Published On :: Sunday, May 03, 2020 04:53 PM સિકંદરાબાદના નીમગામ વિસ્તારના મુડિયામાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેના પગલે ગુસ્સામાં પતિએ દાંતથી પત્નીનું નાક કરડી ખાધું હતું. Full Article
mg OMG!લંડનમાં લૉરી કન્ટેરનમાંથી એક નહીં બે નહીં પણ 39 લોકોની લાશો મળી By gujarati.news18.com Published On :: Wednesday, October 23, 2019 05:58 PM આ પહેલા વર્ષ 2000માં ડૉવરમાં (Dover)આવી જ ઘટના સામે આવી છે. જેમાં બેલ્જિયમાંથી આવેલી એક લૉરીમાંથી 58 લાશો મળી હતી. Full Article
mg News18 Urdu: Latest News Tikamgarh By urdu.news18.com Published On :: visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Tikamgarh on politics, sports, entertainment, cricket, crime and more. Full Article
mg Review update: The 2020 Mercedes-Benz AMG GLC 43 SUV "nose" the right spice level By www.thecarconnection.com Published On :: Thu, 07 May 2020 10:30:00 -0400 These are halcyon days for fleet-footed crossover SUVs. Saucy ‘utes like the 2020 Mercedes-Benz GLC 43 AMG hardly look like they’re just as quick as their smaller siblings but stopwatches don’t lie. In the example above, Mercedes says the GLC43 crossover takes just 4.7 seconds from 0-60 mph compared to the C43 sedan’s time... Full Article
mg Saratoga Wind Farm now delivering 66-MW of clean energy for MGE By feedproxy.google.com Published On :: 2019-03-07T11:26:00Z Last week Wisconsin’s Madison Gas and Electric's (MGE) said its 66-MW Saratoga Wind Farm is fully operational and delivering energy to the electric grid. MGE and Vestas – the company that built the turbines – have completed testing of the turbines and electrical systems, and the wind farm is fully online. Full Article Monitoring Onshore News Wind Power Project Development Asset Management
mg Bubble gum becomes a prized commodity in Ninjala and PlatinumGames celebrates two birthdays By www.japantimes.co.jp Published On :: Mon, 04 May 2020 03:00:37 +0900 Ninjala is sure to deliver Splatoon fans a new mess of fun and the rest of the world gets a peek at the buzz behind ... Full Article Life Square Enix Ninjala PlatinumGames Gungho Online
mg Replies submitted to NAB questionnaire on $50m scam: Petroleum Division admits breach of MGPG-2013 By feedproxy.google.com Published On :: Sat, 09 May 2020 06:00:00 +0500 ISLAMABAD: The Petroleum Division has admitted that it has violated the marginal gas policy guidelines 2013, and the terms of reference set by directorate general petroleum concessions , while... [[ This is a content summary only. Visit my website for full links, other content, and more! ]] Full Article
mg Replies submitted to NAB questionnaire on $50m scam: Petroleum Division admits breach of MGPG-2013 By feedproxy.google.com Published On :: Sat, 09 May 2020 06:00:00 +0500 ISLAMABAD: The Petroleum Division has admitted that it has violated the marginal gas policy guidelines 2013, and the terms of reference set by directorate general petroleum concessions , while... [[ This is a content summary only. Visit my website for full links, other content, and more! ]] Full Article
mg Replies submitted to NAB questionnaire on $50m scam: Petroleum Division admits breach of MGPG-2013 By feedproxy.google.com Published On :: Sat, 09 May 2020 06:00:00 +0500 ISLAMABAD: The Petroleum Division has admitted that it has violated the marginal gas policy guidelines 2013, and the terms of reference set by directorate general petroleum concessions , while... [[ This is a content summary only. Visit my website for full links, other content, and more! ]] Full Article
mg Differential Response of the Chicken Trachea to Chronic Infection with Virulent Mycoplasma gallisepticum Strain Ap3AS and Vaxsafe MG (Strain ts-304): a Transcriptional Profile [Host Response and Inflammation] By iai.asm.org Published On :: 2020-04-20T08:00:38-07:00 Mycoplasma gallisepticum is the primary etiological agent of chronic respiratory disease in chickens. Live attenuated vaccines are most commonly used in the field to control the disease, but current vaccines have some limitations. Vaxsafe MG (strain ts-304) is a new vaccine candidate that is efficacious at a lower dose than the current commercial vaccine strain ts-11, from which it is derived. In this study, the transcriptional profiles of the trachea of