9 300 યુવતીઓને ના પાડનારા આ 'પાકિસ્તાની હલ્ક'ને લગ્ન માટે કન્યાની તલાશ! By gujarati.news18.com Published On :: Wednesday, January 22, 2020 12:11 PM મેં કોઈ સાધારણ કન્યા સાથે લગ્ન કર્યા તો મને ડર લાગે છે કે ક્યાંક હું તેને કચડીને મારી ન નાખું : અરબાબ ખિજ્ર હયાત Full Article
9 યુવકે શરીર ઉપર બનાવડાવ્યા બધા રાજ્યોના 'ટેટૂ નકશા', કારણ છે જોરદાર By gujarati.news18.com Published On :: Thursday, January 23, 2020 07:16 PM આર્યન છ મહિનાથી પોતાના શરીર ઉપર ટેટૂ બનાવી રહ્યો છે. 25 સપ્ટેમ્બર 2019થી ટેટૂ બનાવવાનું આ કામ શરૂ થયું હતું. Full Article
9 PHOTOS: તાઈવાન-ઈન્ડિયન લગ્નમાં વર-કન્યા કરતા થઈ 'જમણવાર'ની ચર્ચા By gujarati.news18.com Published On :: Friday, January 31, 2020 05:18 PM કોટાના નિતિન શાકાહારી જૈન પરિવારના છે એટલે લગ્નની દાવતમાં કંઈ જ માંસાહારી કે નોન વેજિટેરિયન બની શકે નહીં. એટલે મોટો પ્રશ્ન એ હતો કે તાઈવાનથી આવેલા મહેમાનોને એવું શું પિરસવામાં આવે કે દાવતની લીજ્જત માણી શકે અને માંસાહારની ઉણપ પણ ન લાગે. Full Article
9 અહીં ચિકનના નામે 30 રૂપિયાની પ્લેટમાં વેચાતી હતી 'કૌઆ બિરયાની'! By gujarati.news18.com Published On :: Tuesday, February 04, 2020 10:32 AM કાગડાએ ઘટી રહ્યા હોવાથી લોકોને શંકા ગઈ, દરોડામાં 150 મરેલા કાગડાં મળી આવતાં થયો ચોંકાવનારો ખુલાસો Full Article
9 8 વર્ષની આ છોકરી બની ચૂકી છે 'Treeman', વૃક્ષ જેવું દેખાવા લાગ્યું શરીર By gujarati.news18.com Published On :: Friday, February 14, 2020 10:03 AM જન્મના એક વર્ષ બાદથી જ શરીર પર મસા થવાનું શરૂ થયું, સ્થિતિ વણસી જતાં હવે સ્કિન કેન્સર થવાનો ખતરો Full Article
9 આ 10 વિચિત્ર વાનર પ્રજાતિઓને જોઈને તમે પણ કહેશો, 'હેં હોતું હશે!!!' By gujarati.news18.com Published On :: Sunday, February 16, 2020 03:45 PM શું તમે એવી વાનર પ્રજાતિ વિશે જાણો છો જેને મરજી વિરુદ્ધ સ્પર્શ કરતાં ગુસ્સે ભરાઈ આત્મહત્યા કરી લે છે? Full Article
9 પુણ્યતિથિએ 'લાશની કેક' બનાવીને લોકોને ખવડાવી, વીડિયો વાયરલ થયો By gujarati.news18.com Published On :: Thursday, February 20, 2020 11:25 AM આ વીડિયો તમને ડરાવી શકે છે, કારણ કે લોકો જે કેકને હોંશે હોંશે આરોગી રહ્યા છે તેને એક વ્યક્તિના લાશના આકારની બનાવવામાં આવી છે. Full Article
9 રિટાયર્ડ કર્નલના ઘરે ચોરી કરવા માટે ઘૂસ્યો 'રાષ્ટ્રવાદી ચોર', પછી થઈ જોવા જેવી By gujarati.news18.com Published On :: Thursday, February 20, 2020 09:52 PM જે ઘરમાં તે ઘૂસ્યો છે તે ઘર રિટાયર્ડ કર્નલનું ઘર છે. રાત્રે આશરે એક વાગ્યે ઘરમાં ઘૂસેલા આ ચોરે પહેલા ત્રણ દુકાનોમાં ચોરી કરી હતી. Full Article
