urdu

લોકડાઉનમાં આવી રીતે થયા અંતિમ સંસ્કાર, લાઈવ વીડિયો જોઈને અશ્રુધારાથી આપી વિદાય

આ પરિવારમાં બુધવારે દાદીનું અચાનક નિધન થયું હતું. જેના અંતિમ દર્શન દેશ-વિદેશમાં બેઠેલા પોતાના સંબંધીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવામાં આવ્યા હતા.




urdu

OMG! લોકડાઉનમાં એક યુરો સસ્તી બ્રેડ લેવા માટે 386km દૂર ગયો યુવક

એક કાર 177 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહી હતી. એ પણ લોકડાઉનમાં. આ કાર સીધે સીધુ કાયદાનો ભંગ કરતી ફૂલ સ્પીડમાં જતી હતી.




urdu

Tiktok પર વાયરલ સારવાર અજમાવવી ભારે પડી, ધતૂરો ખાવાથી 11 લોકો હૉસ્પિટલમાં દાખલ

બે પરિવારે ટિકટોક વીડિયો જોઈને ધતૂરાનાં ફૂલ ખાધાં, 11 લોકોને ડૉકટરોએ માંડ-માંડ બચાવ્યા




urdu

લૉકડાઉનમાં પોલીસનું ડ્રોન જોઈ શખ્સ ઝાડની પાછળ સંતાયો, પછી લગાવી દોટ, Viral Video

ડ્રોનના કેમેરાથી બચવા શખ્સે પોતાની મોઠું છુપાવવા કપડું ઢાંકી દીધું અને ઘર તરફ ભાગવા લાગ્યો




urdu

lockdown: દારૂ મેળવવા આધેડે એવું ભેજું દોડાવ્યું કે અધિકારીઓ દારૂ આપવા થયા તૈયાર

દારૂ ન મળતા તે ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તે પત્ની સાથે ઝઘડો કરતો હતો. એટલું જ નહીં ઘણીવાર તો તે પડોશીઓ સાથે પણ ઝઘડો કરતો હતો.




urdu

બીજી પત્નીને મળવા શખ્સે પોલીસની મંજૂરી માંગી, જવાબ મળ્યો- એકથી કામ ચલાવો!

સવાલ સાંભળીને પોલીસ ચીફ હસી પડ્યા, કર્ફ્યૂ પાસ માંગનારા શખ્સને આપ્યો જોરદાર જવાબ




urdu

ફળો પર થૂંક લગાવીને વેચવાના વાયરલ વીડિયોની શું છે હકીકત?

પોલીસે થૂંક લગાવીને ફળ વેચનારને શોધી પહેલા સમજાવ્યો અને પછી થોડી ડંડાવાળી પણ કરી




urdu

OMG! ડ્રાઈવિંગ સીટ ઉપર બેસાડીને 47 લાખની કાર સાથે દફનાવ્યા આ નેતાને

આ મામલો દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગનો છે. જ્યાં યૂનાઈટેડ ડેમોક્રેટિક મૂવમેન્ટના નેતા શેકેડે પિત્સોનું મોત થયું હતું. ત્યારબાદ તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે કોઈ તાબૂદની જગ્યાએ તેમની મનપસંદ કાર E-500 મર્સિડીઝમાં દફનાવવામાં આવ્યા હતા.




urdu

રસ્તા પર જતો હતો હાથી અને સામેથી આવ્યો દૂધવાળો પછી શું થયું જુઓ Video

લોકડાઉનની સ્થિતિમાં એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં હાથી દેખાય છે જે દેહરાદૂનની ગલીઓમાં ફરી રહ્યો છે ત્યારે સામેથી એક દૂધવાળો આવે છે પછી શું થાય છે એ માટે ચાલો જોઈએ વીડિયો.




urdu

લૉકડાઉનની વચ્ચે આ દેશનું તુઘલકી ફરમાન, કહ્યું, ‘મહિલાઓ વધુ નખરા ન બતાવે’

પતિ-પત્ની વચ્ચેના ઝઘડા અટકાવવા આશ્ચર્યમાં મૂકે એવા નિર્દેશ, પત્ની ઘરમાં સાજ-શણગાર કરીને રહે




urdu

ખતરનાક રસેલ વાઈપરને ગળી ગયો કોબ્રા, રેસ્ક્યૂ કર્યો તો જીવતો ઓક્યો

બેતૂલ જિલ્લાના સારણી વિસ્તારમાં બનેલી આ ઘટના પછી કોબ્રા અને રસેલ વાઈપરનું સાંપ નિષ્ણાંત આદિલ ખાને રેસ્ક્યૂ કર્યું હતું. ત્યારે કોબ્રાએ પોતાનો ખોરાક બનાવેલા રસેલને ઓકવો પડ્યો હતો.