unvaccinated chickens and chickens vaccinated with strain ts-304 were compared 2 weeks after challenge with M. gallisepticum strain Ap3AS during the chronic stage of infection. After challenge, genes, gene ontologies, pathways, and protein classes involved in inflammation, cytokine production and signaling, and cell proliferation were upregulated, while those involved in formation and motor movement of cilia, formation of intercellular junctional complexes, and formation of the cytoskeleton were downregulated in the unvaccinated birds compared to the vaccinated birds, reflecting immune dysregulation and the pathological changes induced in the trachea by infection with M. gallisepticum. Vaccination appears to protect the structural and functional integrity of the tracheal mucosa 2 weeks after infection with M. gallisepticum. Full Article
mg OLR1 Promotes Pancreatic Cancer Metastasis via Increased c-Myc Expression and Transcription of HMGA2 By mcr.aacrjournals.org Published On :: 2020-05-04T05:40:21-07:00 Pancreatic cancer is one of the most lethal human malignancies, partly because of its propensity for metastasis. However, the mechanisms of metastasis in pancreatic cancer remain unclear. Oxidized low-density lipoprotein receptor 1 (OLR1), a lectin-like scavenger receptor that recognizes several ligands, such as oxidized low-density lipoprotein, was previously reported in cardiovascular and metabolic diseases. The role and mechanism of OLR1 in pancreatic cancer is unclear. In this study, we found that OLR1 expression was significantly higher in pancreatic cancer tissues than that in adjacent normal tissues and closely associated with reduced overall survival. OLR1 promoted proliferation and metastasis of pancreatic cancer cells in vitro and in vivo. Mechanistically, OLR1 increased HMGA2 transcription by upregulating c-Myc expression to promote the metastasis of pancreatic cancer cells. In addition, patients with pancreatic cancer with high expression of OLR1–c-Myc–HMGA2 axis showed worse prognosis compared with patients with low expression of OLR1–c-Myc–HMGA2 axis. Implications: Our findings suggested that the OLR1–c-Myc–HMGA2 axis promotes metastasis of pancreatic cancer cells and may serve as potential therapeutic targets and prognosis markers for patients with pancreatic cancer. Full Article
mg Efficacy and Safety of Liraglutide 3.0 mg in Individuals With Overweight or Obesity and Type 2 Diabetes Treated With Basal Insulin: The SCALE Insulin Randomized Controlled Trial By care.diabetesjournals.org Published On :: 2020-04-20T12:00:33-07:00 OBJECTIVE Most individuals with type 2 diabetes also have obesity, and treatment with some diabetes medications, including insulin, can cause further weight gain. No approved chronic weight management medications have been prospectively investigated in individuals with overweight or obesity and insulin-treated type 2 diabetes. The primary objective of this study was to assess the effect of liraglutide 3.0 mg versus placebo on weight loss in this population. RESEARCH DESIGN AND METHODS Satiety and Clinical Adiposity—Liraglutide Evidence (SCALE) Insulin was a 56-week, randomized, double-blind, placebo-controlled, multinational, multicenter trial in individuals with overweight or obesity and type 2 diabetes treated with basal insulin and ≤2 oral antidiabetic drugs. RESULTS Individuals were randomized to liraglutide 3.0 mg (n = 198) or placebo (n = 198), combined with intensive behavioral therapy (IBT). At 56 weeks, mean weight change was –5.8% for liraglutide 3.0 mg versus –1.5% with placebo (estimated treatment difference –4.3% [95% CI –5.5; –3.2]; P < 0.0001). With liraglutide 3.0 mg, 51.8% of individuals achieved ≥5% weight loss versus 24.0% with placebo (odds ratio 3.41 [95% CI 2.19; 5.31]; P < 0.0001). Liraglutide 3.0 mg was associated with significantly greater reductions in mean HbA1c and mean daytime glucose values and less need for insulin versus placebo, despite a treat-to-glycemic-target protocol. More hypoglycemic events were observed with placebo than liraglutide 3.0 mg. No new safety or tolerability issues were observed. CONCLUSIONS In individuals with overweight or obesity and insulin-treated type 2 diabetes, liraglutide 3.0 mg as an adjunct to IBT was superior to placebo regarding weight loss and improved glycemic control despite lower doses of basal insulin and without increases in hypoglycemic events. Full Article