9 47 વર્ષ પછી બે બહેનોની મુલાકાત, એકની ઉંમર 98 વર્ષ ને બીજીની 100ને પાર By gujarati.news18.com Published On :: Sunday, February 23, 2020 12:39 PM સપ્તાહે 98 વર્ષની બન સેનેપોતાની 101 વર્ષીય બહેન ચિયા અને 92 વર્ષના ભાઈ સાથે મુલાકાત કરી હતી. તેમણે એકબીજા સાથે છેલ્લીવાર મુલાકાત 1973માં કંબોડિયાના કમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે ખમેર રુઝના શાસનમાં આવ્યાના બે વર્ષ પહેલા કરી હતી. Full Article
9 'હું જીવતી છું', બે વર્ષથી સાબિત કરવામાં લાગી છે મહિલા, આમ ઉકેલ આવ્યો By gujarati.news18.com Published On :: Wednesday, February 26, 2020 10:35 PM રતલામમાં એક મહિલા પોતાને જીવતી સાબિત કરવા માટે બે વર્ષથી સરકારી અધિકારીઓ અને ઓફિસોના ચક્કર કાપી રહી છે. પરંતુ તેની તકલીફ કોઈ માની રહ્યું નથી. પીડિતાનું નામ રેખા છે તેઓ રતલામના ખાતીપુરામાં રહે છે. Full Article
9 એક દંપતીને નવું ઘર ખરીદવું દુ:સ્વપ્ન પુરવાર થયું, 150 સાપોએ કર્યું 'સ્વાગત' By gujarati.news18.com Published On :: Tuesday, March 03, 2020 08:17 AM ઘરના દરેક ખૂણામાં જોવા મળ્યા અલગ-અલગ 30 પ્રજાતિના સાપ, પેસ્ટ કન્ટ્રોલ માટે ખર્ચાયા સાડા પાંચ લાખ રૂપિયા Full Article
9 Video: નકલી વાનરબાળને જોઈ લંગૂરોએ કર્યું કંઈક આવું, બાદમાં તેના 'મોત'નો મનાવ્યો શોક By gujarati.news18.com Published On :: Wednesday, March 04, 2020 02:32 PM નકલી વાનરબાળના મોત પર શોક મનાવતાં લંગૂરોનો વીડિયો સોશિયલ મીડિયા ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે Full Article
9 9.5 કરોડની રૉલ્સ રૉયસને બનાવી ટેક્સી, સવારી કરવા આપવા પડશે આટલા રૂપિયા By gujarati.news18.com Published On :: Thursday, March 05, 2020 10:54 AM Viral Photos: સોનાની ટેક્સી, કરોડોની કિંમત, ઑક્સિજન રિસોર્ટના માલકે તેને ફેરવી દીધી ટેક્સીમાં Full Article
9 OMG! 126 વર્ષ પછી ભારતના એક માત્ર 'દરિયાઈ નારિયેળ' ઉપર આવ્યું ફળ, 18 KG છે વજન By gujarati.news18.com Published On :: Sunday, March 08, 2020 05:29 PM ભારતમાં પોતાના જેવું એક માત્ર વૃક્ષ નારિયેળના ઝાડ ઉપર 'લોડોસિયા માલદીવિકા' 126 વર્ષ ઉપર પહેલીવાર ફળ આવ્યું છે. આ ઝાડ ઉપર બે દરિયાઈ નારિયેળ લાગ્યા છે. જેને તાજેતરમાં તોડીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આમાંથી એક ફળ 8.5 કિલોગ્રામનું છે જ્યારે બીજું ફળ 18 કિલોગ્રામ છે. જેને ડબલ કોકોનેટ પણ કહેવામાં આવે છે. Full Article