urdu

OMG! ગામના લોકોને કોરોનાનો ડર! ગાય-ભેંસોને પહેરાવ્યા માસ્ક, જુઓ તસવીરો

કોરોના વાયરસના પ્રકોપના પગલે દેશભરમાં વડાપ્રધાને 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે લોકો પોતાના ઘરોમાં બંધ રહેવા મજબૂર થયા છે. કોરોના વાયરસથી બચવા માટે લોકો સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. અને સોશિયલ ડિસ્ટેન્સિંગ અપનાવી રહ્યા છે. મધ્ય પ્રદેશના સીહોરમાં અનોખી તસવીરો જોવા મળી હતી.




urdu

વિરોધીઓના શબોને ખાતર બનાવી શાકભાજી ઉગાડે છે તાનાશાહ કિમ જોંગ ઉન

કિમે હવે યોજના બનાવી છે કે વધુ કેદીઓને મારી અને તેમનું ખાતર બનાવી આસપાસની વધુ જમીનને ઉપજાઉ બનાવવામાં આવે




urdu

lockdown: 81 વર્ષના દાદા અને 6 વર્ષીય પૌત્રીનો જોઈલો આ Video, એક દમ ફ્રેશ થઈ જશો

sherrie Neely નામી એક ફેસબુક યુઝર્સે આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં છ વર્ષની કિરા અને 81 વર્ષના દાદજી ડાન્સ કરી રહ્યા છે. કોરોના વાયરસના કારણે કિરા પોતાના દાદાજીને મળવા નથી જઈ શકતી. આવી સ્થિતિ વચ્ચે બંને મળીને રસ્તા ઉપર સોશિયલ ડિસ્ટેન્સ બનાવીને ડાન્સ કરી રહ્યા છે.




urdu

શાબાશ! Lockdownમાં 60 km સાઈકલ ઉપર ડ્યૂટી કરવા પહોંચ્યો પોલીસ કર્મી

પશ્વિમ બંગાળમાં પોલીસે છેલ્લા સપ્તાહમાં પેદા થયેલી કઠીન પરિસ્થિતિ વચ્ચે સાહસિક કામ કરી રહી છે. આ બધા વચ્ચે, કોલકાત્તા પોલીસના એક ASI 60 કિલોમિટર સાઈકલ ચલાવીને ડ્યૂટી ઉપર પહોંચ્યા હતા.




urdu

આ દેશે 'કોરોના વાયરસ' શબ્દ ઉપર લગાવ્યો પ્રતિબંધ, માસ્ક પણ નથી પહેરી શકતા!

અત્યારના સમયમાં ગૂગલ ઉપર સૌથી વધારે સર્ચ કરાતો શબ્દ પણ કોરોના વાયરસ જ છે. આવી સ્થિતિમાં તુર્કમેનિસ્તાનમાં કથિતરીતે 'કોરોના વાયરસ' ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે લોકોના માસ્ક પહેરવા ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.




urdu

Viral Video :લોકડાઉનમાં થયો પ્રેમ, ડેટ પર જવા છોકરાએ વાપર્યો જોરદાર Idea

લોકડાઉનમાં સામેની અગાશીમાં ઊભેલી યુવતીથી થયો પ્રેમ, દિલની વાત કહેવા કર્યો આ જુગાડ




urdu

Video: સફાઈકર્મીનું ફૂલ, તાળીઓ અને નોટોના હારથી કરાયું સ્વાગત

સફાઈકર્મીઓની કામગીરીને બિરદાવવા માટે લોકોએ છત પર ઊભા રહી પુષ્પવર્ષા કરી અને તાળીઓ વગાડી




urdu

Video: આજના સાંજના દેશ વિદેશના તમામ મહત્વના સમાચાર

આજના સાંજના દેશ વિદેશના તમામ મહત્વના સમાચાર




urdu

કૂતરું કાર ચલાવી રહ્યું હતું! 2 લોકોને ટક્કર મારી, પોલીસે માલિકની ધરપકડ કરી

પોલીસે કારનો પીછો કર્યો તો દૃશ્ય જોઈને ચોંકી ગઈ, માલિક કૂતરાને શીખવાડી રહ્યો હતો ડ્રાઇવિંગ




