sports and games

શાબાશ! Lockdownમાં 60 km સાઈકલ ઉપર ડ્યૂટી કરવા પહોંચ્યો પોલીસ કર્મી

પશ્વિમ બંગાળમાં પોલીસે છેલ્લા સપ્તાહમાં પેદા થયેલી કઠીન પરિસ્થિતિ વચ્ચે સાહસિક કામ કરી રહી છે. આ બધા વચ્ચે, કોલકાત્તા પોલીસના એક ASI 60 કિલોમિટર સાઈકલ ચલાવીને ડ્યૂટી ઉપર પહોંચ્યા હતા.




sports and games

lockdown: 81 વર્ષના દાદા અને 6 વર્ષીય પૌત્રીનો જોઈલો આ Video, એક દમ ફ્રેશ થઈ જશો

sherrie Neely નામી એક ફેસબુક યુઝર્સે આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં છ વર્ષની કિરા અને 81 વર્ષના દાદજી ડાન્સ કરી રહ્યા છે. કોરોના વાયરસના કારણે કિરા પોતાના દાદાજીને મળવા નથી જઈ શકતી. આવી સ્થિતિ વચ્ચે બંને મળીને રસ્તા ઉપર સોશિયલ ડિસ્ટેન્સ બનાવીને ડાન્સ કરી રહ્યા છે.




sports and games

વિરોધીઓના શબોને ખાતર બનાવી શાકભાજી ઉગાડે છે તાનાશાહ કિમ જોંગ ઉન

કિમે હવે યોજના બનાવી છે કે વધુ કેદીઓને મારી અને તેમનું ખાતર બનાવી આસપાસની વધુ જમીનને ઉપજાઉ બનાવવામાં આવે




sports and games

OMG! ગામના લોકોને કોરોનાનો ડર! ગાય-ભેંસોને પહેરાવ્યા માસ્ક, જુઓ તસવીરો

કોરોના વાયરસના પ્રકોપના પગલે દેશભરમાં વડાપ્રધાને 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે લોકો પોતાના ઘરોમાં બંધ રહેવા મજબૂર થયા છે. કોરોના વાયરસથી બચવા માટે લોકો સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. અને સોશિયલ ડિસ્ટેન્સિંગ અપનાવી રહ્યા છે. મધ્ય પ્રદેશના સીહોરમાં અનોખી તસવીરો જોવા મળી હતી.




sports and games

ખતરનાક રસેલ વાઈપરને ગળી ગયો કોબ્રા, રેસ્ક્યૂ કર્યો તો જીવતો ઓક્યો

બેતૂલ જિલ્લાના સારણી વિસ્તારમાં બનેલી આ ઘટના પછી કોબ્રા અને રસેલ વાઈપરનું સાંપ નિષ્ણાંત આદિલ ખાને રેસ્ક્યૂ કર્યું હતું. ત્યારે કોબ્રાએ પોતાનો ખોરાક બનાવેલા રસેલને ઓકવો પડ્યો હતો.




sports and games

લૉકડાઉનની વચ્ચે આ દેશનું તુઘલકી ફરમાન, કહ્યું, ‘મહિલાઓ વધુ નખરા ન બતાવે’

પતિ-પત્ની વચ્ચેના ઝઘડા અટકાવવા આશ્ચર્યમાં મૂકે એવા નિર્દેશ, પત્ની ઘરમાં સાજ-શણગાર કરીને રહે




sports and games

રસ્તા પર જતો હતો હાથી અને સામેથી આવ્યો દૂધવાળો પછી શું થયું જુઓ Video

લોકડાઉનની સ્થિતિમાં એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં હાથી દેખાય છે જે દેહરાદૂનની ગલીઓમાં ફરી રહ્યો છે ત્યારે સામેથી એક દૂધવાળો આવે છે પછી શું થાય છે એ માટે ચાલો જોઈએ વીડિયો.




sports and games

OMG! ડ્રાઈવિંગ સીટ ઉપર બેસાડીને 47 લાખની કાર સાથે દફનાવ્યા આ નેતાને

આ મામલો દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગનો છે. જ્યાં યૂનાઈટેડ ડેમોક્રેટિક મૂવમેન્ટના નેતા શેકેડે પિત્સોનું મોત થયું હતું. ત્યારબાદ તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે કોઈ તાબૂદની જગ્યાએ તેમની મનપસંદ કાર E-500 મર્સિડીઝમાં દફનાવવામાં આવ્યા હતા.




sports and games

ફળો પર થૂંક લગાવીને વેચવાના વાયરલ વીડિયોની શું છે હકીકત?