9 'કોરોના ભાગ જાઓ...' વાયરસના ડર વચ્ચે મહિલાઓનું આ ગીત થયું Viral By gujarati.news18.com Published On :: Monday, March 09, 2020 05:06 PM 'કોરોના ભાગ જા ભારત મેં થારો કોઇ કામ રે, કોરોના ભાગ જા...' Full Article
9 નાસાને મળ્યો લોખંડનો ભંડાર, એને વેચવાથી દરેક માણસને મળશે 9621 કરોડ રૂપિયા By gujarati.news18.com Published On :: Monday, March 09, 2020 09:30 PM નાશાને આ એસ્ટેરોયડનું નામ 16 સાઈકી (16 Psyche) રાખ્યું છે. આ આખા એસ્ટેરોયડ ઉપર હાજર લોખંડની કુલ કિંમત આશરે 8000 ક્વોડ્રિલિયન પાઉન્ડ છે. એટલે કે 8000 પાછળ 15 જીઓ લગાવીએ એટલી કિંમત થાય. Full Article
9 covid-19: ગર્લફ્રેન્ડને મળવા માટે ક્વોરન્ટાઈનમાંથી ફરાર થયો કોરોના શંકાસ્પદ પ્રેમી By gujarati.news18.com Published On :: Friday, March 27, 2020 03:51 PM ભારતમાં પણ સંપૂર્ણપણે લોકડાઉન કરવામાં આવ્યું છે. પરંતુ આ સમયે પણ કેટલાક લોકો બેદરકારી ભર્યું વર્તન કરે છે. આવો જ એક કિસ્સો તમિલનાડુના મદુરૈ જિલ્લામાં બન્યો છે. જ્યાં પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે 24 વર્ષીય એક યુવક ક્વોરન્ટાઈનમાંથી ફરાર થયો હતો. Full Article
9 આ દેશે 'કોરોના વાયરસ' શબ્દ ઉપર લગાવ્યો પ્રતિબંધ, માસ્ક પણ નથી પહેરી શકતા! By gujarati.news18.com Published On :: Wednesday, April 01, 2020 02:50 PM અત્યારના સમયમાં ગૂગલ ઉપર સૌથી વધારે સર્ચ કરાતો શબ્દ પણ કોરોના વાયરસ જ છે. આવી સ્થિતિમાં તુર્કમેનિસ્તાનમાં કથિતરીતે 'કોરોના વાયરસ' ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે લોકોના માસ્ક પહેરવા ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. Full Article
9 OMG! લોકડાઉનમાં નિયમ તોડ્યો તો બનાવ્યો 'મગર', તપતા રસ્તા ઉપર 'તરવા'ની સજા By gujarati.news18.com Published On :: Friday, April 17, 2020 10:35 PM લોકડાઉનમાં ગુરુવારે ટ્રક, કાર અને બાઈક લઈને ફરવા નિકળેલા લોકોને પોલીસે ઉઠકબેઠકની સાથે સખત તડકામાં 'મગર' બનાવ્યા હતા. Full Article
9 covid-19: કોમામાં થઈ મહિલાની પ્રસૂતિ, 6 દિવસ બાદ જાણવા મળ્યું કે પુત્રી જન્મી By gujarati.news18.com Published On :: Saturday, April 18, 2020 10:33 PM 1 એપ્રિલના દિવસે એક બાળકીનો જન્મ થયો હતો. એન્જેલા જ્યારે કોમાંથી 6 એપ્રિલે બહાર આવી ત્યારે તેને ખબર પડી હતી કે તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. Full Article