urdu

લૉકડાઉનમાં રસ્તે ફરતાં મહાશયોની પહેલા ઉતારી આરતી અને પછી...જુઓ Viral Video

પોલીસે લૉકડાઉનનું ઉલ્લંઘન કરતા નાગરિકોને દંડવા માટે શોધી કાઢી નવી યુક્તિ




urdu

સંબંધીઓ ન આવ્યા તો મુસલમાનોએ અર્થીને કાંધ આપી, રામ નામ સત્ય બોલતા આપ્યો અગ્નિદાહ

બુલંદશહરના આનંદ વિહારમાં રવિશંકરનું ઘર છે. રવિશંકરનો પરિવાર ખુબ જ ગરીબ છે. તેમનું ઘર જે વિસ્તારમાં છે ત્યાં મુસ્લિમ વસ્તી વધારે રહે છે. શનિવારે તેમનું મોત થયુ્ં હતું. રવિશંકરના પુત્રોએ સંબંધીઓ અને દોસ્તો અને આસપાસના લોકોને પિતાના મોતનો સંદેશો મોકલ્યો હતો પરંતુ જોકે, કોઈ આવ્યું નહીં.




urdu

Lockdown: એવું તો શું થયું કે ઓડિશાના સમુદ્ર તટ ઉપર ઈંડા મૂકવા આવ્યા 8 લાખ કાચબા

કોરોના વાયરસના સંક્રમણના ખતરાને જોતા આખા દેશમાં લોકડાઉનકરી દેવામાં આવ્યું છે. આનાથી પ્રદૂષણનું લેવલ ખૂબ જ ઓછું થયું છે. આ સાથે જ સમુદ્રી જીવનમાં પણ ફેસફાર થયો છે.




urdu

covid-19: ગર્લફ્રેન્ડને મળવા માટે ક્વોરન્ટાઈનમાંથી ફરાર થયો કોરોના શંકાસ્પદ પ્રેમી

ભારતમાં પણ સંપૂર્ણપણે લોકડાઉન કરવામાં આવ્યું છે. પરંતુ આ સમયે પણ કેટલાક લોકો બેદરકારી ભર્યું વર્તન કરે છે. આવો જ એક કિસ્સો તમિલનાડુના મદુરૈ જિલ્લામાં બન્યો છે. જ્યાં પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે 24 વર્ષીય એક યુવક ક્વોરન્ટાઈનમાંથી ફરાર થયો હતો.




urdu

કોરોનાનો ડરઃ મહિલાએ છીંક ખાધી તો સ્ટોર માલિકે ફેંકી દીધો 26 લાખનો ખાવાનો સામાન

મહિલા સ્ટોરમાં પ્રવેશીને બેકરી અને અન્ય ખાદ્ય પદાર્થો પર છીંક ખાવા લાગી, પોલીસે કરી ધરપકડ




urdu

Lockdown: માલિકને ખાવી હતી ચિપ્સ, કૂતરાએ આવું કર્યું કે બની ગયો સ્ટાર

કોરોના વાયરસના કારણે કરોડો લોકો ઘરમાં બંધ રહેવા માટે મજબૂર બન્યા છે. ઘણા લોકો કોઈના કોઈ કામ કરીને ઘરમાં રહેવાનું મન બનાવી લેતા હોય છે. આવી સ્થિતિમાં એક કૂતરાએ પોતાના માલિક માટે કામ કર્યું અને જોતજોતામાં આ શ્વાન સોશિયલ મીડિયા ઉપર સ્ટાર બની ગયો હતો.




urdu

કોરોના વાયરસઃ સાવધાન! NASAના નામે આ Fake Messageને વાયરલ કરાયો

Fake Message: જનતા કર્ફ્યૂ સમયે તાળી અને થાળી વગાડવાના અવાજ બાદ એક સાઉન્ડ વેબ ક્રિએટ થયો અને કોરોના ભારતમાં નબળો પડી ગયો




urdu

જનતા કર્ફ્યૂઃ પંડિતજીએ કહ્યું- જજમાન ઘરે નહીં આવું, Online પૂજા કરાવી હોય તો બોલો

પંડિતજીએ કહ્યું, Video Call દ્વારા હું આપના સંપર્કમાં રહીશ, અહીંથી મંત્ર બોલીશ અને ત્યાં પૂજા વિધિ કરતાં રહેજો




urdu

Video: એકાંતથી કંટાળી Dinosaurનો ડ્રેસ પહેરી રસ્તા પર રખડ્યો શખ્સ, પોલીસ પણ ગભરાઈ!