પોલીસે થૂંક લગાવીને ફળ વેચનારને શોધી પહેલા સમજાવ્યો અને પછી થોડી ડંડાવાળી પણ કરી




sports and games

બીજી પત્નીને મળવા શખ્સે પોલીસની મંજૂરી માંગી, જવાબ મળ્યો- એકથી કામ ચલાવો!

સવાલ સાંભળીને પોલીસ ચીફ હસી પડ્યા, કર્ફ્યૂ પાસ માંગનારા શખ્સને આપ્યો જોરદાર જવાબ




sports and games

lockdown: દારૂ મેળવવા આધેડે એવું ભેજું દોડાવ્યું કે અધિકારીઓ દારૂ આપવા થયા તૈયાર

દારૂ ન મળતા તે ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તે પત્ની સાથે ઝઘડો કરતો હતો. એટલું જ નહીં ઘણીવાર તો તે પડોશીઓ સાથે પણ ઝઘડો કરતો હતો.




sports and games

લૉકડાઉનમાં પોલીસનું ડ્રોન જોઈ શખ્સ ઝાડની પાછળ સંતાયો, પછી લગાવી દોટ, Viral Video

ડ્રોનના કેમેરાથી બચવા શખ્સે પોતાની મોઠું છુપાવવા કપડું ઢાંકી દીધું અને ઘર તરફ ભાગવા લાગ્યો




sports and games

Tiktok પર વાયરલ સારવાર અજમાવવી ભારે પડી, ધતૂરો ખાવાથી 11 લોકો હૉસ્પિટલમાં દાખલ

બે પરિવારે ટિકટોક વીડિયો જોઈને ધતૂરાનાં ફૂલ ખાધાં, 11 લોકોને ડૉકટરોએ માંડ-માંડ બચાવ્યા




sports and games

OMG! લોકડાઉનમાં એક યુરો સસ્તી બ્રેડ લેવા માટે 386km દૂર ગયો યુવક

એક કાર 177 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહી હતી. એ પણ લોકડાઉનમાં. આ કાર સીધે સીધુ કાયદાનો ભંગ કરતી ફૂલ સ્પીડમાં જતી હતી.




sports and games

લોકડાઉનમાં આવી રીતે થયા અંતિમ સંસ્કાર, લાઈવ વીડિયો જોઈને અશ્રુધારાથી આપી વિદાય

આ પરિવારમાં બુધવારે દાદીનું અચાનક નિધન થયું હતું. જેના અંતિમ દર્શન દેશ-વિદેશમાં બેઠેલા પોતાના સંબંધીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવામાં આવ્યા હતા.




sports and games

OMG! કોરોનાથી બચવા ડોક્ટરોનો અનોખો જુગાડ, અડ્યા વગર જ કરે છે સારવાર

સાઉથની ફિલ્મથી પ્રેરણા લઈને જિલ્લા હોસ્પિટલમાં તૈનાત ડોક્ટર ગુલશેરનો આ ફોર્મૂલા ખુબ જ કારગર સાબિત થયો છે.




sports and games

Lockdown તોડનાર લોકોની પોલીસે ઉતારી આરતી પછી કાન નીચે...

પોલીસે લોકોને ત્રણ પ્રકારે સમજાવાની કોશિશ કરી હતી. પહેલા આવા લોકોને ફૂલ આપ્યા, આરતી ઉતારી અને છેલ્લા કાન પાસે ઘંટડી વગાડીને અહેસાસ કરાવ્યો કે તેમનું જીવન કોરોનાના કારણે ખતરમાં પડી શકે છે.




sports and games

મળો ‘કોરોના યમરાજ’ને, જાગૃતિ ફેલાવવા માટે પોલીસની અનોખી પહેલ

‘હું કોરોના વાયરસ છું’, પોલીસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં જવાન લોકોને જાગૃત કરવા બન્યા ‘કોરોના યમરાજ’




sports and games

ના કરિયાણું બચ્યું ના પૈસા, લોકડાઉનમાં ઘાસનું શાક બનાવવા મજબૂર છે આ પરિવાર

જમશેદપુરથી આશરે 15 કિલોમિટર દૂર સોમૈયા ઝૂંપડીમાં રહેતી અનીતા મુંડારી આદિવાસી મહિલાએ આ વીડિયો ઉતાર્યો હતો.