9 OMG! કોરોના દર્દીએ વાંચ્યા પોતાના મોતના સમાચાર, વીડિયો મેસેજ બનાવી કહ્યું 'હું જીવતો છું' By gujarati.news18.com Published On :: Monday, April 27, 2020 05:33 PM 'હું બે દિવસ પહેલા જ આરડી ગાર્ગી હોસ્પિટલમાં દાખલ થયો છું. મેં શનિવારે એક સમાચાર વાંચ્યા કે હું મરી ગયો છું, પરંતુ હું જીવતો છું. અને લોકોને આ વીડિયો વધારેમાં વધારે શેર કરવા માટે પણ કહ્યું હતું.' Full Article
9 અવકાશયાત્રીઓનું 'મૂત્ર' હવે ચંદ્ર પર બનાવશે કોંક્રિટ By gujarati.news18.com Published On :: Saturday, May 09, 2020 05:53 PM Full Article
9 મગફળી ઉપાડવા માટે જૂનાગઢના યુવાને બનાવ્યું 'ગ્રાઉન્ડનટ ડિગર' By gujarati.news18.com Published On :: Monday, April 23, 2018 01:32 PM Full Article
9 હાર્દિકને CM બનવાના અભરખા, કહ્યું- 'જો કોઈ ચમત્કાર થાય તો હું નાની ઉંમરે CM બનું' By gujarati.news18.com Published On :: Friday, April 27, 2018 01:13 PM Full Article
9 22 માર્ચ 2019: વાંચો, તમામ રાશિનું ભવિષ્ય એક સાથે By gujarati.news18.com Published On :: Friday, March 22, 2019 07:34 AM રાશીફળ Full Article
9 6 એપ્રિલ 2019: વાંચો, તમામ રાશિનું ભવિષ્ય એક સાથે By gujarati.news18.com Published On :: Friday, April 05, 2019 11:00 PM રાશીફળ Full Article
9 ગુજરાતનું 'અમરનાથ' છે ગીર સોમનાથનું ટપકેશ્વર મહાદેવ By gujarati.news18.com Published On :: Monday, August 19, 2019 10:40 AM ગીર ગઢડા નજીક આવેલા ટપકેશ્વરમાં પૌરાણિક શિવલીંગ છે. જ્યાં શિવલીંગ પર સૈકાઓથી પાણી ટપકે છે. (દિનેશ સોલંકી, ગીર સોમનાથ) Full Article
9 બારડોલીના 'લખપતિ' ગણેશ, શ્રીજીની પ્રતિમાને લાખો રૂપિયાના ઘરેણાનો શણગાર By gujarati.news18.com Published On :: Friday, September 06, 2019 12:43 PM 'બારડોલીના રાજા'ની સ્થાપના 73 વર્ષથી શહેરના લીમડાચોક વિસ્તારમાં થાય છે. શ્રીજીનો મુગટ, પંજા, હાર અને પગ ચાંદીથી જડિત (કેતન પટેલ, બારડોલી) Full Article
9 covid-19ના કહેર વચ્ચે મારુતિ સુઝુકીનો મોટો નિર્ણયઃ બંધ કરી આ ફેવરીટ કાર By gujarati.news18.com Published On :: Monday, March 23, 2020 06:38 PM અત્યારે સમગ્ર દેશમાં કોરોના વાયરનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ મોટો નિર્ણય લીધો છે. પોતાની બસ કોમ્પેક્ટ સેડાન કરા Dzire ડિઝલ મોડલ બંધ કરી દીધું છે. Full Article
9 દેશને મળી પ્રથમ COVID-19 ડેડિકેટેડ હોસ્પિટલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કરી મદદ By gujarati.news18.com Published On :: Monday, March 23, 2020 08:30 PM રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (RIL)સોમવારે મુંબઈમાં દેશની પ્રથમ COVID-19 દર્દીઓ માટે અલગથી હોસ્પિટલ સેટઅપ કરી Full Article