કોરોનાનો હાહાકાર : સ્પેનમાં લૉકડાઉન બાદ ઘરમાં કેદ એક શખ્સે રસ્તા પર મુક્ત મને ફરવા અપનાવી અનોખી યુક્તિ




urdu

આ કાપડની દુકાનનું નામ છે Corona, લોકો દૂરથી જ ક્લિક કરી રહ્યા છે Selfie

દુકાનનું નામ Corona વાંચી લોકો દૂર ઊભા રહીને જ સેલ્ફી ક્લિક કરી રહ્યા છે!




urdu

ઝાડ પર લટકતો દેખાયો વિચિત્ર જીવ, લોકોએ પૂછ્યું- આ શું છે?

44 સેકન્ડનો Video જોઈને એક્સપર્ટ્સ પણ મૂંઝવણમાં મૂકાયા, તેમને પણ સમજાતું નથી કે આ જીવ છે શું!




urdu

શિકાર માટે ઘાસની અંદર ઘાત લગાવીને કેટલા વાઘ છુપાઈને બેઠા છે? શોધી આપો

કેટલાક લોકોને તસવીર ફોટોશૉપ લાગી તો કેટલાકે તો થોડીક જ વારમાં વાઘો શોધી આપ્યા!




urdu

Corona: ઘરોમાં કેદ ઈટલીના લોકો માટે પૉર્ન સાઇટે Free કર્યું પ્રિમિયમ કન્ટેન્ટ

PornHubના નામથી જાણીતી પૉર્ન સાઇટે પોતાનું પ્રિમિયમ કન્ટેન્ટ ઈટલીના લોકો માટે મફત કરી દીધું છે




urdu

આ ગામમાં બેન્ડ-વાજા સાથે ભેંસના બચ્ચાની થઈ મુંડનવિધિ, જાણો કારણ

ખેડૂતે દુર્ગા માતાની માનતા રાખી હતી, ભેંસના બચ્ચાની મુંડનવિધિ જોવા આખું ગામ ઉમટ્યું




urdu

OMG! કોરોના વાયરસથી ગભરાયેલા ખેડૂતનું કારસ્તાન, 6000 મરઘાને જીવતા દાટ્યાં

ખેડૂત નઝીર મકંરદાના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસના કારણે લોકો ચિકન ખાવાનું બંધ કરી દીધું છે. જેના કારણે ચિકનના ભાવ 8થી 10 રૂપિયા મળવા લાગ્યા છે. કોરોનાના કારણે ખૂબ જ નુકસાન વેઠવું પડી રહ્યું છે.




urdu

#Photos : આ છે દુનિયાની સૌથી ડરામણી બિલાડી

આ 6 વર્ષની બિલાડી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ પોપ્યુલર છે.




urdu

Viral Video: ભારતીય કપલ કરાવી રહ્યું હતું ફોટોશૂટ ત્યારે જિરાફે કરી દીધું કંઈક આવું

Out of the Box કરવાના પ્રયાસમાં ભારતીય કપલને કેલિફોર્નિયામાં થયો કંઈક આવો અનુભવ




urdu

પતિ સ્મશાનમાંથી વ્યક્તિનો હાથ લઈને આવ્યો, પત્નીને કહ્યું, આનું જમવાનું બનાવ!

બેગમાં વ્યક્તિનો કપાયેલો હાથ જોઈને પત્ની બેભાન, જાગીને જોયું તો પતિ જમવાનું બનાવવાની તૈયારી કરતો હતો.




urdu

જાણો કઈ ટ્રેનોમાંથી પકડાયા સૌથી વધારે ઉંદરો, હરે રેલવે પણ રાખશે ઉંદરોનો રેકોર્ડ

ટ્રેનમાં પકડાયેલા ઉંદરોનો રેકોર્ડ રાખવાની સાથે તેનો ફોટો લઈને વોટ્સએપ ઉપર મોકલવો પડશે. ઉંદરોને પકડવા માટે ટ્રેનોમાં દવાઓ અને કીટનાશક વધારે કારગર ન હોવાના કારણે લગભગ દરેક પ્રમુખ ટ્રેનોમાં રેટ ટ્રેપ લગાવવામાં આવ્યા છે. દરેક ડબ્બામાં ચારથી પાંચ ટ્રેપ લગાવવામાં આવ્યા છે. અત્યાર સુધી માત્ર પકડાયેલા ઉંદરોની ગણતરી કરીને રેકોર્ડ નોંધાવવામાં આવતો હતો.




urdu

નાસાને મળ્યો લોખંડનો ભંડાર, એને વેચવાથી દરેક માણસને મળશે 9621 કરોડ રૂપિયા

નાશાને આ એસ્ટેરોયડનું નામ 16 સાઈકી (16 Psyche) રાખ્યું છે. આ આખા એસ્ટેરોયડ ઉપર હાજર લોખંડની કુલ કિંમત આશરે 8000 ક્વોડ્રિલિયન પાઉન્ડ છે. એટલે કે 8000 પાછળ 15 જીઓ લગાવીએ એટલી કિંમત થાય.