sports and games

Lockdown: આ ગામમાં 22 દિવસથી જાનૈયા સાથે ફસાયો દુલ્હો, સ્કૂલમાં અપાયો આશરો

લગ્નના બીજા દિવસે જ લાગુ થયું લૉકડાઉન, કોલકાતાના 36 જાનૈયા 22 દિવસથી ગામમાં ફસાયા




sports and games

‘મેક્સિકન લાડી ને દેશી વર’, Lockdownમાં રાત્રે સ્પેશલ કોર્ટ ખોલાવી કરાવ્યા લગ્ન

Lockdown Marriage: જિલ્લા મેજિસ્ટ્રેટે રાત્રે પોતાની કોર્ટ ખોલાવી પ્રેમી જોડાનું લગ્ન કરાવ્યું




sports and games

ગર્લફ્રેન્ડને મળવા તોડ્યું લૉકડાઉન, પકડાયો તો કહ્યું- ‘તેની બહુ યાદ આવતી હતી’

લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારા યુવકને પોલીસે ઝડપી પાડ્યો, કોર્ટે એક મહિનો જેલની સજા ફટકારી




sports and games

કોરોના વાયરસને સુંઘીને શોધવા લેવાશે કૂતરાઓની મદદ! અપાશે ટ્રેનિંગ

કૂરતાનું નાક માણસની તુલનાએ 10 હજાર ગણુ વધારે સુંઘવાની શક્તિ ધરાવે છે. એટલું જ નહીં કૂતરા ડ્રગ્ય અને વિસ્ફોટકોને સુંઘીને શોધી કાઢવાની ક્ષમતા છે.




sports and games

લૉકડાઉનમાં વાંદરાએ ચગાવ્યો પતંગ, Viral Video જોઈને દંગ રહી જશો

વાંદરાએ અનુભવી પતંગબાજની જેમ દોરી ખેંચીને પતંગને નીચે ઉતાર્યો, અને પછી જે કર્યું તે જોઈને ચોંકી જશો




sports and games

OMG! લોકડાઉનમાં નિયમ તોડ્યો તો બનાવ્યો 'મગર', તપતા રસ્તા ઉપર 'તરવા'ની સજા

લોકડાઉનમાં ગુરુવારે ટ્રક, કાર અને બાઈક લઈને ફરવા નિકળેલા લોકોને પોલીસે ઉઠકબેઠકની સાથે સખત તડકામાં 'મગર' બનાવ્યા હતા.




sports and games

NASAએ શોધ્યો પૃથ્વી જોવા ગ્રહ, પાણી માટે જ્યાં છે અનુકૂળ સ્થિતિ

નાસાને આવો ત્રીજો ગ્રહ મળ્યો છે જ્યાં જીવન હોવાની સંભાવના છે.




sports and games

covid-19: કોમામાં થઈ મહિલાની પ્રસૂતિ, 6 દિવસ બાદ જાણવા મળ્યું કે પુત્રી જન્મી

1 એપ્રિલના દિવસે એક બાળકીનો જન્મ થયો હતો. એન્જેલા જ્યારે કોમાંથી 6 એપ્રિલે બહાર આવી ત્યારે તેને ખબર પડી હતી કે તેણે પુત્રીને જન્મ આપ્યો હતો.




sports and games

corona: બંધ રેસ્ટોરન્ટમાં ઘૂસીને અનેક દિવસો સુધી રહ્યો, લાખોનો સામાન ઓહિયા કરી ગયો

આ ઘટના અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના ન્યૂ હેવન શહેરની છે. 42 વર્ષના આ વ્યક્તિ ઉપર આરોપ છે કે આ સમયમાં તેણે લાખો રૂપિયાનો ખાવાનું અને દારૂ પી ગયો હતો.




sports and games

પત્ની માટે માથાનો દુખાવો બન્યો પતિ! lockdown બાદથી ન્હાયો નથી, રોજ કરે છે સેક્સની માંગણી

બેંગલુરુમાં રહેનારી એક મહિલાએ હેલ્પલાઈન નંબર ઉપર ફોન કરીને પોતાની પતિની ફરિયાદ કરી હતી. અને પોતાને બચાવવા માટે અપીલ કરી હતી.




sports and games

લોકડાઉનમાં મિસાલ બન્યા પતિ-પત્ની! ગામના લોકો માટે આ દંપતીએ ખોદી નાખ્યો કૂવો

ઘરમાં બેઠા બેઠા આળસું ન થઈ જવાય એ વિચારીને ગજાનન અને તેની પત્નીએ ઘરના આંગણે કૂવો ખોદવાનું નક્કી કર્યું હતું. અને આ દંપતી કૂવો ખોદવા માટે લાગી ગયું હતું.




sports and games

બાળકનો જીવ બચાવવા માએ મગરના નાકમાં આંગળી નાંખી અને...