9 લૉકડાઉનમાં ભારતને થઈ શકે છે 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન! By gujarati.news18.com Published On :: Wednesday, March 25, 2020 02:00 PM મીડિયા રિપોર્ટ્સ મુજબ, આગામી 48 કલાકમાં નાણા મંત્રી આર્થિક પેકેજની જાહેરાત કરી શકે છે Full Article
9 COVID-19: ટાટા ટ્રસ્ટે 500 કરોડ રુપિયાની મદદની જાહેરાત કરી By gujarati.news18.com Published On :: Saturday, March 28, 2020 10:07 PM કોરોના વાયરસથી નિપટવા માટે ઉદ્યોગ જગતના ઘણા દિગ્ગજોએ ફંડ આપવાની જાહેરાત કરી છે Full Article
9 વીમા કંપનીઓ Covid 19ને કારણે મોતના કેસમાં ક્લેઇમ રિજેક્ટ નહીં કરી શકે By gujarati.news18.com Published On :: Monday, April 06, 2020 01:58 PM જીવન વીમા પરિષદે સોમવારે સ્પષ્ટતા કરી છે કે તમામ વીમા કંપનીઓ કોવિડ 19ના કારણે થયેલા મોતના સંદર્ભમાં દાવાની પતાવટ માટે બાધ્ય છે. Full Article
9 શૅર બજારમાં જોરદાર તેજીથી રોકાણકારોને થયો 6.97 લાખ કરોડનો ફાયદો By gujarati.news18.com Published On :: Tuesday, April 07, 2020 03:04 PM આ ત્રણ કારણે ભારતના શૅર બજારમાં આવી જોરદાર તેજી, રોકાણકારો ગેલમાં Full Article
9 Relianceએ લૉન્ચ કરી COVID-19 સુરક્ષા વીમા યોજના, પોઝિટિવ થતાં 100% કલેમ By gujarati.news18.com Published On :: Thursday, April 09, 2020 10:15 AM રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીએ લૉન્ચ કરેલી પોલિસીની જાણો ખાસિયતો Full Article
9 કોવિડ 19 સામે લડાઈ : Prosus કંપની PM CARES ફંડમાં 100 કરોડ રૂપિયાનું દાન કરશે By gujarati.news18.com Published On :: Saturday, April 11, 2020 10:57 AM પ્રોસસે વર્ષ 2005માં પાંચ અબજ ડૉલર (આશરે 37,900 કરોડ રૂપિયા)નું ભારતીય ટેક્નોલોજી કંપનીઓમાં રોકાણ કર્યું હતું. Full Article
9 covid-19 ઈન્શ્યોરન્સ પોલિસી: પગાર કાપ કે નોકરી જવા ઉપર મળશે કવર By gujarati.news18.com Published On :: Saturday, April 11, 2020 04:05 PM કોઈપણ વ્યક્તિ કોરોના વાયરસ ટેસ્ટમાં પોઝિટીવ મળે તો તેને આ ઈન્શ્યોરન્સ પોલિસી અંતર્ગત લાભ મળશે. આ પ્લાન અંતર્ગત તેને 100 ટકા અશ્યોર્ડ રકમ મળશે. સાથે સાથે પે કટ પણ કવર થશે. Full Article
9 79 લાખ નોકરી કરનાર માટે મોટા સમાચાર! સરકાર કરશે 4800 કરોડ રૂપિયાની મદદ By gujarati.news18.com Published On :: Saturday, April 11, 2020 11:05 PM મંત્રાલયે જણાવ્યું કે, આ હેઠળ 79 લાખ કર્મચારી અને 3.8 લાખ કંપનીઓને લાભ મળશે. અનુમાન અનુસાર, કેન્દ્ર સરકાર આ ત્રણ મહિનામાં 4,800 કરોડ રૂપિયા ખર્ચ કરશે. Full Article