mg MG53 Does Not Manifest the Development of Diabetes in db/db Mice By diabetes.diabetesjournals.org Published On :: 2020-04-20T12:00:34-07:00 MG53 is a member of the TRIM protein family that is predominantly expressed in striated muscles and participates in cell membrane repair. Controversy exists regarding MG53’s role in insulin signaling and manifestation of diabetes. We generated db/db mice with either whole-body ablation or sustained elevation of MG53 in the bloodstream in order to evaluate the physiological function of MG53 in diabetes. To quantify the amount of MG53 protein in circulation, we developed a monoclonal antibody against MG53 with high specificity. Western blot using this antibody revealed lower or no change of serum MG53 levels in db/db mice or patients with diabetes compared with control subjects. Neither whole-body ablation of MG53 nor sustained elevation of MG53 in circulation altered insulin signaling and glucose handling in db/db mice. Instead, mice with ablation of MG53 were more susceptible to streptozotocin-induced dysfunctional handling of glucose compared with the wild-type littermates. Alkaline-induced corneal injury demonstrated delayed healing in db/db mice, which was restored by topical administration of recombinant human (rh)MG53. Daily intravenous administration of rhMG53 in rats at concentrations up to 10 mg/kg did not produce adverse effects on glucose handling. These findings challenge the hypothetical function of MG53 as a causative factor for the development of diabetes. Our data suggest that rhMG53 is a potentially safe and effective biologic to treat diabetic oculopathy in rodents. Full Article
mg HHMG - chính chủ cho thuê mặt bằng kinh doanh giá siêu rẻ Nguyễn Trãi Quận 1 gần vòng xoay Phù Đổng By batdongsan.com.vn Published On :: Tue, 05 May 2020 16:11:00 GMT Hoa hồng môi giới - mặt bằng kinh doanh trung tâm Nguyễn Trãi Quận 1 giá tốt, hoa hồng thị trường.Mình chính chủ đang có nguyên căn ở Nguyễn Trãi, quận 1 cần tìm người thuê như sau: - Địa chỉ: Hẻm 95 Nguyễn Trãi, quận 1, hẻm cực thông thoáng phình rộng ra bên trong, thông ra đườn... Full Article
mg TOÀ NHÀ VĂN PHÒNG MẶT TIỀN 265-267 HỒNG LẠC, TÂN BÌNH - GIÁ 11USD/M2. HHMG By batdongsan.com.vn Published On :: Fri, 08 May 2020 12:03:00 GMT - Diện tích thuê: 60m2, 70m2, 100m2, 130m2, 200m2, 400m2, 600m2, 800m2, 1000m2, 1200m2 - Giá thuê: 10usd - 12usd - Trang thiết bị: Thang máy, máy lạnh, hệ thống chiếu sáng, PCCC, bảng hiệu công ty.... - Miễn phí các dịch vụ: Phí quản lý, bảo vệ 24/24, lao công full tuần, phí làm ... Full Article
mg भारत के लिए MG Motor ला रही है सस्ती इलेक्ट्रिक कार, कीमत 10 लाख से कम By www.amarujala.com Published On :: Tue, 05 May 2020 08:32:59 +0530 भारतीय ऑटोमोबाइल बाजार में इलेक्ट्रिक व्हीकल्स की मांग बढ़ रही है। लोग इलेक्ट्रिक वाहनों की तरफ आकर्षित हो रहे हैं क्योंकि यह पारंपरिक ईंधन की बजाए बैटरी पर चलती है। इससे तेल और पैसे दोनों की बचत होती है। Full Article
mg RPGCast – Episode 248: “Super Robot Wars OMG” By feedproxy.google.com Published On :: Mon, 10 Dec 2012 00:29:00 +0000 Kate Middleton is pregnant! I mean sure, there’s news about a successor to Planescape: Torment. And yeah there’s potentially a new Star Ocean game. But... Full Article News Podcasts RPG Cast
mg HOE-LEE-CHIT! 'Piping hot' coloring book features 'America's Sexiest Moderate', Joe Biden and OMG THIS IS REAL Y'ALL By twitchy.com Published On :: Fri, 08 May 2020 13:04:03 Z Full Article <![CDATA[coloring book]]> <![CDATA[Joe Biden]]> <![CDATA[Hot Cup of Joe]]>
mg KPMG report says we're at a 'turning point' for the big four banks in Australia By www.abc.net.au Published On :: Thu, 07 Nov 2019 14:30:00 +1100 All four major banks have now announced a fall in earnings for the year. A new report from KPMG says there is no end in sight for the profit squeeze on the banks, with consumers set to benefit. Full Article ABC Radio Sydney sydney Business Economics and Finance:Consumer Finance:All Business Economics and Finance:Consumer Protection:All Business Economics and Finance:Industry:Banking Law Crime and Justice:Royal Commissions:All Australia:NSW:Sydney 2000 Hong Kong:All:All