urdu

'કોરોના ભાગ જાઓ...' વાયરસના ડર વચ્ચે મહિલાઓનું આ ગીત થયું Viral

'કોરોના ભાગ જા ભારત મેં થારો કોઇ કામ રે, કોરોના ભાગ જા...'




urdu

OMG! 126 વર્ષ પછી ભારતના એક માત્ર 'દરિયાઈ નારિયેળ' ઉપર આવ્યું ફળ, 18 KG છે વજન

ભારતમાં પોતાના જેવું એક માત્ર વૃક્ષ નારિયેળના ઝાડ ઉપર 'લોડોસિયા માલદીવિકા' 126 વર્ષ ઉપર પહેલીવાર ફળ આવ્યું છે. આ ઝાડ ઉપર બે દરિયાઈ નારિયેળ લાગ્યા છે. જેને તાજેતરમાં તોડીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આમાંથી એક ફળ 8.5 કિલોગ્રામનું છે જ્યારે બીજું ફળ 18 કિલોગ્રામ છે. જેને ડબલ કોકોનેટ પણ કહેવામાં આવે છે.




urdu

coronavirusએ પતિ-પત્ની વચ્ચે પાડી તિરાડ, શેફ પતિને ઘરે ન આવવા પત્નીનું ફરમાન

પીડિતના જણાવ્યા પ્રમાણે તેના લગ્ન પાંચ વર્ષ પહેલા ભરતપુરની યુવતી સાથે થયા છે. હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા પછી પ્રખ્યાત હોટલમાં શેફની નોકરી રહ્યા છે. ત્રણ દિવસ પહેલા કોરોના વાયરસ અંગે પત્નીએ પતિથી દૂર રહેવા લાગી હતી.




urdu

યુવક-યુવતીનાં ગુપ્તાંગોમાંથી કોન્ડોમોમાં અને કેપ્સુલોમાં ભરેલું કરોડોનું ડ્રગ્સ ઝડપાયું

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને બેંગ્લુરુના કેંપેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એક યુવક અને યુવતીની ધરપકડ કરવામાં આવી છે. બંનેને પોત-પોતાના ગુપ્તાંગમાં કરોડોનું ડ્રગ્સ સંતાડ્યું હતું.




urdu

સિક્કાનો થેલો ભરીને યુવક 11 હજારનું લાઇટ બીલ ભરવા પહોંચ્યો, વિભાગે લેવાનો કર્યો ઇન્કાર

નિગમ કર્મચારીઓએ સિક્કા લેવાનો ઇન્કાર કરીને બેંક મારફતે બિલની ચુકવણી કરવાનો આદેશ આપ્યો હતો.




urdu

Video : પાણીની જગ્યાએ નળમાંથી નીકળી રેડ વાઇન, કોઇએ પીધી તો કોઇએ...

જો કે કેટલાક સ્થાનિકોએ આ ઘટના પછી વૉટર સ્પલાય વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે.




urdu

જ્યારે ભેંસના પાડરડાએ કદાવર હાથીને ભાગવા મજબૂર કર્યો, Video વાયરલ

17 સેકન્ડના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાડરડાએ દોટ મૂકતા હાથીએ મજબૂર થઈને પાછળ હટી જવું પડ્યું હતું.




urdu

Bullet Rani: દુલ્હનની બુલેટ એન્ટ્રી જોઈ વરરાજા અને જાનૈયા ડઘાઈ ગયા!

Viral Photos: બુલેટ પર સવાર દુલ્હને વરરાજાના ગળામાં વરમાળા પહેરાવી તો જાનૈયા પણ આશ્ચર્યમાં મૂકાયા




urdu

Uber ડ્રાઇવરે યુવતીને સંભળવાવ્યું સુરીલું ગીત, ઇન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ

ઉબર ડ્રાઇવરના વાયરલ વીડિયોને 50 હજારથી વ્યૂ મળી ચૂક્યા છે, આ કારણે આવી રહ્યો છે પસંદ




urdu

9.5 કરોડની રૉલ્સ રૉયસને બનાવી ટેક્સી, સવારી કરવા આપવા પડશે આટલા રૂપિયા

Viral Photos: સોનાની ટેક્સી, કરોડોની કિંમત, ઑક્સિજન રિસોર્ટના માલકે તેને ફેરવી દીધી ટેક્સીમાં