9 ભારતને કોરોના સંકટમાંથી બહાર આવતાં 9 મહિના લાગશેઃ દીપક પારેખ By gujarati.news18.com Published On :: Sunday, April 12, 2020 01:43 PM HDFCના ચેરમેને કહ્યું કે, મેનેજમેન્ટને કોસ્ટ કટિંગ, ડાઉનસાઇઝિંગ અને નો-ઇન્ક્રીમેન્ટ/બોનસ દ્વારા વધુ વિવેકી બનવું પડશે Full Article
9 Shaktikanta Das: દુનિયામાં સૌથી મોટી મંદીનું અનુમાન, 1929 બાદ સૌથી મોટું આર્થિક સંકટ By gujarati.news18.com Published On :: Friday, April 17, 2020 12:43 PM Shaktikanta Das: દુનિયામાં સૌથી મોટી મંદીનું અનુમાન, 1929 બાદ સૌથી મોટું આર્થિક સંકટ Full Article
9 'કોરોનાના કારણે ચીનથી બહાર જશે કંપનીઓ, ભારત માટે આ છે સોનેરી તક' By gujarati.news18.com Published On :: Tuesday, April 21, 2020 05:08 PM પનગઢિયા કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. Full Article
9 Facebookએ Reliance Jioની 9.99% હિસ્સેદારી 43,574 કરોડ રૂપિયામાં ખરીદી By gujarati.news18.com Published On :: Wednesday, April 22, 2020 11:08 AM Jio ભારતમાં જે મોટું પરિવર્તન લાવ્યું છે, તેનાથી અમે પણ ઉત્સાહિત થયા છીએઃ Facebook Full Article
9 બે સપ્તાહમાં 60,596 કરોડ રૂપિયાની ડીલ કરી Jio બની દેશની ત્રીજી સૌથી મોટી કંપની By gujarati.news18.com Published On :: Friday, May 08, 2020 01:49 PM રિલાયન્સ જિયોની માર્કેટ વેલ્યૂ વધીને 5.16 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે Full Article
9 રિલાયન્સના શૅરમાં આવી જોરદાર તેજી, એક મહિનામાં મળ્યું 29%નું રિટર્ન By gujarati.news18.com Published On :: Friday, May 08, 2020 02:34 PM વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે રિલાયન્સ જિયોમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરતાં રિલાયન્સના શૅરમાં આવી જોરદાર તેજી Full Article
9 પડવા જમીન સંપાદન મામલો: 5259 ખેડૂતોએ ઇચ્છા મૃત્યુ માટે રાષ્ટ્રપતિને કરી અરજી By gujarati.news18.com Published On :: Monday, April 23, 2018 09:04 PM Full Article
9 19મી ફેબ્રુઆરીએ ગુજરાત ભાજપને મળશે નવા નાથ By gujarati.news18.com Published On :: Tuesday, February 16, 2016 03:19 PM ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીનો અટવાયેલો મુદ્દે તા.19મી ફેબ્રુઆરીએ ઉકેલાઇ જશે. અને આજ દિવસે ગુજરાત ભાજપને નવા નાથ મળશે. જાણવા મળ્યા મુજબ પ્રદેશ પ્રમુખની રેશમાં આઇ.કે.જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુંડાસમા સહિતના નામે ચર્ચાતા હતા ત્યારે અંતિમ નિર્ણયમાં વિજય રૂપાણીની પસંદગી લગભગ નક્કી મનાય છે પરંતુ સસ્પેન્સ હજુ યથાવત છે. Full Article