"મને પણ વિશ્વાસ નથી થતો કે હું મારા બાળકના પ્રાણ બચાવવામાં સફળ રહી." : મહિલા




sports and games

અધિકારીની તુમાખી! લૉકડાઉનમાં કાર રોકીતો પોલીસકર્મીને કરાવી ઉઠક-બેઠક

જિલ્લા કૃષિ પદાધિકારી પાસે પાસ નહોતો, 500 રૂપિયાનો દંડ માંગતા પોલીસકર્મીને આપી આવી સજા




sports and games

જે દુલ્હનને હેલિકોપ્ટરમાં બેસાડી ઘરે લાવ્યો તેની સાથે જ કરતો હતો મારઝૂડ, થયો જેલ ભેગો

પત્નીના બધા જ સપના પૂરા કરવાની પ્રતિજ્ઞા લેનારો પતિ બન્યો હેવાન, જાનથી મારી નાખવાની ધમકી આપતાં કરી પોલીસ ફરિયાદ




sports and games

પાકિસ્તાનમાં 60 વર્ષનો પુરુષ થયો ગર્ભવતી, જો કે તપાસ કરતા વાત નીકળી સાવ અલગ

આ અજીબો ગરીબ કિસ્સાએ એક સાથે અનેક રહસ્ય પરથી પડદો ઊંચક્યો છે.




sports and games

લોકડાઉન પણ કંઈ ન બગાડી શક્યું આ શિક્ષકનું! નેટવર્ક ન આવતા ઝાડ ઉપર ચડીને લે છે ક્લાસ

સુબ્રત દરરોજ ક્લાસના સમયે ઝાડ ઉપર ચડીને પોતાના ક્લાસરૂમમાં બેસીને વિદ્યાર્થીઓની ઓનલાઈન ક્લાસ લે છે. આ સમયે તેઓ ખાવા-પીવાનું પણ પોતાની સાથે લઈને ઝાડ ઉપર ચડે છે.




sports and games

કોરોનાના ડરથી ગામ લોકોએ અંતિમ સંસ્કાર ન કરવા દીધા, પરિજનોએ મૃતદેહને કૂવામાં ફેંકયો

કોરોના નેગેટિવ મહિલાના મૃતદેહને કૂવામાં ફેંકી દેતા જિલ્લા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું




sports and games

લગ્નની પાર્ટી માટે સાચવી હતી 500 મરધીઓ, હવે આ રીતે મેળવે છે છૂટકારો

લગ્ન માટે જે 500 થી વધુ મરધી પાળી રાખી હતી તેનું હવે શું કરવું?




sports and games

અમર પ્રેમ કહાની! પત્નીના મોત બાદ પતિએ પણ છોડી દુનિયા, એક સાથે ઉઠી દંપતીની નનામી

પરિવારના લોકો અંતિમ સંસ્કાર માટે સત્તીની લાશને પડાવ સ્થિત અવધૂત રામ ઘાટ લઈ જવા લાગ્યા હતા. લોકો થોડા દૂર જ ગયા હતા કે પતિ પરાહ રામનું પણ મોત નીપજવાના સમાચાર મળ્યા હતા.




sports and games

લોકડાઉનના કારણે અમદાવાદનો દુલ્હો રાજસ્થાનમાં સાસરીમાં અટવાયો, સાસરીયાઓએ કરાવ્યા લગ્ન

વિવેક 21 માર્ચે પોતાની ફિઆન્સે પૂજાને મળવા માટે બિકાનેગર ગંગાશહેર પહોંચ્યો હતો. બીજા દિવસે ટ્રેન ટ્રાન્સપોર્ટ બંધ થઈ ગઈ હતી.