mg Amgen adds Otezla to the COVID-19 candidate list By www.pmlive.com Published On :: Mon, 04 May 2020 12:18:21 +0100 Psoriasis therapy may be a potential treatment for COVID-19 Full Article
mg BRIEF—US court upholds Amgen Kyprolis patent By www.thepharmaletter.com Published On :: Tue, 05 May 2020 14:43:00 +0100 The US District Court in Delaware issued a decision upholding the validity of patent claims from three… Full Article Amgen/Biotechnology/Cipla/Focus On/Kyprolis/Legal/Oncology/Patents & Trademarks/USA
mg Amgen ramps up Otezla expansion effort with positive data in mild psoriasis By www.fiercepharma.com Published On :: Wed, 06 May 2020 18:22:16 +0000 Amgen is planning to file for FDA approval of Otezla in mild to moderate plaque psoriasis based on new data showing patients on the drug experienced significant improvements in their symptoms. The label expansion will be key to Amgen's ability to recoup the $13.4 billion it paid to acquire the drug from Celgene last year. Full Article
mg Virginia Investment Firm Officer Pleads Guilty to Conspiracy with Attorney and KPMG Tax Partner in Tax Shelter Case By www.justice.gov Published On :: Tue, 1 Dec 2009 14:53:40 EST Michael Parker of Baltimore, who was the chief operating officer of TransCapital Corporation, a tax-advantaged investments company based in Northen Virginia, pleaded guilty today to one count of conspiracy to defraud the United States. Full Article OPA Press Releases
mg Court Rules Against Mississippi Businessman’s Tax Shelter Promoted by KPMG By www.justice.gov Published On :: Tue, 4 May 2010 11:03:11 EDT A federal court in Jackson, Miss., has ruled in favor of the United States involving a businessman’s attempt to use a KPMG- marketed tax shelter to avoid paying income tax on approximately $18 million in capital gains. Full Article OPA Press Releases
mg Amgen Inc. Pleads Guilty to Federal Charge in Brooklyn, NY.; Pays $762 Million to Resolve Criminal Liability and False Claims Act Allegations By www.justice.gov Published On :: Wed, 19 Dec 2012 12:43:51 EST Earlier today, at the federal courthouse in Brooklyn, New York, U.S. District Judge Sterling Johnson, Jr. accepted a guilty plea by American biotechnology giant Amgen Inc. (Amgen) for illegally introducing a misbranded drug into interstate commerce. The plea is part of a global settlement with the United States in which Amgen agreed to pay $762 million to resolve criminal and civil liability arising from its sale and promotion of certain drugs. The settlement represents the single largest criminal and civil False Claims Act settlement involving a biotechnology company in U.S. history. Full Article OPA Press Releases
mg Amgen to Pay U.S. $24.9 Million to Resolve False Claims Act Allegations By www.justice.gov Published On :: Tue, 16 Apr 2013 15:33:32 EDT Amgen Inc., a California-based biotechnology company, has agreed to pay the United States $24.9 million to settle allegations that it violated the False Claims Act. Full Article OPA Press Releases
mg Virginia Investment Firm Officer Sent to Prison in KPMG Tax Shelter Case By www.justice.gov Published On :: Mon, 20 May 2013 16:29:49 EDT Michael Parker, of Baltimore, Md., who was the chief operating officer of TransCapital Corporation, a tax-advantaged investments company based in Northern Virginia, was sentenced today to 54 months in prison by U.S. District Judge Sandra S. Beckwith in Cincinnati, Ohio, the Justice Department and Internal Revenue Service (IRS) announced. Full Article OPA Press Releases
mg FDA Decision On BMY's Drug Postponed, ENTA's PBC Study Fails, MGNX Turns Heads By www.rttnews.com Published On :: Thu, 07 May 2020 03:33:38 GMT Today's Daily Dose brings you news about the revised FDA decision date for Bristol Myers' CAR T cell therapy for refractory large B-cell lymphoma; Enanta Pharma's primary biliary cholangitis trial results; MacroGenics' anticipated clinical data read-outs and regulatory event for this year and Trovagene's name change. Full Article
mg Rad53 limits CMG helicase uncoupling from DNA synthesis at replication forks By feeds.nature.com Published On :: 2020-04-27 Full Article