9 હવે એક્ટિવા મેડ ઇન ગુજરાત!, હોન્ડા દેશનું સૌથી સસ્તુ ટુ- વ્હિલર્સ 'નાવી' ગુજરાતથી લોન્ચ કરશે By gujarati.news18.com Published On :: Wednesday, February 17, 2016 02:10 PM ગાંધીનગરઃહવે હોન્ડા એક્ટિવા પણ મેડ ઇન ગુજરાત! બનશે. CM આનંદીબહેન વિઠ્ઠલાપુરમાં દેશના ચોથા પ્લાન્ટનું ઉદઘાટન કરશે. ગુજરાતમાં રોકાણ કરીને મેક ઈન ઈન્ડિયાનો સંકલ્પ મજબૂત કર્યો છે. સાણંદ-બહુચરાજી-માંડલ કલસ્ટર ઓટો મોબાઈલ હબ બનશે. હોન્ડાના ઉત્પાદન એકમની સાથે જ ગુજરાતના નવા ઇતિહાસના શ્રી ગણેશ થયા છે. હોન્ડા દેશનું સૌથી સસ્તુ ટુ- વ્હિલર્સ 'નાવી' ગુજરાતથી દેશમા લોન્ચ કરશે. Full Article
9 27 નગરપાલિકાઓનું આજે પરીણામ,સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ By gujarati.news18.com Published On :: Tuesday, February 23, 2016 09:40 AM ગાંધીનગરઃઆજે 27 નગરપાલિકાઓનું પરીણામ જાહેર થશે. સવારે 9.00 કલાકથી મતગણતરી શરૂ કરાઇ છે. 27 ન.પા.ની 660 બેઠકોનું બપોર સુધી પરિણામ જાહેર થશે. 27 ન.પા.ઓ માટે વિક્રમજનક 75.14 ટકા મતદાન રવિવારે થયું હતું. ઉલ્લેખનીય છે કે, 27 ન.પા.માંથી 16 ન.પા.માં ભાજપનું શાસન હતું જ્યારે 3 નગરપાલિકાઓમાં કોંગ્રેસનો કબજો હતો. Full Article
9 'સરકારની ગતિશીલતા અને વિકાસકાર્યોને વેગ આપશે બજેટ':નાણાંપ્રધાનનું નિવેદન By gujarati.news18.com Published On :: Tuesday, February 23, 2016 12:11 PM ગાંધીનગરઃઆજે બપોરે નાણા પ્રધાન સૌરભ પટેલ ગુજરાત રાજ્યનું બજેટ રજુ કરશે.બજેટ પહેલા નાણાંપ્રધાનને નિવેદનમાં જણાવ્યું હતું કે,રાજ્યના તમામ વર્ગની અપેક્ષાને ધ્યાનમાં રખાઈ છે.ઉદ્યોગો અને પ્રજાના પ્રતિનિધિઓને સાંભળીને બજેટ તૈયાર કરાયું છે.સરકારની ગતિશીલતા અને વિકાસકાર્યોને વેગ બજેટ વેગ આપશે. નાણા પ્રધાન સૌરભ પટેલ ગાંધીનગર જવા રવાના થયા છે.સ્વર્ણિમ સંકુલ ખાતે પોતાની ઓફિસ પહોંચશે. અને સવારે 11.30 વાગે વિધાનસભા પહોચશે. Full Article
9 CM સાથે મુલાકાત બાદ રાદડિયા બોલ્યા,-'ટૂંક સમયમાં હાર્દિક બહાર આવશે' By gujarati.news18.com Published On :: Wednesday, February 24, 2016 11:21 AM ગાંધીનગરઃ ગઇકાલે હાર્દિક પટેલ સાથે સુરતની લાજપોર જેલમાં સમાધાનની મધ્યસ્થીના ભાગરૂપે સાંસદ વિઠ્ઠલ રાદડિયા હાર્દિક પટેલને મળ્યા હતા અને 35 મુદ્દાઓ પર સમાધાનને લઇ ચર્ચા કરી હતી. ત્યાર બાદ આજે પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ મુખ્ય પ્રધાન સાથે મુલાકાત કરી હતી. પાટીદાર અનામત આંદોલનને લઈને મુલાકાત કરી છે.ઉલ્લેખનીય છે કે,PAASના કન્વીનરો સાથે વિઠ્ઠલ રાદડિયા મુલાકાત કરશે.રાદડિયા ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ વિજય રૂપાણી સાથે મુલાકાત પણ કરી હતી. Full Article