sports and games

તંત્ર ક્રિયા માટે જવું હતું સ્મશાન, પોલીસે રોક્યા તો વિદેશીઓએ કર્યો હોબાળો

વિદેશી પર્યટકો નદી કિનારે ઝૂંપડી બાંધીને તંત્ર વિદ્યા કરતા હતા, લૉકડાઉનમાં શેલ્ટર હોમમાં રહેવા મજબૂર




sports and games

આ દેશમાં લોકડાઉન તોડનારને અપાય છે અનોખી સજા

ઇન્ડોનેશિયાના સ્થાનિક તંત્ર દ્વારા આ કિમિયો અપનાવવામાં આવ્યો છે.




sports and games

આ મંદિરમાં ભદ્રકાળી માતાને ખુશ કરવા બોલવામાં આવે છે ગાળો, જાણો પાછળનું રહસ્ય

ભારતમાં અનેક એવા મંદિર છે જેની માન્યતાઓ ઘણી જ અટપટી છે.




sports and games

લૉકડાઉનમાં મોંઘી પડી Porscheની સવારી, પોલીસે યુવક પાસે કરાવી ઉઠક-બેઠક

85 લાખની કાર લઈને ફરી રહેલા ઉદ્યોગપતિના દીકરાને ચાર રસ્તે દંડવામાં આવ્યો, જુઓ Video




sports and games

ગુસ્સે ભરાયેલા દીકરાએ પિતાનું ગુપ્તાંગ કાપી હત્યા કરી, બોલતો રહ્યો ફિલ્મી ડાયલોગ

જિમ ટ્રેનર દીકરાએ પહેલા પિતાની ગરદન પર ઘાતક ડૂચા ભર્યા અને બાદમાં ગુપ્તાંગ કાપી હત્યા કરી દીધી




sports and games

લોકડાઉન વચ્ચે બોર્ડર ઉપર થયા લગ્ન, ચોકીમાં મંડપ અને પોલીસકર્મીએ કર્યું કન્યાદાન

જાન લઈને ઉત્તરાખંડથી કાશીપુર પહોંચેલા દુલ્હાને પોલીસે બોર્ડર ઉપર રોકી લીધો હતો. તપાસ બાદ દુલ્હા પક્ષ પાસે જિલ્લા પ્રશાશનની મંજૂરી મળી હતી. પરંતુ દુલ્હન પક્ષ પાસે તંત્રની કોઈપણ મંજૂરી ન હતી.




sports and games

દુનિયાની સૌથી ખતરનાક લેબ, જ્યાં જીવતા માણસને કાપી, નાખવામાં આવતો જીવલેણ વાયરસ

જીવતા લોકો પર ચીરફાડ કરવાથી અનેક લોકોની ગેંગરીનથી મોત થતી હતી.




sports and games

OMG! કોરોના દર્દીએ વાંચ્યા પોતાના મોતના સમાચાર, વીડિયો મેસેજ બનાવી કહ્યું 'હું જીવતો છું'

'હું બે દિવસ પહેલા જ આરડી ગાર્ગી હોસ્પિટલમાં દાખલ થયો છું. મેં શનિવારે એક સમાચાર વાંચ્યા કે હું મરી ગયો છું, પરંતુ હું જીવતો છું. અને લોકોને આ વીડિયો વધારેમાં વધારે શેર કરવા માટે પણ કહ્યું હતું.'




sports and games

ધરતી પર આવે છે એલિયન્સ? અમેરિકન નેવીએ જાહેર કર્યા UFOના 3 વીડિયો

રહસ્યમયી UFO એવા હવાઈ કરતબ કરી રહ્યા છે જે દુનિયામાં કોઈ પણ એવિએશન ટેક્નોલોજીમાં શક્ય નથી




sports and games

મંગળસૂત્રથી જરૂરી માસ્કઃ Twitter પર છવાઈ નવદંપતીની આ સુંદર તસવીર

લૉકડાઉનમાં લગ્નઃ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને દુલ્હાને દુલ્હનને મંગળસૂત્ર નહીં પરંતુ માસ્ક પહેરાવ્યો




sports and games

દોસ્તીની મિસાલ! મિત્રના મૃતદેહને ચેન્નાઈથી 3000 km દૂર મિઝોરમ તેના ઘરે પહોંચાડ્યો

વિવિયનના દોસ્ત એવીએલ માલછનિમાએ પરિવારજનોના અંતિમ દર્શન માટે તેના પાર્થિવ દેહને 3000 હજાર કિલોમિટર દૂર મિઝોરમ પહોંચાડવાનું નક્કી કર્યું હતું.